છોકરાએ શહીદોના નામે કરી દીધું પોતાનું આખું શરીર, પુલવામાના વીરોને આપી અનોખી શ્રદ્ધાંજલિ.

વિશ્વમાં અવાર નવાર આતંકવાદી દ્વારા હુમલાઓ થતા રહે છે અને અનેક લોકો તેના ભોગ બનતા રહે છે અને લોકો દ્વારા તેની સામે ઉભો થયેલો રોષ કોઈને કોઈ પ્રકારે રજુ કરતા રહે છે, હાલમાં જ તા. ૧૪-૨-૨૦૧૯ ના રોજ આપણા દેશમાં જ પુલવામા આવો જ એક આતંકવાદી હુમલો થયો હતો અને તેમાં અનેક જવાનો શહીદ થયા હતા, તેની સામે દેશ આખામાં લોકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવો જ રોષ એક યુવાન દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો જેના વિષે વિસ્તારથી જાણીએ.

પુલવામા હુમલા પછી આખા દેશમાં લોકોમાં રોષ છે અને લોકો પોત પોતાની રીતે આતંકવાદનો વિરોધ કરી રહ્યા છે. એવા સમયમાં લોકોની ભાવનાઓમાં દેશપ્રેમનો જુસ્સો પણ જોવા મળ્યો. શહીદો ના પરિવાર ની મદદ માટે ફિલ્મી અને રમત જગત ની હસ્તીઓ પણ સામે આવી.

આજે અમે તમને એક એવા ‘દેશપ્રેમી’ સાથે મુલાકાત કરાવીએ છીએ, જેણે શહીદો પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે આખા શરીર ઉપર ૭૧ ટેંટુ ખોતરાવ્યા છે. તેમાં થોડા દિવસો પહેલા પુલવામાના ૪૨ શહીદો ઉપરાંત બિકાનેર જીલ્લાના ૨૦ અને રતનગઢના ૯ જવાનોના નામ રહેલા છે. આ નામો ઉપરાંત પીઠ ઉપર ત્રિરંગો ઝંડો પણ બનાવરાવ્યો છે. ગોપાલના મનમાં એ વાત ઉપર ગુસ્સો છે કે બિકાનેર સંભાગ મુખ્યાલય હોવા છતાં પણ અહિયાં ભગત શહીદ સ્મારક નથી.

આજે અમે તમને એક એવા ‘દેશપ્રેમી’ સાથે પરિચય કરાવવા જઈ છીએ, જેણે શહીદો પ્રત્યે સન્માન પ્રગટ કરવા માટે આખા શરીર ઉપર ૭૧ ટેટુ ખોતરાવી લીધા. શ્રીડુંગરગઢ તહસીલ ના મોમાસર ગામ ના ગોપાલ સારણ એ પોતાનું શરીર શહીદોને નામે કરી દીધું છે.

ગોપાલ એ પોતાના શરીર ઉપર ૭૧ શહીદોના નામ કોતરાવ્યા છે. તેમાં થોડા દિવસો પહેલા પુલવામા ના ૪૨ શહીદો ઉપરાંત બિકાનેર જીલ્લા ના ૨૦ અને રતનગઢ ના ૯ જવાનો ના નામ રહેલા છે. આ નામો ઉપરાંત પીઠ ઉપર તિરંગા ઝંડા પણ બનાવરાવ્યા છે. ગોપાલના મનમાં એ વાતનો રોષ છે કે બિકાનેર સમભાગ મુખ્યાલય હોવા છતાં પણ અહિયાં શહીદ સ્મારક નથી.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.