આ મંદિરમાં દેવી માતાના ફરતા ગળાને જોવા આવે છે ભક્ત, દર્શન માત્રથી સુધારે છે બગડેલા કામ.

વ્યક્તિ જો વધારે દુ:ખી હોય અથવા કે તે પોતે હતાશ હોવાનો અનુભવ કરે છે. તો તે હંમેશા ભગવાનને જ યાદ કરે છે. ભગવાનના શરણમાં જઈને, જે વ્યક્તિને શાંતિ મળે છે, અને એવી શાંતિ તેને બીજે ક્યાય મળી શકતી નથી, અને જો જોવામાં આવે તો આપણા દેશમાં ઘણા બધા મંદિરો આવેલા છે અને તેની અજાયબીઓ અને તેમના મહિમા આગળ લોકોનો અતૂટ વિશ્વાસ પણ જોવા મળે છે, એ મંદિરો માંથી દેવી માતાના આ મંદિરોમાંમાં થતા ચમત્કારોને જોઈને વ્યક્તિ આશ્ચર્યચકિત રહી જાય છે, તો આ ચમત્કારોને જોયા પછી વ્યક્તિની શ્રદ્ધા પણ વધે છે.

આ બધા મંદિરોનાં પોતાની જુદી જુદી વિશેષતાઓ છે. આજે અમે તમને આ મંદિરોમાંથી એક એવા મંદિર વિશે માહિતી આપવાના છીએ, જ્યાં લોકો દેવી માતાની ફરતી ગરદન જોવા માટે લોકો આવે છે. એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ માતા રાનીની ફરતી ગરદનને જોઈ લે છે. તો તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આજે અમે તમને જે મંદિર વિશે માહિતી આપવાના છીએ તે છે, દેવી માતાનું મંદિર, મધ્ય પ્રદેશનું રાયસેન જિલ્લાનું ગામ, ગુદાવલ આવેલું છે, ગુદાવલ ગામ રાયસેનથી લગભગ 30 કિલોમીટરના અંતરે છે, જે સ્થળે આ માતાનું મંદિરનું મંદિર આવેલું છે, આ મંદિર અંદર છે. ઘણીવાર દેવી માતા પોતાના ચમત્કારો બતાવતા રહે છે, દેવી માતાની અહીંયા ખૂબ જ આકર્ષક મૂર્તિ રહેલી છે અને તે પોતાના ચમત્કારો માટે દેશભરમાં પ્રસિદ્ધ છે.

આ મંદિરમાં દેવી માતાની જે મૂર્તિ બિરાજમાન છે. તેની ગરદન ત્રાસી છે અને તે અચાનક જ સીધી થઇ જાય છે, માતાનું આ ચમત્કાર જોવા માટે, ભક્તો દૂર દૂરથી આવે છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્ત નવરાત્રીના સમયે માતાની ગરદન સીધી રહેલી જોઈ લેતા તેના તમામ બગડેલા કામ પૂર્ણ થાય છે, પણ જે લોકો નસીબદાર હોય છે, તેઓ ને આ દુર્લભ દર્શન થઇ શકે છે.

માતાનું આ મંદિર કંકાલી માતાના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિર અંદર માતા કાળી મૂર્તિ સ્થાપિત છે. આ મંદિર ઘણું જ પ્રાચીન છે. આ મંદિરની અંદર માતા કાળીની ૨૦ ભુજા વાળી મૂર્તિ સ્થાપિત છે અને તેની સાથે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ પણ સ્થિત છે, આમ તો જોવામાં આવે છે, આ મંદિર અંદર વર્ષભર ભક્તોની ભારે ભીડ રહે છે, પણ જો આપણે નવરાત્રોના સમયની વાત કરીએ તો અહીં થોડા વધુ પ્રમાણ માં ભક્તોની ભીડ જોવા મળે છે, આ મંદિર લીલાછમ જંગલો વચ્ચે આવેલું છે. જે ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બનેલું છે.

આ મંદિર વિશે તેવું માનવામાં આવે છે કે નવવત્રિનાં સમયે માતાની ગરદન લગભગ 45 ડિગ્રી ઝુકેલી છે, જે થોડી ક્ષણો માટે સીધી થાય છે. માતાના આ ચમત્કારો જોવા માટે ભક્તોની ભારે બીડ લાગેલી રહે છે અને અહિયાં દેશ ન નહી પણ વિદેશી લોકો પણ મોટી સંખ્યામાં આવે છે.

આ મંદિર સાથે જોડાયેલી એક માન્યતા મુજબ, જે સ્ત્રીઓને કોઈ સંતાન નથી હોતુ, તે પોતાની શ્રદ્ધાંથી અહીં ગોબરથી ઉંધા હાથ લગાવે છે. તો તેમની મનોકામના જરૂર પૂરી થાય છે. જ્યારે આ સ્ત્રીઓની મનોકામનાઓ પૂરી થાય છે, તો અહીં હાથના સીધા નિશાન બનાવી દેવામાં આવે છે. આ મંદિર અંદર હાથના હજારો નિશાન જોવા મળે છે.