CID : એસીપી પ્રદ્યુમ્ન થી દયા સુધી, દરેક એપિસોડની આટલી ફીસ લે છે આ એક્ટર્સ

 

ટીવી પર પૉપુલર શો CID ને 19 વર્ષ પુરા થઇ ચુક્યા છે. 21 જાન્યુઆરી 1998માં શરુ થયો આ શો આજુ સુધી ચાલુ છે. શો ના એક એક કલાકારના નામ લોકોને મોઢે યાદ છે. પછી એ એસીપી પ્રદયુમ્ન હોય, કે ઈંસ્પેકટર દયા. એવીજ રીતે અભિજીત, ફ્રેડરિક્સ, ડોક્ટર તારિકા અને સાલુકે જેવા કેરેકટર પણ લોકોના વચ્ચે ઘણા પ્રસિદ્ધ થયા છે. એટલા સુધી કે લોકો આ લોકો ના અસલી નામ ના બદલે આ નામથી તેમણે ઓળખે છે.

CID ના કેરેકટર વિષે તો બધા લોકો જાણે છે પરંતુ તેમની ફીસ વિષે ખૂબ ઓછા લોકો જ જાણતા હશે. આ લેખ માં અમે તમને જણાવીશુ કે આ પોપ્યુરલ કેરેકટર ફીસ કેટલી લે છે.

ગિનીઝ અને લિમ્કા બુક ઑફ રેકોર્ડમાં દાખલ કરેલ છે આ શો

નવેમ્બર, 2004 માં CID સિરિયલ નું નામ ગિનીઝ વર્લ્ડ રિકોર્ડમાં અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં દાખલ થયો છે. હકીકતમાં 111 મિનિટ ( 1 કલાક 51 મિનિટ ) નો પૂરો એપિસોડ સિંગલ શોર્ટ માં અને વગર કોઈ કટ એ શૂટ કરવામાં આવે છે. આ શો છેલ્લા 19 વર્ષ થી સતત ચાલુ છે. તેમાં કોઈ પ્રકારનો બ્રેક પડ્યો નથી.