આ શિવલિંગમાં છે યુધિષ્ઠરની મણી, સ્પર્શ કરવાથી હાથ થાય છે સુન્ન. ક્યાં આવેલું છે આ શિવલિંગ?

દુનિયામાં ઘણા મંદિરો આવેલા છે અને તેમાં ઘણા મંદિરોનું અલગ જ મહત્વ હોય છે, અને અનેક ચમત્કારોથી જોડાયેલા હોય છે, આવું જ એક મંદિર છે, જેના વિષે આજે અમે તમને જણાવીશું.

ખજુરાહોને સેંકડો વર્ષ જુના ચંદેલકાલીન મંદિરો ને કારણે વિખ્યાત વર્ડ હેરીટેજ યુનેસ્કો સાઈટ તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં અહીંયા 85 મંદિરો અસ્તિત્વમાં હોવાના પ્રમાણ છે. જેમાં આજે લગભગ 25 મંદિર જોવા મળે છે.

કહેવામાં આવે છે કે ચંદેલ કાલીન રાજાઓના આ મંદિરમાં માત્ર એક મતંગેશ્વર મંદિરનું નિર્માણ પૂજા-પાઠ્ય ના હેતુથી કરવામાં આવ્યું હતું, જ્યાં આજે પણ ધાર્મિક રીત-રીવાજ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે.

મંદિરના પૂજારીએ જણાવ્યું છે કે આ મંદિર ચંદેલ કાલિન મંદિરોમાં સૌથી જૂનું છે, જેનું નિર્માણ પૂજા-પાઠ. કરવાના ઉદેશ્યથી બનાવવામાં આવ્યું હતું. અહીં આજે પણ રીતિ-રીવાજ સાથે પૂજા-પાઠ થઇ રહ્યા છે. ખજૂરાહોના અન્ય મંદિરોની જેમ આ મંદિરનું પણ પોતાનો અલગ ઇતિહાસ અને કથાઓ પ્રચલિત છે, જેમાં મર્કેતેશ્વર નામ હોવાનું પણ પોતાની માન્યતા છે અને પોત-પોતાની ઓળખ છે.

લેખો અનુસાર શિવલિંગમાં મરકત મણી હોવાનું કારણ રાજા ચંદ્રદેવ દ્વારા રાજ્યની સુરક્ષા માટે દબાવેલો હોવાનું કહેવાય છે. ત્યાં જ, પૌરાણિકતા જુઓ તો યુધિષ્ઠિર પાસે આ મારકત મણિ હોવાની વાત કહેવામાં આવે છે. જે એક મૂર્તિમાં જડીત હતી. ચંદ્રદેવ એ આ શિવલિંગમાં આ મણીને દબાવી દીધો હતો. જેના કારણે આ શિવલિંગ ઠંડો રહે છે. શિવલિંગને ગળે લગાવવામાં આવે છે. ગળે લગાવતી વખતે લોકોના હાથમાં સુન્ન હોવાનો અહેસાસ શિવલિંગમાં મારકત મણિ હોવાનું પ્રમાણ માનવામાં આવે છે.

કહેવાય છે કે યુધિષ્ઠિર પાસે પાસે એક મૂર્તિ હતી. જેમાં મારકત મણિ હતો. યુધિષ્ઠિરની મૂર્તિને આ શિવલિંગમાં દબાવી દેવામાં આવ્યો હતો. જેનો અહેસાસ શિવલિંગને સ્પર્શ કરવાથી થાય છે. શિવરાત્રીના અવસર ઉપર મતંગેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ પણ ઘણું વધી જાય છે.

આ ભગવાન શંકરનું શિવલિંગ એ બ્રહ્માંડના પીડનું પ્રતિક છે. બીગ બેન થીયરીમાં વૈજ્ઞાનિકના જણાવ્યા અનુશાર આખું બ્રહ્માંડ એક ગોળા રૂપ હતો અને કોઈક કારણો સર એમાં વિસ્ફોટ થયો અને આખા બ્રહ્માંડનું નિર્માણ થયું, આ થીયરી પણ શિવલિંગનું સંપાદન કરે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.