આ મોડલની સાથે થયો તો દુષ્કર્મનો પ્રયાસ, 4 વર્ષ પછી બોલી : ‘તે ઓફિસમાં આવ્યો અને.’

બાંગ્લાદેશની બ્યુટી ક્વીન મસસુદા અખ્તરે ફેશનની દુનિયામાં ઘણી ખ્યાતી મેળવી છે. મકસુદા મિસ અર્થ આરલેંડ ૨૦૧૪-૧૫ અને મિસ અર્થ ઇન્ટરનેશનલ ૨૦૧૬-૧૭ પણ રહી ચુકી છે. મકસુદા પ્રોફેશનલ લાઈફમાં ઘણી સફળ છે પરંતુ તેના અંગત જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા.

મકસુદાના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો, જયારે તેને આત્મહત્યાનો વિચાર પણ આવવા લાગ્યો હતો. મકસુદાએ હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે એક જાણીતા બિજનેશમેને તેનો રેપ કરવાની પ્રયાસ કર્યો હતો. સાથે જ જીવથી મારી નાખવાની ધમકી પણ આપી.

મકસુદા અખ્તરે મહિલાઓ સામે યોન ઉત્પીડન જેવી ઘટનાઓ વિરુધ્ધ અવાજ ઉઠાવવાની અપીલ કરી છે. મકસુદા સિંગલ પેરેન્ટ છે. તેને બે બાળકો છે. તે ૧૮ વર્ષથી આયરલેંડમાં રહેતી હતો. મકસુદાએ જણાવ્યું કે વર્ષ ૨૦૧૫માં એક ટીવી એડની ડીલ દરમિયાન તેનું યોન શોષણ થયું.

મકસુદાએ જણાવ્યું, એક સેક્રેટરીએ ટીવી પોગ્રામ વિષે ડિસ્કસ કરવા માટે એક વાર ઓફિસમાં બોલાવી હતી. તે ત્યાંથી જતો રહ્યો. ત્યારે અચાનક તે બિજનેશમેન આવ્યો અને તેણે મારા કપડાની અંદર હાથ નાખ્યો. પછી તેણે મને ટેબલ તરફ ધકેલી. તેણે મારો રેપ કરવાનો પ્રયાસ કર્યો.

મકસુદાએ કહ્યું – અચાનકથી બધું થવાથી હું ડરી ગઈ અને બુમો પણ પાડી ન શકી. તે ઓફીસ એવી હતી કે કોઈ સાંભળવા વાળું ન હતું. તે બિજનેશમેન, માફિયા જેવો હતો જે ખતરનાક હતો. તેની પાસે પૈસાની તાકાત હતી. હું એ વાતને લઇને દુ:ખી હતી કે કેવી રીતે આ ઓફીસ માંથી નીકળીશ.

આ ભયાનક અકસ્માત પછી મકસુદા પોતાના બાળકો સાથે આયરલેંડ જતી રહી. થોડા દિવસો પછી તે બિજનેશમેન એ મને ફોન કર્યો અને કહ્યું – મને ખબર છે તું ક્યાં છે તું કેમ ન આવી. જો તે તારું મોઢું ખોલ્યું તો મને બે મિનીટ નહિ લાગે તને મારવામાં. અહિયાંથી આયરલેંડ વધુ દુર નથી.

મકસુદાએ જણાવ્યું, તે બધાથી હું ડીપ્રેશનમાં જતી રહી હતી. મને રાત આખી ઊંઘ ન આવી હતી. હું આત્મહત્યા કરવા વિષે વિચારતી હતી. હું બે વર્ષથી ઊંઘવાની દવાઓ લઇ રહી છું. જો મારા ઉપર બાળકોની જવાબદારી ન હોત તો ક્યારની મારો જીવ દઈ ચુકી હોત.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.