આ છે દુનિયાના સૌથી શક્તિશાળી દેશોની યાદી, જાણો ભારત દેશ કયા નંબર ઉપર છે?

સમય સાથે સાથે તમામ દેશો પ્રગતી અને વિકાસ તરફ વધવા લાગ્યા છે, ભારત દેશ પણ હવે કોઈ બાબતમાં પાછળ નથી રહ્યો. છેલ્લા થોડા વર્ષોમાં ભારત અને બીજા દેશો એ પોતાના છેલ્લા થોડા રેકોર્ડ્સને તોડીને સફળતા પ્રાપ્ત કરી છે. એટલે જો તમે પણ વિચારી રહ્યા છો કે દુનિયામાં કયો દેશ સૌથી વધુ શક્તિશાળી અને શક્તિ ધરાવતો દેશ છે? તો તમે એકદમ સાચી જગ્યા ઉપર છો.

આ લેખમાં અમે તમને ગ્લોબલ ફાયરપાવરનો એક રીપોર્ટ બતાવવા જઈ રહ્યા છીએ. આ રીપોર્ટમાં તેમણે વર્ષ ૨૦૧૮ના એ દેશોની યાદી બહાર પાડી છે, જે પોતાની શક્તિથી બીજા દેશોને પાછળ મૂકી રહ્યા છે, તો આવો જાણીએ આ યાદીમાં ક્યા એવા દેશ છે. જે સૌથી ઉપર છે અને આપણો ભારત દેશ આ યાદીમાં ક્યા નંબર ઉપર આવે છે?

૫૦. કજાકિસ્તાન :-

આ યાદીમાં સૌથી છેલ્લા નંબર ઉપર એટલે નંબર ૫૦ ઉપર જે દેશનું નામ આવે છે. તે બીજો કોઈ નહિ પરંતુ કજાકિસ્તાન છે. આ દેશની કુલ વસ્તી ૧,૮૫,૫૬,૬૯૮ છે. જો કે અહિયાં લડાયક વિમાનોની સંખ્યા ૨૧૪, ટેંકની સંખ્યા 300 અને નેવી યુદ્ધ ક્ષમતા ૧૫ છે.

૪૯. સીરીયા :-

સીરીયની કુલ વસ્તી ૧,૮૦,૨૮,૫૪૯ છે જો કે અહિયાં લડાયક વિમાન ૪૬૦, ટેંક ૪૬૪૦ અને નેવી યુદ્ધ ક્ષમતા ૫૬ છે.

૪૮. અંગોલા :-

અંગોલા પાસે આ સમયે લગભગ ૨૮૩ લડાયક વિમાન અને ૨૪૪ ટેંક છે, તેની નેવી યુદ્ધ માર્ક ક્ષમતા ૫૭ છે. જયારે કુલ વસ્તી ૨૯,૩૧૦,૨૭૩ છે.

૪૭. ઈરાકની કુલ વસ્તી ૩,૯૧,૯૨,૨૧૧ છે. અહિયાં લગભગ ૨૮૯ લડાયક વિમાન, ૩૮૯ ટેંક અને નેવી યુદ્ધ માર્ક ક્ષમતા ૬૦ છે.

