આ વાંચ્યા પછી તમે ક્યારેય પણ ફેક્સો નહિ બટાકાની છાલ જાણો બટેટા ની છાલ સાથે શું કામ ખાવું?

બટેટાની છાલમાં છુપાયેલ છે આરોગ્ય નું રહસ્ય બટેટાથી વધુ ફાયદાકારક હોય છે તેની છાલ

શું તમે પણ બીજાની જેમ બટેટાની છાલ ફેંકી દો છો?

જો હા તો તો તમે એક થી વધુ પ્રમાણમાં આરોગ્યવર્ધક તત્વને ફેંકી રહેલ છો.

બટેટાને હમેશા છાલ સહીત પકાવવા જોઈએ કેમ કે તેનો સૌથી વધુ પોષ્ટિક ભાગ છાલની એકદમ નીચે હોય છે, જે પ્રોટીન અને ખનીજથી ભરપુર હોય છે. બટેટાની છાલમાં બીમાંરીઓ સામે લડવાની શક્તિ હોય છે. તે આરોગ્ય ની સાથે તમારા સોંદર્ય ને પણ વધારવામાં મદદ કરે છે. હવે પછી બટેટાની છાલ ફેંકતા પહેલા તેના ફાયદા ને ન ભૂલશો. ખાસ ધ્યાન થી જોજો બટેટા જે લોકો નથી ખાતા તેઓ નો રંગ કાળો હોય છે.

બટેટા ની છાલનાં પલ્પ માં ૭ ગણું વધુ કેલ્શિયમ અને ૧૭ ગણું વધુ આયરન હોય છે. છાલ કાઢી નાખવાથી બટેટામાં ન્યુટ્રીએન્ટસ અને ફાઈબર નુ પ્રમાણ ૯૦% સુધી ઓછું થઇ જાય છે.

છાલમાં રહેલ બીટા કેરોટીન ડાઈજેશન માં મદદ કરે છે અને શરીરની ઈમ્યુન સિસ્ટમને સારી રાખે છે.

વજન ઓછું કરે છે

બધા જાણે છે બટેટામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જે વજન ઓછું કરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ૧૦૦ ગ્રામ બટેટા માં ૧.૬ ટકા પ્રોટીન,૨૨.૬ ટકા કાર્બોહાઈડ્રેટ, ૦.૧ ટકા ચરબી, ૦.૪ ટકા ખનીજ અને ૯૭ ટકા કેલેરી હોય છે. આમ તો બટેટાની છાલમાં નામની જ ચરબી, કોલેસ્ટ્રોલ અને સોડીયમ હોય છે. તેથી બટેટાની છાલ તમારા વજનને ઓછું કરવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે છે

બટેટાની છાલમાં ફાઈટોન્યુટ્રીએન્ટસ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે એન્ટીઓક્સીડેંટનું કામ કરે છે. તે ઉપરાંત તેમાં વધુ પ્રમાણમાં કલોરોજેનિક એસીડ હોય છે જે કેન્સર માટે જવાબદાર તત્વ થી બચાવે છે. તે કીશીકાનું સમારકામ પણ કરે છે.

હ્રદયનું રાખે છે ધ્યાન

ફાઈબર થી ભરપુર શાકભાજી હ્રદય માટે સારી હોય છે. બટેટા ની છાલ ઉપરાંત ઉપયોગમાં લેવામાં આવતી શાકભાજીમાં ફાઈબર નું સારું પ્રમાણ હોય છે, તેથી વરસાદમાં બટેટાની છાલનું સેવન કરીને કોરોનરી હાર્ટ બીમારીઓ થી બચી શકાય છે. અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર મુજબ બટેટાની છાલમાં મોટા પ્રમાણમાં પોટેશિયમનું પ્રમાણ મળી આવે છે, જે બ્લડપ્રેશર ને સામાન્ય રાખવામાં ઉપયોગી થાય છે.

હાડકા થાય છે મજબુત

બટેટા ની છાલમાંથી મળી આવતા પોટેશિયમનું સારું પ્રમાણ હોવાથી ન માત્ર બ્લડપ્રેશર સામાન્ય રહે છે, પણ આપણા હાડકા પણ સુરક્ષિત રહે છે. ખાસ કરીને ઉંમર સાથે હાડકા પણ નબળા પડવા લાગે છે. તેવા સમયે બટેટાની છાલનું સેવન હાડકાના નુકશાનને અટકાવે છે. તે ઉપરાંત બટેટાની છાલમાંથી મળી આવતા કેલ્શિયમ પણ તેમાં મદદ કરે છે.

પ્રતિકારક શક્તિ વધારે છે

બટેટાની છાલમાં વિટામીન સી, બિ કોમ્પલેક્સ, આયરન, કેલ્શિયમ, મેગજીન અને ફોસ્ફરસ જેવા તત્વ હોય છે. વિટામીન જ્યાં આપણી આંખોની દ્રષ્ટિ માટે વરદાન છે, તે આ અપની ત્વચાને ચમકાવવાનું કામ પણ કરે છે. તે ઉપરાંત તેમાં વિટામીન એ પ્રતિકારક શક્તિને વધારે છે, જે બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે.

ખીલ ને દુર કરે છે

આંખો ની નીચે બેગ (એક પ્રકારનો સોજો) થાય છે, કે ચહેરા ઉપર ડાઘ ધબ્બા કે ખીલ હોય, કાઈ જ ન કરો માત્ર બટેટાની છાલની અંદરના ભાગને ચહેરા ઉપર લગાવો અને હળવું દબાવીને ઘસો, ૧૫ દિવસમાં ફરક બતાવશે. દાવો છે અમારો બીજું તો ઠીક આ છાલને ગ્રાઈન્ડ કરો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને પછી ૧૫ દિવસ માં ચહેરા ની રંગત ન બદલાય તો જણાવો.

ચહેરાને નિખારે

આ છાલને ગ્રાઈન્ડ કરો, રૂ ડુબાડીને ચહેરા ઉપર લગાવો અને તેનો ઉપયોગ સતત ૧૫ દિવસ કરો. તમારા ચહેરા ની રંગતમાં ફરક જરૂર લાગશે.

છાલના ઉપયોગ પહેલા બટેટાને ચોખ્ખા પાણી થી સારી રીતે ધોવા જરૂરી છે.