આ એકલુ જ ૭૦ જેવા રોગો ને તમારી પાસે નહિ આવવા દે જાણો આનો અદભુત ઉપયોગ

આ ખાશો તો કોમ્પ્યુટરની જેમ ચાલશે મગજ, કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત, નપુંસકતા ની સૌથી સારી દવા છે.

ચેતવણી ધ્યાન રાખજો કે આ ચૂનો પથરીના દર્દીઓ કે પથરી થતી હોય તે નાં લે

ચૂનો જે તમે પાનમાં ખાઓ છો તે સીતેર બીમારીમાં રાહત આપે છે. જેમ કે કોઈને કમળો થઇ જાય માનો જોન્ડિસ તેના માટે સૌથી સારી દવા છે ચૂનો છે. ઘઉંના દાણાની બરોબર ચુનો શેરડીના રસમાં ભેળવીને પીવરાવવાથી ખુબજ ઝડપથી પીળીયો એટલે કે કમળા માં રાહત મળે છે.

અને આ જ ચૂનો નપુસંક્તાની સૌથી સારી દવા છે. જો કોઈને શુક્રાણુ બનતા ન હોય તેને જો શેરડીના રસની સાથે ચુનો પીવરાવવામાં આવે તો વર્ષ દોઢ વર્ષમાં ભરપૂર પ્રમાણમાં શુક્રાણુ બનવા લાગશે . અને જે માતાઓના શરીરમાં ઈંડા નથી બનતા તેના માટે ખુબ જ સારી દવા છે આ ચૂનો.

વિદ્યાર્થીઓ માટે ચૂનો ખુબજ સારો છે જેમને લંબાઈ વધારવી હોય. ઘઉંના દાણા જેટલો ચુનો રોજ દહીંમાં મેળવીને ખાવો જોઈએ, દહીં ન હોય તો દાળમાં નાખી ને ખાઓ, દાળ ન હોય તો પાણીમાં મેળવીને પીઓ. તેનાથી લંબાઈ વધવાની સાથે સાથે યાદ શક્તિ પણ ખૂબ જ વધે છે.

જે બાળકોનું મગજ ઓછું કામ કરતુ હોય કે મંદબુદ્ધિ વાળા બાળકો માટે સૌથી સારી દવા છે ચૂનો, જો બાળકો માં ઓછી બુદ્ધિ હોય, મગજ થોડું મોડેથી કામ કરતુ હોય, મોડે થી વિચારતા હોય બધી વસ્તુ તેમની ધીમી છે તે બધા બાળકો ને ચૂનો ખવરાવવાથી સારું થઇ જાય છે.

બહેનોને માસિક ધર્મ સમયે કોઈ પણ મુશ્કેલી થતી હોય તો ત માટે સૌથી સારી દવા છે ચૂનો, અને આપણા ઘરમાં જે માતાઓ છે તેમની ઉંમર પચાસ વર્ષ થઇ ગઈ હોય તેમનું માસિક ધર્મ બંધઃ થઇ ગયું હોય તેમની સૌથી સારી દવા છે ચૂનો. ઘઉંના દાણા જેટલો ચૂનો દરરોજ ખાઓ દાળમાં,લસ્સીમાં, નહીતો પાણીમાં નાખી પીઓ, જયારે કોઈ માં ગર્ભાવસ્થામાં છે તો ચુનો દરરોજ ખાવો જોઈએ કેમ કે માઁ ને સૌથી વધુ કેલ્શિયમની જરૂર હોય છે અને ચૂનો કેલ્શિયમનો સૌથી મોટો ભંડાર છે.

ગર્ભવતી માઁ ને ચૂનો દાડમના રસમાં ખવરાવવો જોઈએ, દાડમનો રસ એક કપ અને ચૂનો ઘઉંના દાણા જેટલો ભેળવીને રોજ પીવડાવો નવ મહિના સૂઘી એકધારું આપો તો ચાર લાભ થશે.

પહેલો લાભ થશે તે માઁ નો બાળકને જન્મ આપતી વખતે જરા પણ મુશ્કેલી પડશે નહિ અને નોર્મલ ડીલેવરી થશે.

