અળસી અને લવિંગ નું આ શક્તિશાળી મિશ્રણ મોટાપો અને શરીરના પેરાસાઈસ ને થોડા જ દિવસોમાં દુર કરશે

અળસી અને લવિંગ નું આ શક્તિશાળી મિશ્રણ મોટાપો અને શરીરના પેરાસાઈસ (PSRSSIYES) ને થોડા જ દિવસોમાં દુર કરી દે છે. તમારામાંથી ઘણા લોકોના રસોડામાં અળસી અને લવિંગ પહેલે થી હોય છે. તે બન્નેને ભેળવવાથી નવાઈ લાગે તેવા પરિણામ જોવા મળે છે. તે ચરબીને ઓગાળી દેશે તે પણ ચમત્કારી રીતે જ.

સામાન્ય રીતે લોકોને થાય છે કે શરીરમાં જમા ઉર્જા છે શારીરિક વસા છે જેને ઓગાળવા માટે એક આહાર નું પાલન કરવું જરૂરી છે. હવે તે હકીકતમાં હજી પણ વધુ બીજું કરવાની જરૂર છે. શરીરમાં ઉર્જાના બીજા પણ સ્ત્રોત હોય છે જે ચરબીના જમા થવા તથા ઓગાળવામાં અગત્યની ભૂમિકા નિભાવે છે.

શરીરમાં ઉર્જાના બે મુખ્ય સ્ત્રોત હોય છે પ્રોટીન અને સ્ટાર્ચ. શરીરના તેનો ઉપયોગ કરવાની રીત થી જ ખબર પડે છે કે શરીરમાં ચરબી કેવી રીતે ઉપયોગ થઇ રહી છે.

જો તમને ક્યારેક ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે તો તેને દુર કરી શકાય છે પણ જો તમે વારંવાર ગળ્યું ખાવા માગો છો અને ગળ્યું ખાવાથી પણ માગ ઓછી ન થાય તો તેનો અર્થ છે કે યા તો તમને ઊંડી ચિંતા છે કે પછી તમારા શરીરમાં પેરાસાઈસ છે. વારંવાર થતી cravings ની માંગ અનિચ્છનીય પેરાસાઈસ ના કારણે જ થાય છે.

જમા ચરબી અને પેરાસાઈસ મટાડવા માટે તમે નીચે આપેલ ટીપ્સ ને અજમાવો.

સામગ્રી :

* 100 ગ્રામ અળસી

* 100 ગ્રામ સુકા લવિંગ

વિધિ :

ગ્રાઇન્ડર ની મદદથી બન્ને વસ્તુને વાટીને પાવડર બનાવો. 3 દિવસ સુધી સવારે 1 ચમચી આ મિશ્રણ લેવું. તમે તેને પાણી કે નાસ્તામાં ભેળવીને પણ લઇ શકો છો.

તમારે આ ઔષધી ત્રણ દિવસ સુધી લેવાની છે પછી 3 દિવસ સુધી બંધ કરવાની છે. 3 દિવસ પછી ફરીવાર તેને લેવાનું શરુ કરો અને એક મહિનામાં તમને તેની અસર જોવા મળવા લાગશે.

તેની સાથે સાથે વિટામિન્સ અને ખનીજ પણ સારા પ્રમાણમાં લેવા ખુબ જરૂરી છે. તેનું યોગ્ય પ્રમાણ તમને કસરત કરવા અને સક્રિય રહેવામાં મદદ કરે છે.