દરરોજ 10 સેકંડ સુધી ફેરવો તમારી જીભ, પછી જે થશે તે તમે અનુભવી ને ચોંકી ઉઠશો

તેમાં કોઈ શંકા નથી કે લોકો પોતાના ખાવા પીવા કરતા વધુ પોતાના શરીરની સાફ સુફી ઉપર વધુ ધ્યાન આપે છે અને સૌથી વધુ તો લોકો પોતાના દાંતનું ધ્યાન રાખે છે, દરેક લોકો દરરોજ બ્રશ કરે છે આમ તો વ્યક્તિને શરીરના દરેક અંગોની દેખરેખ રાખવી જરૂરી હોય છે પણ આજે અમે તમને જીભ વિષે થોડી અગત્યની વાતો જણાવવા જઈ રહ્યા છીએ જેની ઉપર લોકોનું વધુ ધ્યાન નથી આપતા પણ તમને ખબર હોવી જોઈએ કે જીભ સ્વાદ દ્વારા આપણા પેટને સંતુષ્ટ કરવાનો એક માત્ર ઉપાય હોઈ શકે છે.

તમે તમારા મોઢાને ઠીક કરવા માટે રોજ સવારે બ્રશ તો કરી લો છો પણ જો તમે 10 સેકન્ડનો સમય પોતાની જીભ ને આપશો તો કદાચ ઘણી બીમારીઓમાં સારું થઇ જશે તેના માટે માત્ર તમારે સવારે પોતાની જીભ બહારની તરફ કાઢીને 10 વખત ફેરવવાની છે જેવી રીતે તમે તમારા શરીરને સારું રાખવા માટે રોજ કસરત કરો છો તેવી જ રીતે જીભની પણ આવી જ કસરત કરી શકો છો.

જીભને ફેરવવાથી, ભૂલવાની બીમારી દુર થઇ જાય છે આખા શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે.

મગજ ઉપર ખુબ અસર જોવા મળે છે તે ઉપરાંત અસ્થમાં જેવી બીમારીથી છુટકારો મળે છે,

હમેશા તમે જોયું હશે કે અમુક લોકોને કાનમાં આવાજ આવતો હોય તેવી અનુભૂતિ થાય છે, જીભને ફેરવવાથી કાન વાળી તકલીફ પણ દુર થવા લાગે છે.

જીભની નીચે એક સબ લીગુંઅલ એવી જગ્યા હોય છે જેમાં ઓરલ મ્યુકોસા પડ હોય છે અને શીરાઓની જાળ પાથરેલી હોય છે તેવી રીતે જીભનું કનેક્શન શરીરના બીજા અંગો સાથે પણ હોય છે જેથી જીભને માત્ર ફેરવવાથી જ ઘણી બીમારીઓમાંથી છુટકારો મળવા લાગે છે તમે પોતે 10 દિવસ સુધી આ કસરત કરીને જુવો તમને પોતાને જ અંદર અસર જોવા મળશે.

નોંધ : આ અર્તીકાળમાં આપવામાં આવેલ માહિતી સંશોધન ઉપર આધારિત છે. તેને લઈને અમે કોઈ દાવો નથી કરી શકતા કે આ એકદમ સાચી અને સચોટ છે, તે અજમાવવા માં વધુ પડતી રમત નાં કરતા આ એક કસરત જેવું જ છે એટલે લીમીટ માજ કરવી.

મિત્રો તમને અમારા આવાજ આર્ટીકલ હંમેશા મળતા રહે તે માટે અમારા પેજ ને લાઈક, સેર જરૂર કરસો જેથી તમારા માટે ઘણા સારા જાણવા ને ફાયદાકારક આર્ટીકલ અમને આપવા માં ઉત્શાહ આવે ધન્યવાદ