બીજું બાળક ને જો જન્મ આપશે તો તે ખૂબ જ હટ્ટા કટ્ટા અને તંદુરસ્ત થશે,

ત્રીજો ફાયદો એ થશે કે તે બાળક જીવનમાં જલ્દી બીમાર નહિ પડે જેમી માઁ એ ચૂનો ખાધો હોય, અને

ચોથો સૌથી મોટો લાભ છે તે બાળક ખુબજ હોશિયાર થાય છે, બહુ જ હોશિયાર અને તેજસ્વી થાય છે તેનો આઈક્યૂ ખુબજ સારો હોય છે.

ચૂનો ઘૂંટણના દુઃખાવામાં રાહત આપે છે, કમરના દુઃખાવા માં રાહત આપે છે ખભાના દુઃખાવામાં રાહત આપે છે. એક ભયંકર બીમારી છે Spondyjitis તે ચુનાથી ઠીક થઇ જાય છે. ઘણી વખત આપણી પીઠનાં હાડકામાં રહેલા મણકામાં જગ્યા વધી જાય છે (Gap ) પડી જાય છે તેને પણ ચુનાથી ઠીક કરી શકાય છે. પીઠના હાડકાની બધી જ બિમારીઓ ચુનાથી મટાડી શકાય છે. જો તમારું હાડકું તૂટી જાય તો તૂટેલા હાડકાને સાંધવાનું કામ સૌથી વધુ તાકાત ચૂનામાં છે. ચૂનો સવારે ખાલી પેટ ખાયો.

જો મોઢામાં પાણી ઠંડુ ગરમ લાગે છે તો ચૂનો ખાઓ એકદમ સારું થઈ જશે. મોઢામાં જો ચાંદા પડી ગયા હોય તો ચૂનાનું પાણી પીઓ તરત જ સારું થઇ જશે. શરીરમાં જયારે લોહી ઓછું થઇ જાય ત્યારે ચૂનો જરૂર લેવો જોઈએ, એનિમિયા છે લોહીની ઉણપ તેના માટે સૌથી સારી દવા છે ચૂનો, ચૂનો પિતા રહો શેરડીના રસમાં, અથવા સંતરાના રસમાં નહિ તો સૌથી ઉત્તમ દાડમના રસમાં દાડમના રસમાં ચૂનો પીઓ તેનાથી લોહી ખુબ વધે છે, ખુબજ જલ્દી લોહી બને છે, એક કપ દાડમનો રસ ઘઉંનાં દાણાની બરોબર ચૂનો સવારે ખાલી પેટ લો.

ભારત ના જે લોકો ચુના નું પાન ખાય છે,તે ખુબજ હોશિયાર છે તે લોકો પણ તમ્બાકુ ના ખાતા, તમ્બાકુ ઝેર છે અને ચૂનો અમૃત છે.. તો ચૂનો ખાઓ તમ્બાકુ ન ખાઓ અને પાન ખાઓ ચુના વાળું તેમાં કાથો ન લગાઓ , કાથો કેન્સર કરે છે, પાનમાં સોપારી ન નાખો સૂંઠ નાખો તેમાં, ઈલાયચી નાખો , લવિંગ નાખો, કેશર નાખો, પાનમાં બધું જ નાખો પણ ચૂનો લગાવીને પણ તમ્બાકુ,સોપારી નહીં અને કાથો પણ નહિ.

જો તમારા ઘૂંટણમાં ઘસારો થયો છે અને ડોક્ટર કહે કે ઘૂંટણ બદલી નાખો તો તેની કોઈ જ જરૂર નથી અને ચૂનો ખાતા રહો અને હાડસિંગાર(પારિજાત) ના પાનનો ઉકાળો પીઓ ઘૂંટણ ખુબ સારી રીતે કામ કરશે. રાજીવભાઈ કહે છે કે ચૂનો ખાવ પણ કોઈને ચૂનો લગાડશો નહિ, આ ચૂનો લગાડવા માટે નથી ખાવા માટે છે. આજકાલ આપણા દેશમાં ચુના લગાડવાવાળા ઘણા છે પણ આ ભગવાને આપણ ને ખાવા માટે આપેલ છે.

વિડીયો