ભૂલથી પણ ન કરશો ફ્રીજમાં રાખેલા લોટનો ઉપયોગ, નહી તો જશે જીવ જાણો કેમ

આજકાલ દરેક ઘરમાં ફ્રીજ સામાન્ય વાત બની ગઈ છે. ઠંડુ પાણી સૌને જોઈએ. હવે તો તે સમય નથી રહ્યો કે ફ્રીજ અમુક અમુકને ત્યાં જ જોવા મળે. નવાઈની વાત તો એ છે કે હવે લોકો પીવાના પાણીના સ્થાને અને ઘડાની જગ્યાએ વોટર કુલર મુકાવી દે છે. ફ્રીજ નું કામ માત્ર પાણી ઠંડુ કરવાનું જ નથી હવે શું છે કે ભોજન મુકવા નું વધી ગયું અને એમાં પણ લોટ બાંધેલો મૂકી દે છે ફ્રીજમાં જેથી સવારે સરળતા થઇ જાય.

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલ છે કે વાસી ભોજન ભૂત ભોજન હોય છે.

જો તમે તરત બાંધેલો લોટમાંથી બનેલી રોટલીનો ઉપયોગ કરો છો તો તે તમારા માટે ખુબ લાભદાયક સાબિત થશે. શાસ્ત્રો માં જણાવેલ છે કે કોઈ વાસી ભોજન ભૂત ભોજન હોય છે. માનવામાં આવે છે જયારે ઘરમાં વધેલો લોટ ફ્રીજમાં મુકી દેવામાં આવે છે તો તે પીંડ સમાન થઇ જાય છે. ત્યારે તે પિંડનું ભક્ષણ કરવા માટે ભૂત નું ઘરમાં આવવાનું શરુ થઇ જાય છે. જે કુટુંબમાં આવી જાતની ટેવ હોય છે ત્યાં કોઈને કોઈ પ્રકારના રોગ અને આળસનો ઢગલો રહેતો હોય જ છે.

ફ્રીજમાં લોટ બાંધેલો મુકીને પછીથી તેની રોટલી બનાવવાની ટેવ છે ને તેના વિષે ઓછા લોકો જાણતા હશે કે તે જીવ પણ લઇ શકે છે. તમારા માનવામાં નથી આવતું પણ તે સાચું છે. હવે તમને લોકોને થઇ રહ્યું હશે આવું તો લગભગ રોજ બને છે પણ અમે મરી નથી ગયા તો ભાઈ જયારે મરી જશું ત્યારે માનીશું.

તે ખુબ સામાન્ય વાત છે કે અમુક મહિલાઓ રોટલી બનાવ્યા પછી લોટ પહેલાથી જ બાંધી રાખીને ફ્રીજમાં મૂકી દે છે જેથી રોટલી બનાવતી વખતે તેમને સરળતા રહે અને બીજું તો ઠીક ઘણી વખત મહિલાઓ રોટલી બનાવ્યા પછી વધેલો લોટ ફ્રીજમાં મુકી દે છે જેથી તેનો ઉપયોગ પછી થઇ શકે. આવું કરવાવાળી મહિલાઓને તેના વિષે જાણકારી નથી હોતી કે આવું કરવું તેમના માટે નુકશાન કારક સાબિત થઈ શકે છે.

જાણકારોનું માનવું છે કે :

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે જાણકારોનું માનવું છે કે લોટ પલાળ્યાં પછી તરત ઉપયોગ કરવો જોઈએ નહી તો તેમાં એવા રસાયણિક ફેરફાર આવે છે જે આરોગ્ય માટે ખુબ જ નુકશાનકારક થઇ શકે છે. જણાવી દઈએ કે તેના વિષે આયુર્વેદમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવેલ છે. માટે લોટ ફ્રીજમાં ન રાખવો જોઈએ.