ભલે ચશ્મા ગમે તે નંબરના હોય તે પણ ઉતરશે આ ઉપાયથી.

આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું કારણ ભોજનમાં વિટામીન ‘એ’ ની ખામી છે. જેને કારણે નાની ઉંમરમાં જ આંખો નબળી થવા લાગે છે.

બીજું કારણ કલાકો કોમ્પ્યુટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું.

ત્રીજું કારણ આંખોની પુરતી કાળજી ના રાખવી.

આ થોડા કારણો છે. જે આંખોની દ્રષ્ટિને ઓછી કરે છે અને તમને ચશ્માં પહેરવા માટે મજબુર કરે છે, થોડા બીજા કારણ પણ છે. જેવા કે આધુનિક સમયમાં વારસાગત. કામનું દબાણ, તણાવ, પોષણની ખામી, વધુ અભ્યાસ જેવા કારણોથી લોકોને ચશ્માંના નંબર વધતા જઈ રહ્યા છે. આંખોને ધૂળ કે ઇન્ફેકશનથી બચાવવા ઉપરાંત અહિયાં થોડી એવી રીતો દર્શાવવામાં આવી રહી છે, જે તમારી આંખોની દ્રષ્ટિ વધારી શકે છે. ઘરેલું ઉપચાર દ્વારા આંખોની દ્રષ્ટિ કેવી રીતે વધારી શકાય છે આવો જાણીએ.

પહેલો પ્રયોગ : છ થી આઠ મહિના સુધી નિયમિત જલનેતિ કરવાથી અને પગના તળિયા અને કાનપટ્ટી ઉપર ગાયનું ઘી ઘસવાથી લાભ થાય છે.

બીજો પ્રયોગ : ૭ બદામ, પાંચ સુકી દ્રાક્ષ અને પાંચ ગ્રામ વરીયાળી બન્નેને ભેળવીને તેનું ચૂર્ણ બનાવીને રાત્રે સુતા પહેલા દૂધ સાથે લેવાથી નેત્ર જ્યોતિ વધે છે.

ત્રીજો પ્રયોગ : એક ચણાના દાણા જેટલી ફટકડીને શેકીને સો ગ્રામ ગુલાબજળમાં નાખો અને દરરોજ રાત્રે સુતા સમયે એ ગુલાબજળના ચાર પાંચ ટીપા આંખોમાં નાખીને આંખોની પુતળીઓને આમ તેમ ફેરવો. સાથે જ પગના તળિયામાં અડધો કલાક સુધી ઘીની માલીશ કરો. તેનાથી આંખોના ચશ્માંના નંબર ઉતારવામાં સહાયતા મળશે અને મોતિયાબિંદમાં પણ લાભ થાય છે.

૧૦ વર્ષના નાના બાળકને દેશી ટમેટા ઉપર કાળા મરી નાખીને ખવરાવવાથી આંખોની દ્રષ્ટિ વધે છે અને ચશ્માં ઉતરી જાય છે.

શતાવરી ચૂર્ણ મધ સાથે નિયમિત સેવનથી દરેક ઉંમરમાં આંખોની દ્રષ્ટિ વધે છે.

1. આંખો માંથી સ્ટ્રેસ દુર કરવા માટે તમારી બન્ને હથેળીઓને એક બીજા સાથે ઘસો, જેથી ગરમી ઉત્પન્ન થશે. પછી આંખો બંધ કરીને હથેળીઓને આંખો ઉપર રાખો. ધ્યાન રાખો આંખો ઉપર રાખતી વખતે પ્રકાશ જરાપણ ન આવે. દેવસમાં એવું ૩-૪ વખત કરો.

2. આંબળાના પાણીથી આંખ ધોવાથી કે ગુલાબજળ નાખવાથી આંખો સ્વસ્થ રહે છે.

3. આંખોના દરેક પ્રકારના રોગ જેવા કે પાણી નીકળવું, આંખો આવવી, આંખોની નબળાઈ વગેરે થવા ઉપર રાત્રે ૭-૮ બદામ પલાળીને સવારે વાટીને પાણીમાં ભેળવીને પીવો.

4. એક લીટર પાણીને તાંબાના જગમાં રાત આખી માટે મૂકી દો અને સવારે ઉઠીને આ પાણીને પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખો માટે ઘણું ફાયદો પહોચાડે છે.

5. લીંબુ અને ગુલાબજળને સરખા પ્રમાણમાં ભેળવીને ૧-૧ કલાકના અંતરે આંખોમાં નાખવાથી આંખોમાં ઠંડક મળે છે.

6. આંબળાનો મુરબ્બો કે જ્યુસ દિવસમાં બે વખત ખાવ તેનાથી આંખોની દ્રષ્ટિ વધારવામાં ઘણી મદદ મળશે.

7. એક ચમચી વરીયાળી, બે બદામ અને અડધી ચમચી સાકર વાટી લો, તેને દરરોજ રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધ સાથે લો.

