જૂનામાં જૂની હરસની સમસ્યાને 24 કલાકમાં સારી કરી દેશે સફરજન, બસ પ્રયોગ કરવાની સાચી રીત આવડવી જોઈએ

નોંધ : આ આર્ટીકલમાં જણાવેલો ઉપાય તમારે જાતે ઘરે કરવાનો છે. અને આ લેખમાં ઓન્લી આયુર્વેદની જે પણ પ્રોડક્ટ છે તે તમે અલગથી ખરીદીને ઉપયોગમાં લઈ શકો છો. એના રીઝલ્ટ પણ સારા મળે છે. અને આ સફરજનનો ઉપાય અને ફોટામાં રહેલી આયુર્વેદિક દવા બંને અલગ અલગ છે જેની ખાસ નોંધ લેવી.

પાઈલ્સ એટલે કે હરસ. આ ઘણી તકલીફ આપનારી બીમારી છે. પાઈલ્સમાં દુ:ખાવો તો થાય જ છે, પરંતુ આ બીમારી અસહ્ય પણ હોય છે. હરસમાં સ્વેલીંગ સાથે જ સખત દુ:ખાવો પણ થાય છે. એક સ્ટડી મુજબ, ૫૦ ની ઉંમર પાર કર્યા પછી ૫૦ ટકા લોકોને એ તકલીફ થઇ જાય છે.

હરસ સાથે જોડાયેલી સૌથી મોટી તકલીફ એ છે, કે લોકો તેના વિષે ડોક્ટર સાથે વાત કરવામાં શરમાય છે અને તેને છુપાવે છે. છુપાવવાની ગડમથલમાં હંમેશા લોકોની આ બીમારીનો પ્રભાવ વધી જાય છે, ત્યારબાદ લોહી પણ આવવા લાગે છે. હરસમાં મળદ્વાર કે રેક્ટલ એરિયાની રક્તવાહિનીઓ મોટી થઇ જાય છે, જેને કારણે બળતરાની સાથે સાથે દુ:ખાવો થાય છે.

હરસ થવાના ઘણા કારણો હોઈ શકે છે. ઘણી વખત કબજીયાત, પાચન ક્રિયાનું યોગ્ય રીતે કામ ન કરવું, ઘણી ભારે વસ્તુ ઉપાડવાથી, ગેસની સમસ્યા થવા ઉપર, તણાવ લેવા ઉપર, મોટાપો થવા ઉપર અને એનલ સેક્સને કારણે પણ તે બીમારી થઇ જાય છે. હરસનો દુ:ખાવો દરેક માટે એક જેવો હોય, એ જરૂરી નથી. રેક્ટલ એરિયામાં દુ:ખાવો, ખંજવાળ અને બળતરા, સોજો અને સંક્રમણ તેના સામાન્ય લક્ષણ છે. હરસનો ઈલાજ શક્ય છે પરંતુ લોકો શરમમાં ઈલાજથી દુર રહે છે, પણ તમે ઘરેલું ઉપાયોની મદદથી પણ તેને ઠીક કરી શકો છો.

તમને કદાચ વિશ્વાસ ન હોય પરંતુ તમારા રસોડામાં જ એક એવી વસ્તુ છે, જેના ઉપયોગથી તમે ૨૪ કલાકની અંદર હરસનો ઈલાજ કરી શકો છો. એપલ સાઈડર વીનેગરની મદદથી તમે હરસનો ઈલાજ કરી શકો છો.

કેવી રીતે કરવો તેનો ઉપયોગ :

એપલ સાઈડર વીનેગરમાં ઇન્ફેકશનને ન વધવા દેવાનો ગુણ રહેલો છે. તેના ઉપયોગથી રેક્ટલ એરિયામાં ઇન્ફેકશન વધી નથી શકતું, અને તે દુ:ખાવો ઓછો કરવામાં મદદ કરે છે. તે ઉપરાંત તેના ઉપયોગથી બળતરામાં પણ રાહત મળે છે. સ્વેલિંગ ઓછી થાય છે અને આરામ મળે છે. તમે ધારો તો તેમાં કુવારપાઠું પણ મિક્ષ કરી શકો છો.

ઉપયોગ કરવાની રીત :

૧. એક ચોખ્ખી વાટકીમાં બે ચમચી એપલ સાઈડર વીનેગર લઇ લો. રૂ ના એક સ્વચ્છ પૂમડાને તેમાં ડુબાડીને મૂકી દો. આ એપલ સાઈડર વીનેગર વાળા રૂ ને અસર વાળા ભાગ ઉપર હળવા હાથે લગાવો. (જેવી રીતે તમને હાથ પર ઈજા થઈ હોય ત્યારે તમે ડેટોલ કે કઈ બીજી વસ્તુ લગાવો છો એ રીતે.) આ પ્રક્રિયાને ત્યાં સુધી કરો જ્યાં સુધી તમને રાહતનો અનુભવ ન થવા લાગે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોંચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ કરી શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિના જીવનમાં તે ઉપયોગમાં આવી જાય, તો પણ ઘણું પુણ્યનું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મનથી શક્ય હોય એટલા લોકોને જરૂરથી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.