૪૬. વેનેજુએલા :-

કુલ વસ્તી : ૩,૧૩,૦૪,૦૧૬

લડાયક વિમાનોની સંખ્યા : ૨૮૦

ટેંકર : ૬૯૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૫૦

૪૫. કોલંબિયા :-

કુલ વસ્તી : ૪,૭૬,૯૮,૫૨૪

લડાયક વિમાનોની સંખ્યા : ૪૮૯

ટેંકર : ૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૨૩૪

૪૪. મલેશિયા :-

કુલ વસ્તી : ૩,૧૩,૮૧,૯૯૨

લડાયક વિમાનોની સંખ્યા : 182

ટેંકર : ૭૪

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૧

૪૩. નાઈઝીરીયા

કુલ વસ્તી : ૧૯,૦૬,૩૨,૨૬૧

લડાયક વિમાનો ની સંખ્યા : ૧૨૪

ટેંકર : 148

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૭૫

૪૨. પેરુ

કુલ વસ્તી : ૩,૧૦,૩૬,૬૫૬

લડાયક વિમાનો ની સંખ્યા : ૨૭૫

ટેંકર : ૮૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૦

૪૧. બેલારૂસ :-

કુલ વસ્તી : ૯૫,૪૯,૭૪૭

લડાયક વિમાનોની સંખ્યા : ૨૦૨

ટેંકર : ૫૧૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૦

૪૦. રોમાનિયા :-

કુલ વસ્તી : ૨,૧૫,૨૯,૯૬૭

લડાયક વિમાનોની સંખ્યા : ૧૩૫

ટેંકર : ૮૨૭

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૪૮

૩૯. ઉબ્જેકિસ્તાન :-

કુલ વસ્તી : ૨,૯૭,૪૮,૮૫૯

લડાયક વિમાનોની સંખ્યા : 179

ટેંકર : ૪૨૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૦

૩૮. નિદરલેંડસ :-

કુલ વસ્તી : ૧,૭૦,૮૪,૭૧૯

લડાયક વિમાનોની સંખ્યા : ૧૬૫

ટેંકર : ૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૫૬

૩૭. અર્જેટીના :-

કુલ વસ્તી : ૪,૪૨,૯૩,૨૯૩

લડાયક વિમાનોની સંખ્યા : ૨૬૨

ટેંકર : ૩૯૨

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૦

૩૬. નોર્વે :-

કુલ વસ્તી : ૫૩,૨૦,૦૪૫

લડાયક વિમાનોની સંખ્યા : ૧૨૮

ટેંકર : ૫૨

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૨

૩૫. મ્યાનમાર :-

કુલ વસ્તી : ૫,૫૧,૨૩,૮૧૪

લડાયક વિમાનોની સંખ્યા : ૨૬૩

ટેંકર : ૫૯૨

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૫૫

૩૪. સ્વીત્ઝરલૅન્ડ :-

કુલ વસ્તી : ૮૨,૩૬,૩૦૩

લડાયક વિમાનોની સંખ્યા : ૧૬૭

ટેંકર : ૧૩૪

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૦

૩૩. સાઉથ આફ્રિકા :-

કુલ વસ્તી : ૫,૪૮,૪૧,૫૫૨

લડાયક વિમાનો ની સંખ્યા : ૨૦૯

ટેંકર : ૧૯૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૩૦

૩૨. મેક્સિકો :-

કુલ વસ્તી : ૧૨,૪૫,૭૪,૭૯૫

લડાયક વિમાનોની સંખ્યા : ૪૭૮

ટેંકર : ૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૪૩

૩૧. સ્વીડન :-

કુલ વસ્તી : ૯૯,૬૦,૪૮૭

લડાયક વિમાનોની સંખ્યા : ૨૦૬

ટેંકર : ૧૨૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૩

નેવી યુદ્ધ માર્ક ક્ષમતા : ૪૨

૩૦. ચેક રીપબ્લિક :-

કુલ વસ્તી : ૧,૦૬,૭૪,૭૨૩

લડાયક વિમાનોની સંખ્યા : ૧૦૩

ટેંકર :૧૨૩

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૦

૨૯. યુક્રેન :-

કુલ વસ્તી : ૪,૪૦,૩૩,૮૭૪

લડાયક વિમાનોની સંખ્યા : ૨૪૦

ટેંકર : ૨,૨૧૪

નેવી યુદ્ધ  મારક ક્ષમતા : ૨૫

૨૮. ગ્રીસ :-

કુલ વસ્તી : ૧,૦૭,૬૮,૪૭૭

લડાયક વિમાનો ની સંખ્યા : ૫૬૭

ટેંકર : ૧,૩૪૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૧૫

૨૭. થાઈલેન્ડ

કુલ વસ્તી : ૬૮,૪૧૪,૧૩૫

લડાયક વિમાનો ની સંખ્યા : ૫૬૫

ટેંકર : ૭૩૭

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૮૧

૨૬. સઉદી અરબ

કુલ વસ્તી : ૨૮,૫૭૧,૭૭૦

લડાયક વિમાનો ની સંખ્યા : ૮૪૪

ટેંકર : ૧,૧૪૨

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૫૫

૨૫. કનાડા

કુલ વસ્તી : ૩૫,૬૨૩,૬૮૦

લડાયક વિમાનો ની સંખ્યા : ૪૧૩

ટેંકર : 80

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૩

૨૪. તાઇવાન

કુલ વસ્તી : ૨૩,૫૦૮,૪૨૮

લડાયક વિમાનો ની સંખ્યા : ૮૪૩

ટેંકર :૨,૦૦૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૮૭