8. જીરું અને સાકરને સરખા પ્રમાણમાં વાટી લો, તે દરરોજ એક ચમચી ઘી સાથે ખાવ.

9. કેળા, શેરડી ખાવી આંખો માટે ફાયદાકારક છે. શેરડીનો રસ પીવો. એક લીંબુ એક ગ્લાસ પાણીમાં પિતા રહેવાથી જીવન આખું નેત્ર જ્યોતિ જળવાયેલી રહે છે.

10. ત્રણ ભાગે ધાણા સાથે એક ભાગે ખાંડ મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક માટે કવર કરીને મૂકી દો. પછી એક સ્વચ્છ સુતરાઉ કપડુ લઇને તે મિશ્રણને ગાળી લો અને આંખોમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.

11. વાળ ઉપર રંગ, હેયર ડ્રાઈ અને કેમિકલ શેમ્પુ લગાવવાથી દુર રહો.

12. નિયમિત રીતે દ્રાક્ષ ખાવ, દ્રાક્ષના સેવનથી રાત્રે જોવાની ક્ષમતા વધે છે.

13. આંખોમાં ચશ્માં દુર કરવા માટે પોતાની આંખોની આસપાસ અખરોટના તેલનું માલીશ કરો. તેનાથી આંખોની દ્રષ્ટિ તેજ થાય છે અને આંખોના ચશ્માં ઉતરી જાય છે. તે ઘણું સરળ પરંતુ સચોટ ઉપાય છે.

14. આધુનિક લાઈફસ્ટાઈલમાં અનિન્દ્રાની સમસ્યા ખુબ સામાન્ય છે. જો તમે પુરતી ઊંઘ નહી લો, તો તેની અસર તમારી આંખો ઉપર પણ પડશે. જેથી આંખો નીચે કાળા ઘેર તો થશે જ, સાથે જ આંખોની દ્રષ્ટિ પણ ઓછી થશે. એટલા માટે એક દિવસમાં ૭-૯ કલાકની ઊંઘ ઘણી જરૂરી છે.

15. થોડી સેકન્ડ માટે ઘડીયાળની દિશામાં તમારી આંખો ગોળ ફેરવો. અને પછી થોડી સેકન્ડ માટે વિરુદ્ધ દિશામાં ફેરવો અને તેને ચાર પાચ વખત પુનરાવર્તિત કરો.

16. જે માણસ સવારની લાળ કાજળની જેમ લગાવે છે, જીવન ભર આંખના રોગ માંથી મુક્ત રહે છે. સવારે ઉઠતા સમયે કોગળા કર્યા વગર મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત ૬ મહિના કરતા રહેવાથી ચશ્માંના નંબર ઓછા થઇ જાય છે.

આંખોની આયુર્વેધિક સારવાર :-

આપણે ત્વચા અને વાળ ઉપર તો ઘણું બધું લગાવીએ છીએ. પરંતુ આંખો માટે કાંઈ જ નથી કરતા. આવો જોઈએ આંખોમાં શું શું લગાવી શકીએ છીએ.

રાઈનું ચૂર્ણને ઘી સાથે લગાવવાથી આંખોની ફૂસી માંથી રાહત મળે છે.

ગાયના દૂધ માંથી નીકળતા માખણને આંખમાં લગાવવાથી બળતરા શાંત થાય છે.

અરીઠાના પાણીથી આંખ ધોવાથી સરળ મોતિયાબિંદમાં લાભ થાય છે.

તાજા દુબને વાટીને ચપટી ગોળીઓ બનાવી લો. તે આંખો ઉપર મુકવાથી ઠંડક મળે છે અને દુ:ખાવો દુર થાય છે.

મેથી દાણાને વાટીને આંખોની નીચે લગાવવાથી કાળા ઘેર દુર થાય છે.

અનંતમૂળના મૂળને ઘસીને આંખોમાં લગાવવાથી આંખોની ફૂલી કપાઈ જાય છે. તેની પટ્ટીના દૂધ કે તેની રાબને મધ સાથે આંખોમાં લગાવવાથી પણ નેત્ર રોગ ઠીક થાય છે.

કેસુડાના થડના રસનું એક ટીપું આંખમાં નાખવાથી ઝાઈ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ, રતાંધળાપણું વગેરે રોગ દુર થાય છે.

ત્રિફળાના પાણીથી આંખો ધોવાથી આંખોના દરેક પ્રકારના રોગ દુર થાય છે.

ગુલાબજળનો આંખોમાં છંટકાવ કરો.

દેશી ગાયનું ઘી આંખમાં કાજળની જેમ લગાવો.

જો જમણી આંખમાં દુ:ખાવો થાય તો ડાબા પગના નખ અને ડાબી આંખમાં દુ:ખાવો થાય તો જમના પગના નખ આંકડાના દૂધમાં પલાળો. આંકડાના દૂધને ક્યારે પણ આંખમાં ન નાખો. તેનાથી આંખોની દ્રષ્ટિ હંમેશા માટે જતી રહે છે.

