ઈન્ટરનેટ વિના જાણો બેંક ડીટેલ ડાયલ કરો આ નંબર અને જાણો તમારા બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ

 

જો તમે તમારા મોબાઈલ ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ જાણવા માગો છો તો આ માહિતી ખુબ જ કામ ની છે. તમે વગર ઈન્ટરનેટ થી પણ પોતાના ફોન ઉપર બેંક એકાઉન્ટ ની ડીટેલ્સ ચેક કરી શકો છો. એટલે કે થોડા સ્પેશીયલ નંબર ને ડાયલ કરીને તમે આ જાણકારી સરળતાથી મેળવી શકો છો.

આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારો ફોન નંબર ખાતામાં રજીસ્ટર હોવો જરૂરી છે. જો તમારો નંબર રજીસ્ટર છે તો તમે તમારા ફોન ઉપર થોડા નંબર ડાયલ કરીને તમારા ખાતા માં વધેલી રકમ વિષે તમામ પ્રકારની માહિતી જાણી શકો છો.

આ થોડા નંબર છે જેને તમે ડાયલ કરીને તમારા ખાતાની જાણકારી મેળવી શકો છો. પહેલી વખત આ કોડ ડાયલ કરવાથી બેંક તરફથી તમને થોડી જાણકારી જેમ કે નામ અને કોડ નંબર માંગવામાં આવશે. પણ બીજી વખતતો તમે આ નંબર ડાયલ કરીને ખુબ સરળતાથી એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો.

આ નંબર છે :

* સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા – *99*41#

* પંજાબ નેશનલ બેંક – *99*42#

* એચડીએફસી બેંક – *99*43#

* આઈસીઆઈસી બેંક – *99*46#

* એક્સીસ બેંક – *99*45#

* કેનેરા બેંક -*99*46#

* બેંક ઓફ ઇન્ડિયા – *99*47#

* બેન્કોફ બરોડા – *99*48#

* આઈડીબીઆઈ – *99*49#

* યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – *99*50#