આ 6 ટેવ માણસને હંમેશા માટે બનાવે છે ગરીબ, આજે જ છોડી દો, નહિ તો પછતાવું પડશે.

દુનિયામાં એવી ઘણી વસ્તુ છે, જે તમારી સાથે સાથે ઘણી નકારાત્મક વસ્તુ લઇને આવે છે. તેવામાં માણસના જીવનમાં સંકટો અને દુ:ખોના વાદળો ઘેરાતા રહે છે. એવી રીતે માણસની ટેવો પણ તેમના જીવનમાં સારી અને ખરાબ અસરોને કારણે ઉભી થાય છે.

આજના આ વિશેષ લેખમાં અમે તમને માણસની થોડી એવી ટેવો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જે આખું જીવન તેને ગરીબ બનાવી રાખે છે. ખાસ કરીને આ તેવોમાં વસ્તુ દોષ આવી શકે છે, જેને કારણે જીવનમાં તકલીફો ઉભી થઇ શકે છે. તેવામાં તમે આ ટેવોને સમય પહેલા નહિ છોડો તો તે તમને ઘણા ગરીબ બનાવી શકે છે.

કોઈ સારી ટેવો જે જીવનમાં અનુસરવાથી આપણે માન, પ્રતિષ્ઠા અને આબરૂમાં વધારો કરે સાથે આપણી સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરે અને અમારાથી જાણવાનું અહી રહી ગયું હોય તો ખાસ કોમેન્ટમાં લખીને જણાવો.

ખાવાનું એઠું મુકવું :-

ભોજનને અન્ન દેવતા કહેવામાં આવે છે. એટલે ખાવાનું અપમાન કરવાથી માં લક્ષ્મી દુ:ખી થઇ જાય છે અને હંમેશા માટે ઘર માંથી જતી રહે છે. એટલા માટે તમે ક્યારે પણ ભોજનની થાળીમાં એઠું ન મુકો અને એટલું જ ભોજન લો જેટલું તમારે જરૂર છે. એમ ન કરવાથી તમે હંમેશા માટે ગરીબીનો સામનો કરી શકો છો.

રોડ ઉપર થૂકવું :-

તમે ઘણા લોકોને રસ્તામાં ગંદકી ફેલાવતા કે પછી થૂંકતા જોયા હશે. તેનાથી ન માત્ર તમારી બીજા લોકો સામે ખરાબ છાપ પડે છે, પરંતુ એમ કરવાથી વ્યક્તિ ચંદ્રમા અને ગ્રહણ નીચે જતા રહે છે. જેનાથી સારું નસીબ તેમના માટે ઘણું દુર જતું રહે છે. જો તમે પણ એમ કરો છો, તો અત્યારથી સાવચેત બની જાવ અને તમારી આ ટેવને સુધરી લો નહિ તો આખું જીવન પછતાવું પડી શકે છે.

પથારીમાં ગંદકી ફેલાવવી :-

શું તમે ક્યારેય નોંધ લીધી છે કે કુતરા જેવો જીવ પણ બેસતા પહેલા પોતાની જગ્યાને પોતાની પૂંછડીથી કે પગ વડે સાફ કરે છે? પરંતુ આપણે માણસ તે બાબતમાં કુતરાથી પણ પાછળ છીએ. જયારે પણ આપણે આપણી પથારી માંથી ઉઠીએ છીએ, તો તેને એવોને એવો જ વિખરાયેલી હાલતમાં છોડી દઈએ છીએ. પરંતુ જો તમે એમ કરો છો, તો જણાવી આપીએ કે તેનાથી માં લક્ષ્મી તમારાથી નારાજ થઇ શકે છે. એટલા માટે તમારી આ ટેવને આજે જ સુધારવાનો પ્રયાસ કરો.

પગ ઉપર ધ્યાન ન આપવું :-

આજની આધુનિક પેઢી પોતાના ચહેરાને ચમકદાર અને ગોરો બનાવવા માટે જાત જાતની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ તે પોતાના પગ ઉપર ધ્યાન નથી આપતા અને તેને એવા જ ગંદા રહેવા દે છે. પગને ગંદા રાખવાથી વાસ્તુ દોષ થાય છે અને ગુસ્સાની સ્થિતિ બનેલી રહે છે. એટલા માટે તમે નિયમિત રીતે તમારા પગને સાફ કરો.

મહેમાનનો અનાદર :-

આપણા માંથી ઘણા બધા લોકો ઘરમાં મહેમાન આવવાથી ચિડાય છે. પરંતુ મહેમાન ભગવાનનું રૂપ હોય છે. એટલા માટે જયારે પણ કોઈ મહેમાન તમારા ઘરમાં આવે તો તેને પાણી નું પૂછો. તેનાથી ન માત્ર તમારું તેમની નજરમાં સન્માન વધશે પરંતુ માં લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન થઇ જશે અને તમારા ઘર માંથી સંકટોને દુર કરી દેશે.

છોડની જાળવણી ન કરવી :-

જેવી રીતે આપણે માણસ જીવીએ છીએ, શ્વાસ લઈએ છીએ ભોજન કરીએ છીએ, બસ એવી જ રીતે છોડ પણ શ્વાસ લે છે અને તડકો, હવા, પાણી વગેરે ગ્રહણ કરે છે. તેવામાં લોકો છોડની જાળવણી પરિવારની જેમ કરે છે, તે જીવન આખું સુખી રહે છે.

કોઈ સારી ટેવો જે જીવનમાં અનુસરવાથી આપણે માન, પ્રતિષ્ઠા અને આબરૂમાં વધારો કરે સાથે આપણી સુખ સમૃદ્ધિમાં પણ વધારો કરે અને અમારાથી જાણવાનું અહી રહી ગયું હોય તો ખાસ કોમેન્ટમાં લખીને જણાવો.

રામાયણ કહે છે કે આ ચાર લોકો પાસે ક્યારેય નથી ટકતી લક્ષ્મી. જાણવા અહી ક્લિક કરો >>>>> રામાયણ કહે છે કે આ ચાર લોકો પાસે ક્યારેય નથી ટકતી લક્ષ્મી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.