જીરું અને મહેંદીને વાટીને ગુલાબજળમાં પલાળીને સવારે તેને ગાળી લો. થોડી એવી ફટકડી ભેળવો. તેનાથી આંખો ધોવાથી આંખોની ગરમી દુર થાય છે અને આંખો સ્વસ્થ રહે છે.

દાડમના પાદંડાનો રસ આંખમાં લગાવવાથી ખંજવાળ, આંખો માંથી પાણી વહેવું, પાપણમાં તકલીફ, વગેરે રોગ દુર થાય છે. પાંદડાની પેસ્ટ આંખ ઉપર રાખી શકાય છે.

શિરીષના પાંદડાનો રસ આંખમાં લગાવવાથી રતાંધળાપણું, આંખોમાં દુ:ખાવામાં દ્રષ્ટિ વધારવામાં લાભ થાય છે.

તેજપત્તાને વાટીને આંખમાં લગાવવાથી આંખોના જાળા અને ઝાંખપ મટી જાય છે.

બોરના ઠળિયાને ઘસીને આંખમાં લગાવવાથી આંખોનું પાણી વહેવું બંધ થઇ જાય છે.

પુનર્વવાના થડને વાટીને તેના રસમાં ઘી ભેળવીને આંખોમાં લગાવવાથી લાભ થાય છે.

ચમેલીના ફૂલનો લેપ આંખો ઉપર કરવાથી લાભ થાય છે.

આંખોમાં જો કાંઈ પડી ગયું છે અને નીકળતું નથી તો દૂધના ત્રણ ટીપા નાખો.

વાસાના ત્રણ ચાર ફૂલને ગરમ કરી આંખો ઉપર રાખવાથી ગોલકના સોજામાં રાહત મળે છે.

શીશમના પાંદડાના રસને મધ સાથે આંખમાં નાખવાથી દુ:ખાવો ઠીક થાય છે.

જે આંખમાં દુ:ખાવો હોય તેની ઉલટી તરફના કાનમાં લીમડાના પાંદડાનો રસ નાખવાથી આરામ મળે છે. લીમડાના પાંદડાનો રસ આંખમાં પણ લગાવી શકાય છે.

તલના ફૂલ ઉપર પડેલી ઓસ(ઝાકળ) આંખમાં નાખવાથી તમામ પ્રકારના રોગ દુર થાય છે.

તમામ પ્રકારના આંખના રોગો માટે આ છે અસરકારક આયુર્વેદિક ઉપાય

પહેલો પ્રયોગ : પગના તળિયા અને અંગુઠાનું સરસીયાના તેલથી માલીશ કરવાથી આંખના રોગો થતા નથી.

બીજો પ્રયોગ : ૐ अरुणाय हूँ फट् स्वाहा।’ આ મંત્રના જપ સાથે સાથે આંખો ધોવાથી એટલે આંખોમાં ધીમે ધીમે છાંટવાથી અસહ્ય પીડા મટે છે.

ત્રીજો પ્રયોગ : હરડે, બહેડા અને આંબળા ત્રણે સરખા ભાગે લઇને ત્રિફળા ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણનું ૨ થી ૫ ગ્રામના પ્રમાણમાં ઘી અને સાકર સાથે ભેળવીને થોડા મહિના સુધી સેવન કરવાથી આંખના રોગમાં લાભ થાય છે.

આંખોનું રક્ષણ :

રાત્રે ૧ થી ૫ ગામ આંબળા ચૂર્ણ પાણી સાથે લેવાથી હરિયાળી જોવી તથા સખત તાપથી બચવાથી આંખોનુ રક્ષણ થાય છે.

આંખોના રક્ષણનો મંત્ર :-

ॐ नमो आदेश गुरु का… समुद्र… समुद्र में खाई… मर्द(नाम) की आँख आई…. पाकै फुटे न पीड़ा करे…. गुरु गोरखजी आज्ञा करें…. मेरी भक्ति…. गुरु की भक्ति… फुरो मंत्र ईश्वरो वाचा।

મીઠાના સાત ગાંગડા લઇને આ મંત્રનું ઉચ્ચારણ કરતા સાત વખત ઝટકો. તેનાથી આંખની પીડા દુર થઇ જાય છે.

સવારની વાસી લાળને કાજળની જેમ નિયમિત લગાવવાથી આંખના તમામ રોગ દુર થાય છે.

દેશી ગૌમૂત્રને આઠ પડ વાળા કપડાથી ગાળીને નિયમિત તાંબાના વાસણમાં એક ઉભરો આવવા દો અને તેને સુરક્ષિત રાખો, ૧-૧ ટીપા નાખવાથી આંખના રોગો દુર થાય છે.

આ માહિતી ધ ઇન્ડિયન પોસ્ટ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.