આયુર્વેદમાં છે કિડનીની બીમારીનો કારગર ઈલાજ તાજેતરમાં વધી રહ્યા છે કિડનીના દર્દી.

સરકાર ભલે કિડનીની વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખીને દરેક જિલ્લામાં ડાયલિસિસની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી હોય, પણ કિડનીની બિમારીની સંપૂર્ણ સારવાર માત્ર આયવાર્વેદથી થઈ શકે છે. તાજેતરમાં બે અલગ અલગ સંશોધનમાં પુનવર્વા માંથી બનાવવામાં આવેલ આયુર્વેદિક દવાને કીડનીની ખરાબ કોશિકાઓને સુધારવા માટે સક્ષમ ગણવામાં આવ્યું છે.

ધ્યાન આપવાની વાત છે કે સમગ્ર વિશ્વમાં 8.5 કરોડથી વધુ કિડનીના દર્દીઓ છે અને તેમના માટે હાલમાં ડાયલિસિસ અથવા તો ટ્રાન્સપ્લાન્ટ સિવાય બીજો કોઈ ઉકેલ નથી.

કિડનીની સારવારમાં પુનવર્વા આધારિત દવાની સફળતાને લઇને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં થયેલા સંશોધનના પરિણામોને આંતરરાષ્ટ્રીય જનરલ ‘વર્લ્ડ જનરલ ઑફ ફાર્મસી એન્ડ ફાર્માસ્યુટિકલ્સ સાયન્સ’ માં સ્થાન મળ્યું છે. તેના અનુસાર કિડનીની બીમારીથી પીડિત દર્દીઓને પુનવર્વા ઉપર આધારિત ‘નેરી કેએફટી’ નામની આયુર્વેદિક દવા આપવામાં આવી છે.

પાછળથી જોયેલું કે આ દવાના ઉપયોગથી ન ફક્ત દર્દીના લોહીમાં ક્રિયેટિનાઇન અને યુરીયાના સ્તરમાં સુધારો થયો છે, પણ હિમોગ્લોબિનનું સ્તર પણ વધી ગયું છે. જ્યારે તેના પ્રથમ દર્દીને ડાયલિસિસ ઉપર રાખવાની મજબુરી હતી.

ઇન્ડો અમેરિકન જનરલ ઓફ ફાર્માસ્યુટિકલ્સ સંશોધન’ માં છપાયેલા બીજા સંશોધન મુજબ, પુનવર્વા સાથે સાથે ગુલાબની પાંખડીઓ, પત્થરચુર અને અન્ય જડીબુટ્ટીઓ કિડનીને સુધારવા માટે સફળ રહી છે. તેના ઉપયોગથી દર્દીની કિડનીની સામાન્ય રીતે કામ કરવા સાથે સાથે યુરિક ઍસિડ અને ઈલેકટ્રોલાઇટ્સના વધેલા પ્રમાણમાં પણ ઘટાડો કરવામાં સફળતા મળી છે.

સંશોધન મુજબ પુનર્વવાનો લાંબો સમય સુધી ઉપયોગથી કિડનીની ખરાબ કોશિકાઓને સારી કરવામાં મદદ મળે છે. દેખીતી રીતે એલોપથીમાં કિડનીની બીમારીની અસરકારક સારવાર ન હોવાને કારણે આ આયુર્વેદિક ફોર્મ્યુલા ઉપર ચર્ચા શરુ થઇ ગઈ છે.

ધ્યાન આપવની વાત એ કે ભારતમાં કિડનીના દર્દીઓની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે. પરિસ્થિતિ એ છે કે છેલ્લા 15 વર્ષોમાં કિડનીના દર્દીઓની સંખ્યામાં દેશમાં બમણો વધારો થઇ ગયો છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં 17 ટકા વસ્તી કોઈને કોઈ રીતે કિડનીની બિમારીથી પીડાય છે. કિડનીના દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે તમામ જીલ્લાની હોસ્પિટલોમાં ડાયલિસિસ સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લીધો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે.

આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.