20 થી વધુ કારો ઉપર મળી રહ્યું છે 4 લાખ રૂપિયાનું બમ્પર ડીસ્કાઉંટ, નવી કાર ખરીદવાની આ છે સારી તક

સામે આવેલા આંકડા મુજબ છેલ્લા ૨૧ વર્ષમાં ગયા મહીને(ઓગસ્ટમાં) ઓટોમોબાઇલ સેક્ટરનો સૌથી મોટો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રવાસી વાહનોના વેચાણમાં ૩૧.૫૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. તેવામાં હવે કાર નિર્માતા કંપનીઓ પણ નીચી આવી ગઈ છે. પોતાનું વેચાણ વધારવા કાર કંપનીઓએ ડીસ્કાઉંટનો ખજાનો ખોલી દીધો છે. લગભગ તમામ કંપનીઓ ઓછા વેચતા મોડલ ઉપર વધુ ડીસ્કાઉંટ આપીને સ્ટોક ક્લીયર કરવાના પ્રયાસમાં લાગી ગઈ છે.

મારુતિ સુઝુકીની કારો ઉપર એક લાખ રૂપિયા સુધીનું ડીસ્કાઉંટ :

કોઈપણ રીતે વેચાણ વધારવા માટે અને સ્ટોકને ક્લીયર કરવા માટે કંપનીઓએ ડીસ્કાઉંટનો ખજાનો ખોલી દીધો છે. આવો જાણીએ ક્યા મોડલ ઉપર મળી રહ્યું છે કેટલું ડીસ્કાઉંટ?

મારુતિ સુઝુકી ડીઝાયર ડીઝલ : ૯૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મારુતિ સુઝુકી સ્વીફ્ટ : ૩૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મારુતિ સુઝુકી વીટારા બ્રેઝા : ૧ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મારુતિ સુઝુકી ઓલ્ટો : ૪૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મારુતિ સુઝુકી વેગન-આર : ૨૫,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હોન્ડાની કારો ઉપર ૪ લાખ રૂપિયા સુધી બમ્પર ડીસ્કાઉંટ :

હોન્ડા અમેઝ : ૪૨,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હોંડા સીટી : ૬૨,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હોન્ડા બીઆર-વી : ૧.૧૦ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હોન્ડા સીઆર-વી : ૪ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મહિન્દ્રા આપી રહી છે કેશ ડીસ્કાઉંટ :

મહિન્દ્રા સ્કોર્પિઓ : ૬૫,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મહિન્દ્રા બોલેરો : ૨૯,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

મહિન્દ્રા XUV 500 : ૯૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હુંડાઈની કારો ઉપર ૨ લાખ રૂપિયા સુધીનું ડીસ્કાઉંટ :

હુંડાઈ Grand i10 : ૯૫,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હુંડાઈ સેન્ટ્રો : ૪૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હુંડાઈ i20 : ૨૫,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હુંડાઈ ક્રેટા : ૫૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

હુંડાઈ ટક્સન : ૨ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

ટાટા મોટર્સ આપી રહી છે દોઢ લાખ રૂપિયા સુધીનું ડીસ્કાઉંટ :

ટાટા હેક્સા : ૧,૫૦ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

ટાટા ટીયાગો : ૭૦,૦૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

ટાટા ટીગોર : ૧.૧૭ લાખ રૂપિયાનું ડીસ્કાઉંટ.

ટાટા નેક્સા : ૮૭,૫૦૦ રૂપિયાનું ડીસ્કાઉંટ.

નોંધ : ઓફરમાં કેશ ડીસ્કાઉંટ, એક્ચેન્જ ઓફર, એક્સટેંડેટ વોરંટી, કોર્પોરેટ ડીસ્કાઉંટ, ફ્રી એસેસરીઝ, સ્ટોક ઓફર વગેરે સામેલ છે. ડીસ્કાઉંટ અને ઓફર્સ શહેરો અને રાજ્યોની ગણતરીએ અલગ હોઈ શકે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેયરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.