કેન્સર પીડિત લોકો આ ટીપ્સને એક વખત જરૂર અજમાવો, તે તમારું જીવન બચાવી શકે છે

કેન્સર ની બાબતમા એ પણ કહેવું મુશ્કેલ છે કે શેના કારણે થાય છે. તે એક એવો ગંભીર રોગ છે કે જેની સારવાર લગભગ અસાધ્ય છે. દવાઓથી તેની ઉપર થોડે ઘણે અંશે કાબુ મેળવી શકાય છે, પરંતુ મોટા ભાગના કેસમાં તેને મૂળમાંથી દુર કરવો મુશ્કેલ હોય છે. કેન્સર ની શરુઆતના સમયમાં શરીરના કોઈપણ અંગમાં સામાન્ય ગાંઠ થાય છે, જેના વિષે અણસાર સુદ્ધાં નથી આવતો. આ રોગના ટેસ્ટ આધુનિક યંત્રો તથા રાસાયણિક ટેસ્ટ ફરી વખત કરવામાં આવે છે. તે બાળક થી લઈને વૃદ્ધ સુધીના કોઈપણને થઇ શકે છે.

લક્ષણ :

કેન્સરમાં શરીરમાં રક્તકણો ની ઉણપ થઇ જાય છે. કોઈપણ ગાંઠ લાંબા સમય સુધી ઠીક નથી થતી. નબળાઈ અને બેચેની વધી જાય છે. આ રોગ ગળું, જીભ, સ્તન, ગર્ભાશય, જડબું, તાળવું, હોઠ, ગાલ, લોહી, અન્નનળી, અંડકોષ, સ્ત્રી જનેન્દ્રીય, મસ્તિક વગેરે શરીરના કોઈપણ અંગમાં થઇ શકે છે.

આ એક એવો રોગ છે જેનું નામ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો જો તમે કમનસીબીમાં આ રોગની ઝપટમાં આવી ગયા છો તો પહેલી વાત તો ધીરજ રાખો અને મગજથી કામ લો અને શાંત રહો.

આજે અમે તમને એક એવા ઘરેલું અને અસરકારક ટીપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના ઉપયોગથી કેન્સર ઠીક થઇ જાય છે. આ ટીપ્સ પહેલા પણ ઘણા લોકોએ અજમાવેલ છે અને સારું પરિણામ મળેલ છે.

આવો જાણીએ આ અમૃત સમાન ટીપ્સ વિષે :

સામગ્રી :

* 1 કિલો ઓર્ગેનિક મધ

* 15 ગ્રામ લીંબુ (છાલ ઉતારી લો)

* 4૦૦ ગ્રામ sproted grains (ફણગાવેલ અનાજ)

* 12 લસણની કળીઓ

* ૪૦૦ ગ્રામ અખરોટ

રીત/ઉપયોગ :

આ ટીપ્સને તૈયાર કરવી ખુબજ સરળ છે : ઉપર જણાવેલ સામગ્રીને એક સાથે મિક્સ કરીને કાંચના વાસણમાં કાઢીને રાખો.

આ મિશ્રણ ની 1 ચમચી રોજ ખાલી પેટ સેવન કરો. જો તમે આ બીમારીમાં પહેલાથી ઘેરાયેલા છો તો આ મિશ્રણની 1-1 ચમચી તમને ઈચ્છા થાય ત્યારે સેવન કરી શકો છો. અમારી સલાહ છે કે આ ટીપ્સની સાથે સાથે સારવારનો ઈલાજ પણ ચાલુ રાખો અને આ ટીપ્સના ઉપયોગ પહેલા ડોક્ટરની સલાહ લઇ લેવી.