આ કંપનીમાં માત્ર થોડા કલાક કામ કરીને તમે પણ મહિને કમાઈ શકો છો 30 થી 60 હજાર.

આજકાલની મોંઘવારીના સમયમાં જોબ માટે લોકો ઘણી હાડમારી ભોગવતા હોય છે, અને તેવામાં જો તમને સરળતાથી નોકરી મળી જાય તેવી અમે તમને થોડી મહત્વની માહિતી આપીએ તો કેવું લાગશે? તો આવો આજે અમે તમને એક એવી જ નોકરી માટે ની જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

આ રીતે તમે પણ કરી શકો છો અરજી :-

માત્ર 4 કલાકની થાય છે ડીલીવરી બોયની પાળી

જો તમે ડિલીવરી બૉયની નોકરી કરો છો, તો તમારે આખો દિવસ કામ નથી કરવાનું હોતું. ડિલીવરી બૉય પાસે પાસ માત્ર એ પેકેજ આવે છે, જે તેના એરિયાની નજીક હોય છે. આમ તો એમેઝોન સવારે 7 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી પ્રોડક્ટ્સની ડીલીવરી કરે છે. એમેઝોન માટે કામ કરી રહેલા ડિલીવરી બૉયઝ કહે છે કે, તે માત્ર 4 કલાક 100-150 પેકેજની ડીલીવરી કરી આપે છે.

આ રીતે કરો અરજી :-

એમેઝોનમાં ડિલીવરી બોયની નોકરી માટે તમે એમેઝોનની વેબસાઇટ https://logistics.amazon.in/applynow પર એપ્લિકેશન કરી શકો છો. આ ઉપરાંત તમે એમેઝોનના કોઈ પણ કેન્દ્ર પર જઈને નોકરી માટે અરજી કરી શકો છો. જો કેન્દ્ર ઉપર ડિલીવરી બોય માટે સીટ ખાલી ન હોય તો તે ભવિષ્ય માટે તમારું નામ નોંધી લે છે.

55,000 થી 60,000 રૂપિયા મહિને કમાણી કરી શકે છે ડીલીવરી બોય :-

એમેઝોનમાં કામ કરનારા ડિલીવરી બૉય માટે દર મહિને નિયમિત પગાર મળે છે. એમેઝોનમાં ડિલીવરી બૉયઝ ને 12 થી 15 હજાર રૂપિયાનો ફિક્સ પગાર મળે છે, પરંતુ પેટ્રોલનો ખર્ચ તમારા પોતાનો હોય છે. એક પ્રોડક્ટ અથવા પેકેજની ડિલીવર કરવા ઉપર 10 થી 15 રૂપિયા મળે છે. ડિલીવરી સર્વિસ આપનારી કંપની મુજબ, જો કોઈ મહિનો આખો કામ કરે છે અને રોજ 100 પેકેજ ડિલીવર કરે છે, તો આરામથી 30,000 થી 60,000 રૂપિયા મહિનો કમાઈ શકે છે.

ઉદાહરણ તરીકે રોજના 100 પાર્સલ પર 10 રૂપિયાની ગણતરીના લેખે મહીને 30,000 વધારાના મળે છે, જેમાં ફિક્સ પગાર ઉમેરતા તમારી મહિનાની કમાણી વધી જાય છે.

આવી રીતે સરળતાથી વધુ ભણ્યા ના હોવા છતાં શહેરી વિસ્તારમાં તમે ડીલેવરી બોય તરીકેની નોકરી કરી ખુબ પૈસા કમાઈ શકો છો.

નફો કમાવી આપતા આ 35 બિજનેશ, જેને તમે શરુ કરી શકો છો, માત્ર 10 હજાર રૂપિયામાં જ. જાણવા માટે અહી ક્લિક કરો >>>>> નફો કમાવી આપતા આ 35 બિજનેશ, જેને તમે શરુ કરી શકો છો, માત્ર 10 હજાર રૂપિયામાં જ.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.