૨૩. અલ્ઝીરિયા

કુલ વસ્તી : ૪૦,૯૬૯,૪૪૩

લડાયક વિમાનોની સંખ્યા : ૫૨૮

ટેંકર : ૨,૪૦૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૮૫

૨૨. પોલેન્ડ

કુલ વસ્તી : ૩૮,૪૭૬,૨૬૯

લડાયક વિમાનો ની સંખ્યા : ૪૬૬

ટેંકર : ૧,૦૬૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૮૩

૨૧. ઓસ્ટ્રેલીયા

કુલ વસ્તી : ૨૩,૨૩૨,૪૧૩

લડાયક વિમાનો ની સંખ્યા : ૪૬૯

ટેંકર : ૫૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૪૭

૨૦. વિયતનામ

કુલ વસ્તી : 96,૧૬૦,૧૬૩

લડાયક વિમાનો ની સંખ્યા : ૨૮૩

ટેંકર : ૧,૫૪૫

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૫

૧૯. સ્પેન

કુલ વસ્તી : ૪૮,૯૫૮,૧૫૯

લડાયક વિમાનો ની સંખ્યા : ૫૨૪

ટેંકર : ૩૨૭

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૪૬

૧૮. નોર્થ કોરિયા

કુલ વસ્તી : ૨૫,૨૪૮,૧૪૦

લડાયક વિમાનો ની સંખ્યા : ૯૪૪

ટેંકર : ૫,૨૪૩

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૯૬૭

૧૭. પાકિસ્તાન :-

કુલ વસ્તી : ૨૦૪,૯૨૪,૮૬૧

લડાયક વિમાનો ની સંખ્યા : ૧,૨૮૧

ટેંકર : ૨,૧૮૧

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૯૭

૧૬. ઇસરાઈલ

કુલ વસ્તી : ૮,૨૯૯,૭૦૬

લડાયક વિમાનો ની સંખ્યા : ૫૯૬

ટેંકર : ૨,૭૬૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૬૫

૧૫. ઇન્ડોનેશિયા

કુલ વસ્તી : ૨૬૦,૫૮૦,૭૩૯

લડાયક વિમાનો ની સંખ્યા : ૪૭૮

ટેંકર : ૪૧૮

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૨૨૧

૧૪. બ્રાજીલ

કુલ વસ્તી : ૨૦૭,૩૫૩,૩૯૧

લડાયક વિમાનો ની સંખ્યા : ૭૨૩

ટેંકર : ૪૬૯

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૧૦

૧૩. ઈરાન

કુલ વસ્તી : ૮૨,૦૨૧,૫૬૪

લડાયક વિમાનો ની સંખ્યા : ૫૦૫

ટેંકર : ૧,૬૫૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૩૯૮

૧૨. ઈજીપ્ત

કુલ વસ્તી : 97,૦૪૧,૦૭૨

લડાયક વિમાનો ની સંખ્યા : ૧,૧૩૨

ટેંકર : ૪,૯૪૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૩૧૯

૧૧. ઇટલી

કુલ વસ્તી : ૬૨,૧૩૭,૮૦૨

લડાયક વિમાનો ની સંખ્યા : ૮૨૮

ટેંકર : ૨૦૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૪૩

૧૦. જર્મની

કુલ વસ્તી : 80,૫૯૪,૦૧૭

લડાયક વિમાનો ની સંખ્યા : ૭૧૪

ટેંકર : ૪૩૨

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૮૧

૯. તુર્કી

કુલ વસ્તી : 80,૮૪૫,૨૧૫

લડાયક વિમાનો ની સંખ્યા : ૧.૦૫૬

ટેંકર : ૨.૪૪૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૯૪

૮. જાપાન

કુલ વસ્તી : ૧૨૬,૪૫૧,૩૯૮

લડાયક વિમાનો ની સંખ્યા : ૧,૫૦૮

ટેંકર : ૬૭૯

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૩૧

૭. દક્ષીણ કોરિયા

કુલ વસ્તી : ૫૧,૧૮૧,૨૯૯

લડાયક વિમાનો ની સંખ્યા : ૧,૫૬૦

ટેંકર : ૨,૬૫૪

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૬૬

૬. યુકે

કુલ વસ્તી : ૬૪,૭૬૯,૪૫૨

લડાયક વિમાનો ની સંખ્યા : ૮૩૨

ટેંકર : ૨૨૭

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૭૬

૫. ફ્રાંસ

કુલ વસ્તી : ૬૭,૧૦૬,૧૬૧

લડાયક વિમાનો ની સંખ્યા : ૧,૨૬૨

ટેંકર : ૪૦૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૧૧૮

૪. ભારત :-

કુલ વસ્તી : ૧,૨૮૧,૯૩૫,૯૧૧

લડાયક વિમાનોની સંખ્યા : ૨,૧૮૫

ટેંકર : ૪,૪૨૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૨૯૫

૩. ચીન

કુલ વસ્તી : ૧,૩૭૯,૩૦૨,૭૭૧

લડાયક વિમાનોની સંખ્યા : ૩,૦૩૫

ટેંકર : ૭,૭૧૬

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૭૧૪

૨. રૂસ

કુલ વસ્તી : ૧૪૨,૨૫૭,૫૧૯

લડાયક વિમાનો ની સંખ્યા : ૩,૯૧૪

ટેંકર : ૨૦,૩૩૦

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૩૫૨

૧. યુએસ

કુલ વસ્તી : ૩૨૬,૬૨૫,૭૯૧

લડાયક વિમાનો ની સંખ્યા : ૧૩,૩૬૨

ટેંકર : ૫,૮૮૪

નેવી યુદ્ધ મારક ક્ષમતા : ૪૧૫