આ નાના એવા ગામમાં બને છે કેન્સરની ચમત્કારિક દવા, રોજ દેશ-વિદેશથી આવે છે હજારો રોગી

અમે આજે કેન્સર અને બીજા મોટા મોટા અને અસાધ્ય રોગોના ઈલાજ કરનાર વૈધ વિષે જણાવવા જઈ રહ્યા છીએ. આ પહેલા તમને વિનતી છે કે શેયર કરીને લોકોના હિત માં પહોચાડો જેથી લોકોનું ભલું થાય તે રોગ મુક્ત થઇ શકે, આ જાણકારીને પીડિતો સુધી પહોચાડવા થી લોકો તમને આશીર્વાદ આપશે અને સારું થાય તેમ કહેશે, આ અમુલ્ય જાણકારી ને શેયર કરી માનવતા નો ધર્મ નિભાવો.

આપણે વાત કરી રહ્યા છીએ કાન્હાવાડી ગામની.

કાન્હાવાડી ગામ જીલ્લો બેતુલ, મધ્યપ્રદેશ અહિયાં કેન્સરનો કારગર ઈલાજ થાય છે અને બીજા ઘણા રોગો પણ મટી જાય છે. વૈધ બાબુલાલ આખું સરનામું બેતુલ જીલ્લા થી ૩૫ કિ.મી. ઘોડાડોગ્રી અને ત્યાંથી કાન્હાવાડી ૩ કી.મી. દુર છે. મળવાનો સમય રવિવાર અને મંગળવાર સવારે ૮ વાગે પણ ત્યાં નંબર માટે લાઈન વધુ લાગે છે માટે આગળના દિવસે રાત્રે જ પહોચી જવું પડે છે.

આમ તો બેતુલ જીલ્લાની ઓળખ તો સાતપુડા ના જગલ ને લીધે જ છે, પરંતુ અહીયાના જંગલો માં કેન્સર જેવી અસાધ્ય બીમારી ને દુર કરી દેનારી બહુમુલ્ય જ્ડ્ડીબુટ્ટી ઓ મળવાથી પણ તે દેશ વિદેશના ચર્ચાનો વિષય બનેલ છે. દવા લેવા માટે અહિયાં મોટી સંખ્યામાં દર્દીઓ પહોચે છે. ઘોડાડોંગરી બ્લોકની ગ્રામ કાન્હાવાડી ગામમાં રહેવા વાળા ભગત બાબુલાલ છેલ્લા ઘણા વર્ષો થી જ્ડ્ડીબુટ્ટી એટલે કે ઔષધીઓ દ્વારા કેન્સર જેવી બીમારીમાંથી લોકોને છુટકારો અપાવવામાં લાગેલા છે. આ સારા કામ કરવાના બદલમાં લોકો પાસેથી તેઓ એક રૂપિયો પણ લેતા નથી. કેન્સરની બીમારી થી છુટકારા માટે દેશભરમાંથી અહિયાં તેમનો ઈલાજ કરવા માટે આવે છે. કેમ કે દર્દીઓ ને તેમની દવાથી ફાયદો થાય છે માટે તેમને ત્યાં દર રવિવાર અને મગળવારે બતાવવા વાળાઓ ની લાઈનો લાગે છે.

પૂરું સરનામું : NAME : Bhagat Babu Lal, VILLAGE : Kanhavadi, TEHSIL : Ghoradongri (Kanhavadi 3 KM Away From Ghoradongri), DISTRICT : Betul (Kanhavadi 35 KM Away From Betul), STATE : Madhya Pradesh

તમારે એક દિવસ પહેલા લાઈન માં ઉભા રહેવું પડે છે કેમકે અહિયાં દિવસના હજારો લોકો આવે છે.
કાન્હાવાડી ગામમાં ઈલાજ માટે બહારથી આવવા વાળા લોકો એક દિવસ પહેલા નંબર લગાડવો પડે છે. એક દિવસ માં ૧૦૦૦ થી ઉપર દર્દી અહિયાં ઈલાજ માટે આવે છે. ખાસ કરોને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં લોકો ઈલાજ માટે અહિયાં એક દિવસ પહેલા જ રાત્રે આવી જાય છે. સવારે નંબર લગાડીને પોતાનો વારો આવવાની રાહ જોવી પડે છે. ઘણી વાર ભીડ વધુ હોવાને કારણે પાચ થી છ સુધી થઇ જાય છે.

જણાવવામાં આવે છે કે મુંબઈ, લખનૌ, ભોપાલ, દિલ્હી સહિત દેશભર માંથી લોકો જેને ખબર મળે છે તે અહિયાં કેન્સર થી છુટકારાની આશા લઈને જાય છે. આમ તી અત્યાર સુધી સાંભળવામાં નથી આવ્યું કે અહિયાં ઈલાજ કરાવ્યા પછી કોઈ નિરાશ થઈને પાછા ફર્યા હોય. આ કારણ છે કે મોટી સંખ્યા માં લોકો ઈલાજ માટે અહિયાં પહોચે છે.
તમારે જ્ડ્ડી બુટ્ટી ના ઈલાજની સાથે પરેજી પણ રાખવી પડશે.

ભગત બાબુલાલ જે જ્ડ્ડી બુટ્ટી આપે છે તેની અસર પરેજી પાળવાથી જ થાય છે. જ્ડ્ડી બુટ્ટી થી ઈલાજ દરમિયાન માંસ દારૂ સાથે અન્ય પ્રકારની શકભાજી ની પણ મનાઈ કરી દેવામાં આવે છે, જેનું કડક થી પાલન કરવાનું હોય છે. ત્યારે આ જ્ડ્ડી બુટ્ટી દવાઓ ની અસર થાય છે. આમ તો જે લોકોએ નિયમોનું યોગ્ય રીતે પાલન કરીને દવાનું સેવન કર્યું છે તમેને ઘણે અંશે તેમાંથી છુટકારો મળ્યો છે.

જણાવવામાં આવે છે કે ભગત બાબુલાલ સવાર થી સાંજ સુધી ઉભા રહીને જ દર્દીઓને તપાસે છે. ઈલાજની બાબતમાં તે એટલા બધા પારંગત થઇ ગયા છે કે નાડી પકડીને જ દર્દ અને તેનો ઈલાજ બતાવી દે છે.

વિડીયો