જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત

જયારે આપણે નાના હોઈએ છીએ ત્યારે જ તે વાત શિખવવામાં આવે છે કે આપણે રોજ સવારે ઉઠીને આપણા દાંત સાફ કરવા જોઈએ. જો આપણે રોજ સવારે બ્રશ ન કરીએ તો આપણા દાંતમાં જીવાત લાગી જાય છે અને તે જીવાતને લીધે આપણા દાંતમાં ખુબ દુઃખાવો થાય છે.

દાંતનો દુઃખાવો સહન કરવો ઘણો મુશ્કેલ હોય છે અને દાંતોના દુઃખાવાના લીધે આપણા માથામાં પણ દુઃખાવો થવા લાગે છે. ઘણા લોકોને દાંતમાં કેલ્શિયમ ના કારણે પણ તકલીફ થાય છે. લોકો દાંતના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે દાંત જ કઢાવી નાખે છે જેનાથી જીવાત લાગી જાય છે.

તમને દાંતનો દુખાવો કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. દાંતના દુઃખાવાના લીધે આપણે કઈ પણ બરોબર ખાઈ પી પણ નથી શકતા. દાંતમાં જીવાત ઘણા કારણોથી થઇ શકે છે.

જેમ કે કોઈ ગળ્યું ખાવાને કારણે પણ દાંતમાં જીવાત લાગી શકે છે કે અને જો તમે તમારા દાંતની સાફ સફાઈમાં બરોબર ધ્યાન ન આપતા હો તો પણ તમારા દાંતમાં જીવાત લાગી શકે છે. નાના બાળકોમાં દાંતમાં જીવાત ટોફી કે ચોકલેટ ખાવાથી થઇ શકે છે.

આજે અમે તમને એવા ઘરેલું ટીપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે 2 મીનીટમાં તમે દાંતના પડેલી જીવાતમાંથી મુક્તિ મળવી શકો છો. તમે ફટકડી તો જોઈ હશે.

ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં પાણી સાફ કરવામાં થતો હતો પણ તમે જાણો છો કે 2 રૂપિયાની આ વસ્તુની મદદથી આપણે 2 મીનીટમાં દાંતમાં પડેલી જીવાતને કાઢીને બહાર ફેકી શકીએ છીએ. ફટકડી અને સરસિયાના તેલ ને મિક્સ કરી ને જીવાત લાગેલા દાંત પાર લગાવી દો તેનાથી જીવાત બહાર નીકળી જશે.

દાંત નાં બીજા રોગો નાં ઈલાજ માટે ક્લિક કરો >>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર