કાન્સમાં ચર્ચામાં આવ્યા પછી સ્વીટ્જરલૈંડમાં કહેર વરસાવી રહી છે હિના, પહેર્યા આવા આવા ડ્રેસ

આજકાલ કોઈપણ સેલેબ્સે આગળ આવવા માટે ઘણી પબ્લીસીટી કરવી પડતી હોય છે. અને પબ્લીસીટી માટે લોકો અનેક પ્રકારના રસ્તાઓનો સહારો લેતા હોય છે. ઘણા કલાકારો પબ્લીસીટી કરવાં માટે અનેક પ્રકારના નિવેદનો કરતા રહે છે. ઘણા કલાકારો વિચિત્ર એવા કપડા પહેરીને ફોટા શેયર કરતા રહે છે. તો ઘણા કલાકારો લોકોની ભાવનાઓ વિષે નિવેદનો કરતા રહે છે. તેમજ ઘણા કલાકારો રાજકારણ વિષે નિવેદનો કરતા રહે છે. અને ઘણા કલાકારો અવનવા વસ્ત્રો પહેરીને પબ્લીસીટી કરતા હોય છે.

આવી જ એક ટીવીની હિરોઈન સ્વીત્ઝરલૅન્ડમાં પોતાના ડ્રેસ દ્વારા પબ્લીસીટી કરી રહી છે. આવો જાણીએ તેના વિષે વિસ્તારથી.

મિત્રો અમે વાત કરી રહ્યા છીએ હિના ખાનની. થોડા સમય અગાઉ જ કાન્સ (Cannes) માં જોરદાર પ્રવેશ મેળવ્યા પછી હિના ખાન હાલના દિવસોમાં સ્વીત્ઝરલૅન્ડમાં મસ્તી કરી રહી છે. હિનાએ પોતાના ઈંસ્ટા એકાઉન્ટ ઉપર વેકેશનના થોડા ફોટા શેયર પણ કર્યા છે, જેમાં તેના સ્ટનીંગ લુકની ચારે તરફ ચર્ચા થઇ રહી છે.

આ લેટેસ્ટ ફોટામાં હિનાએ બેબી પિંક અને નેવી સ્ટ્રીપ્ડ વન શોલ્ડર જંપસુટ પહેર્યુ છે. જેમાં તે હંમેશાની જેમ સુંદર જોવા મળી રહી છે. હિનાના જંપસુટના વેસ્ટ ઉપર પટ્ટો લાગેલો છે, જેને તેણે બો સ્ટાઈલમાં બાંધી દીધો છે.

અને પોતાના લુકને પૂરો કરવા માટે હિનાએ કેટ આઈ સનગ્લાસ સાથે પર્લ ડ્રોપ ઈયરીંગ્સ લગાવેલી હતી. તે ઉપરાંત તેણે પોતાના આ આઉટફીટ સાથે સિલ્વર સ્નિકર્સ ટીમઅપ કર્યુ હતું. હિનાનો ઓવરઓલ લુક ઘણો ગ્લેમરસ લાગી રહ્યો હતો.

હિનાએ લાઈટ મેકઅપ સાથે હેયરસ્ટાઈલમાં સોફ્ટ કલર્સ કરેલા હતા. તે પહેલા હિનાએ સ્વીત્ઝરલૅન્ડ માંથી થોડા બીજા ફોટા શેર કર્યા હતા, જેમાં તે બેબી પિંક પ્રિન્ટેડ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. પોતાના આ લુકને તેણે પિંક હેયર બેન્ડ અને પીળા સનગ્લાસ સાથે કમ્પ્લીટ કર્યુ હતું.

પોતાના જોરદાર ડ્રેસિંગ સેન્સને કારણે, હંમેશા ચર્ચામાં રહેવા વાળી હિનાએ કાન્સ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કારપેટ ઉપર જોરદાર પ્રદર્શન કર્યુ હતું. સિલ્વર મેટેલીક ડ્રેસમાં તે જોરદાર લાગતી હતી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે. અને એવા વિશ્વાસ સાથે અમે તમને હ્રદયપૂર્વક વિનંતી કરીએ છીએ કે, આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેયર કરશો, જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે. અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેયર કરવાંથી જો કોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે, તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેયર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.