અમદાવાદીયો નું નવું જોરદાર પર્ફોમન્સ “ગોરી રાધા ને કાળો કાન”

અમદાવાદ સેટેલાઈટ માં થયેલું પર્ફોમન્સ ની આ વિડીયો છે

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

જગ ની રીત શું કામ

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

આખું માંડી ને જોવે ગામ

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન ..

ગોરી ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન..

અષ્ટમ ના રાધા રાણી પૂરવ નો કાનુડો

કેવી આ હંસલા ની જોળ રે..

નવરંગી રાતો માં રૂમે જુમે બેલડી ને કામનકારા ના કોડ રે..(2)

રાધા નું તનડું નાચે મનડું નાચે

કાના ની મોરલી ભુલાવે જોને સૌના ભાન

ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન ..

ગોરી ગોરી રાધા ને કાળો કાન

ગરબે ઘૂમે ભૂલી ભાન..

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

જગ ની રીત શું કામ

રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે

આખું માંડી ને જોવે ગામ

હે કાના…રે કાના..

રંગે ચંગે જુવાન હૈયા રંગ જમાવે મનગમતા

ફેર ફરન્તા ઘેર ઘુમનતા

જોબન બનતા થનગનતા

ચમ ચમ કરતા તારલિયા આ…નવલી રાતે ચમકંતા

ખેલ કરતા શેહલ કરંતા

રાસ રમતા ખેલંતા રે જી રે

રાસ રમતા ખેલંતા રે જી રે

રસ રમતા કેલેન્ડ ખેલનતા હો

વિડીયો