આમ તો વધારે પડતા ઘમંડી છે પણ એમાય 5 સૌથી વધુ ઘમંડી અભિનેત્રીઓ, નામ જાણીને ભરોસો નહિ કરી શકો.

કહેવામાં આવે છે કે જ્યારે વ્યક્તિ સફળતાના શિખરોએ પહોચે છે તો તેના પગ હમેશા જમીન ઉપર જ રહેવા જોઈએ. કેમ કે હમેશા એવું જોવા મળેલ છે કે સફળ થઇ ગયા પછી વ્યક્તિ ભૂલી જાય છે કે આ સ્થાન સુધી પહોચવા માટે તેમણે કેવી કેવી મુશ્કેલીઓ નો સામનો કરેલ છે. એ વાત કોઈએ એકદમ સાચી કહેલ છે કે વ્યક્તિએ તેના ખરાબ દિવસો ક્યારેય ન ભૂલવા જોઈએ. કેમ કે જો તેને યાદ રહેશે કે તે કેવી કેવી પરિસ્થિતિમાંથી પસાર થયેલ છે ત્યારે તે જમીન સાથે જોડાયેલ રહેશે અને કોઈ બીજા સાથે ખરાબ વ્યવહાર નહી કરે.

પ્રસિદ્ધીનો નશો સૌથી ખરાબ નશો હોય છે. ઘણા લોકો એવા હોય છે જે સફળતા મેળવવા છતાંપણ એક સામાન્ય જીવન પસાર કરે છે અને તેનામાં અભિમાન જરા પણ જોવા મળતું નથી. અને ઘણા લોકો એવા હોય છે જે સફળ તો થઇ જાય છે પણ તેનામાં અહંકાર ખાપી ખાપીને ભરાઈ જાય છે.

બોલીવુડમાં પણ ઘણી એવી અભિનેત્રીઓ છે જે ઘણી જ સફળ છે પણ તેનો અહંકાર ક્યારે ક્યારે જોવા મળે છે. તે ક્યારે ક્યારે અમુક એવી વાતો કહે કે કરી દે છે જે તેને અહંકારી બનાવી દે છે. પડદા ઉપર માસુમ જોવા મળતી આ અભિનેત્રીઓ સાચા જીવનમાં ખુબ અહંકારી છે. આજે અમે તે અહંકારી અભિનેત્રીઓ વિષે વાર કરીશું. અહંકારી અભિનેત્રીઓની યાદીમાં કોના કોના નામ રહેલ છે આવો જાણીએ.

આમ તો બોલીવુડ માં કામ કરનાર નાના મોટા બધા માં ખુબ એટીટ્યુડ ભરેલો હોય છે એક કામદારો સપ્લાય કરતી કંપની એ કહ્યું હતું કે બોલીવુડ માં કામ કરનાર નાં ત્યાં કામ માટે મોકલવામાં આવે તો કામદાર સામે થી નાં પાડે છે કારણ તે લોકો એમની પર ખુબ ગુસ્સે થાય છે અને ખુબ ખરાબ વર્તન કરે છે

શ્રદ્ધા કપૂર

આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે કલાકાર શ્રદ્ધા કપૂરનું. શ્રદ્ધા કપૂર આજે ઇન્ડસ્ટ્રી ની જાણીતી અભિનેત્રી છે પણ તે ઘણી વખત ગુસ્સા ઉપર કંટ્રોલ નથી રાખી શકતી. પોતાના ગુસ્સાને લઈને તે ઘણી વખત મીડિયા અને ફોટોગ્રાફ્રર ઉપર ગેસ્સે થઇ ગયેલ છે. તેથી તેનું નામ યાદીમાં સમાવેશ થઇ ગયેલ છે.

રેખા

સદાબહાર અભિનેત્રી રેખા પણ અહંકારી હિરોઈન ની યાદીમાં આવે છે. આમ તો ટીવી ઉપર તેને જોઇને કોઈ નથી કહી શક્તું કે તે અહંકારી પણ હોઈ શકે છે. પણ મીડિયાને ઘણી વખત રેખાના ગુસ્સાનો સામનો કરવો પડેલ છે. જયારે મીડિયા રેખા સાથે તેમના અને અમિતાભ વિષે સવાલ કરે છે તો રેખા ગુસ્સાથી લાલ થઇ જાય છે.

રાખી સાવંત

ડ્રામા ક્વીનના નામ થી પ્રખ્યાત રાખી સાવંતનું નામ આ યાદીમાં સમાયેલ છે. રાખી કોઈપણ વખતે મીડિયામાં કોઈને કોઈ કારણથી જળવાઈ રહે છે. ઘણા કલાકારો રાખીનું નામ અહંકારી અભિનેત્રીમાં ગણવેલ છે. તેનું મુખ્ય કારણ છે તેનું ખુબ બોલવાનું. તે પોતાના વિષયોને લઈને હમેશા સમાચારો માં છવાયેલ રહે છે. ઓવર એક્ટિંગ ખુબ વધુ કરે છે.

મલાઈકા અરોરા

અહંકારી અભિનેત્રીઓની યાદીમાં હવે આગળનો નંબર આવે છે મલાઈકા અરોરાનું. મલાઈકાને પણ ઘણી વખત મીડિયાના ગરીબ લોકો સાથે કડકાઈ થી રજુ થતી ઝડપી લીધેલ છે. હાલમાં જ એક બનાવ બનેલ હતો જ્યાં એક ભિખારી મલાઈકા પાસે થોડા પૈસા માગી રહેલ હતી પણ તેમણે બેગ ન હોવાનું બહાનું બનાવીને ટાળી દીધું.

હેમામાલીની

ડ્રીમ ગર્લ હેમા માલિનીનું નામ પણ અહંકારી અભિનેત્રીઓની યાદીમાં સમાયેલ છે. ઘણી વખત ગેસ્સા માં તે મીડિયા ઉપર ગુસ્સે થઇ ગયેલ છે. હેમા ગુસ્સામાં ઘણી વખત એવી વાતો કહી દે છે જે ખોટું લાગી જાય છે. હાલ માં જ હેમા વિમાનમથક ઉપર સ્પોટ કરવામાં આવેલ હતી અને જયારે તેમને મીડીયાએ પૂછ્યું કે તેઓ ક્યાંથી આવી રહેલ છે તેમનો જવાબ ઘણો વિચીત્ર હતો.