કેન્સર નો આ છે ઘરેલું ઈલાજ, જે છેલ્લા સ્ટેજ ઉપર પણ કરે છે કામ, કોઈને મોંઘા પડે એવા સજેશન નાં કરવા

કેન્સર આપણા દેશમાં ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે દર વર્ષે વીસ લાખ લોકો કેન્સરથી મરે છે અને દર વર્ષે નવા કેસો આવી રહ્યા છે. અને બધા ડોકટરો એ હાથ ઊંચા કરી લીધા છે, રાજીવભાઈ ની એક નાની એવી વિનંતી યાદ રાખવાની છે કે… “કેન્સર ના પેસન્ટ કેન્સર થી મરતા નથી હોતા. જે સારવાર તેમને આપવામાં આવે છે તેનાથી મૃત્યુ સૌથી વધુ હોય છે” એટલે કે કેન્સર થી વધુ ખતરનાક કેન્સર ની સારવાર છે.

સારવાર કેવી છે ? તમે સૌ જાણો છો કેમો થેરાપી આપી દીધું, રેડિયો થેરાપી આપી દીધી કોબાલ્ટ થેરાપી આપી દીધી. તેમાં શું હોય છે કે શરીરની જે પ્રતિકારક શક્તિ છે ! તે એકદમ નાશ પામે છે. જયારે કેમો થેરાપી આપવામાં આવે છે તો ડોક્ટર એવું કહે છે કે અમે કેન્સરના સેલને મારવા માંગીએ છીએ પરંતુ થાય છે શું સારા સેલ પણ તેની સાથે મરી જાય છે.

ડોક્ટર તમને ભૂલ ભુલામણી માં રાખે છે હવે ૬ મહિનામાં સારું થઇ જશે ૮ મહિનામાં સારું થઇ જશે પરંતુ છેલ્લે તે મરી જાય છે. ક્યારેય બન્યું નથી કે કેમો થેરાપી લીધા પછી કોઈ બચી શક્યું હોય. તમારા ઘર પરિવારમાં જો કોઈ ને કેન્સર થયું હોય તો વધુ ખર્ચ ન કરશો કેમ કે જે ખર્ચ તમે કરશો તેનાથી દર્દીનું તો ભલું નથી થવાનું તેને એટલી પીડા થશે કે તમે તેની કલ્પના પણ નહી કરી શકો.

તેને જે ઇન્જેક્શન આપવામાં આવે છે, જે ટેબ્લેટસ ખવરાવવામાં આવે છે, તેને જે કેમો થેરાપી આપવામાં આવે છે તેનાથી બધા વાળ ઉતરી જાય છે, આંખ ની ભ્રમર ના વાળ પણ ઉતરી જાય છે, ચહેરો એટલો ભયંકર લાગે છે કે ઓળખી પણ નથી શકતા કે આ આપણો માણસ છે? આટલી પીડા શા માટે આપો છો? ફક્ત એટલા માટે કે તમને એક અહંકાર છે કે તમારી પાસે ઘણા પૈસા છે તો સારવાર કરાવીને જ રહીશ ! બનતું જ નથી તે, અને તમે તમારી અડોસ પડોસ ની વાતોને વધુ ન સાંભળવી કેમ કે આજકાલ આપણા સબંધી ખુબ જ લાગણી વ્યક્ત કરે છે.

ઘરમાં કોઈને ગંભીર બીમારી થઇ જાય તો સબંધી ઓ પહેલા તો સારું કહે છે,પછી અરે All india નથી લઇ જઈ રહ્યા ? PGO નથી લઇ જઈ રહ્યા ? Tata institute મુંબઈ નથી લઇ જઈ રહ્યા ? તમે કહેશો નથી લઇ જઈ રહ્યો હું મારા ઘરમાં જ સારવાર …. અરે તમે ઘણા કંજૂસ માણસ છો બાપ માટે આટલું પણ નથી કરી શકતા માં ને માટે આટલું પણ નથી કરી શકતા “, આ ખુબ જ ખતરનાક લોકો હોય છે. બની શકે કે ઘણી વખત Lnnocently કહો છો, તેને નોલેજ કઈ જ નથી, વગર નોલેજ નાં તે સજેશન ઉપર સજેશન આપતા જઈએ છીએ અને ઘણી વાર સારું એવું ભણેલા ગણેલા લોકો ફસાઈ જાય છે તેમાં… રોગી ને તો ગુમાવે છે પૈસા પણ જાય છે.

હળદર માં એક તત્વ મળી આવે છે જેને કર્ક્યુંમીન કહેવામાં આવે છે જે કેન્સરને રોકવામાં રામબાણ છે. જો તમને કેન્સરની બીક છે કે શરૂઆત પણ થઇ ગઈ છે તો તમે ગભરાશો નહી તને નિયમિત હળદર નું સેવન તમારા ભોજન સાથે કરો. ૯૦% દર્દી કેન્સર થી નથી મરતા પરંતુ તેના ઈલાજ થી મરી જાય છે તે એક આશ્ચર્યજનક સત્ય છે. જો કોઈ દર્દીએ પોતાનો કીમો કરાવવાનું શરુ કરી દીધું છે તો પછી તેનું નોર્મલ થવું ખુબ જ મુશ્કેલ બની જાય છે અને તેની ઉપર ફરી વખત પ્રયોગ ન કરો. રાજીવભાઈ એ આવા ઘણા દર્દીઓ ને સારા કર્યા છે જેમને કેન્સર હતું. અને તેમણે જે દેશી ઈલાજ અપનાવ્યો હતો તે એ હતો ભારતીય ગૌમૂત્ર, હળદર અને પુનર્નવા. જો તમે કે કોઈ અન્યને આવી કોઈ ફરિયાદ છે તો તમે પણ ઘરેલું નુસખા થી સ્વસ્થ થઇ શકો છો.

દેશી ગાય તે તમારા અડોસ પડોસ માં કે ગોશાળા માંથી મળી રહેશે. તેનાથી પણ વિશેષ છે કાળી ગાય અને તે ધ્યાન રાખશો કે ગાય ગર્ભવતી ન હોય તો સારું ગણાય તમે તો ગાયનું મૂત્ર લઇ લો જે અત્યારે નાનું બછડુ છે. હવે આ એક ગ્લાસ ગૌમૂત્રમાં ૧ ચમચી હળદર નાખીને તેને ધીમા તાપે ૧૦ મિનીટ સુધી ઉકાળો, ઉકળી ગયા પછી તમે તેને રૂમના વાતાવરણ માં ઠંડુ કરી લો, બસ દવા તૈયાર. તેને ગાળી ને તમે કોઈ કાચની બોટલ માં ભરીને મૂકી દો. હવે તેને રોજ સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે સાવ છેલ્લે અને દિવસમાં ઓછામાં ઓછું ૩ વાર ૧૦-૧૦ મિલી લેવું. અને સમયાન્તરે તપાસ કરાવતા રહો તમે જોશો કે તમારી કેન્સરની બીમારી ચમત્કાર રીતે સારી થઇ રહી છે.

 

संपर्क – Shri Navgrah Ashram, Moti Bor Kheara Near Raila (Bhilwara)- Rajasthan 311026
COMPILERS- Hansraj choudhary, Mob-7665555755, 9829255566, 7665555755

વિડીયો