રીસર્ચ માં થયો ખુલાસો ડેન્ગ્યું નો સફાયો કરે છે પપૈયા નાં પાન જાણો કેવીરીતે કરવો ઉપયોગ

 

ડેન્ગ્યું એડીજ નામનો મચ્છર કરડવાથી થાય છે. જો સમય થતા તેની પર ધ્યાન ન આપવામાં આવે તો તે જીવલેણ સાબિત થઇ શકે છે. આ રોગમાં પ્લેટલેટ્સ ખુબ ઝડપથી વધે છે. માથાનો દુઃખાવો, સાંધાનો દુઃખાવો, તાવ આવવો ડેન્ગ્યુના મુખ્ય ચિન્હો છે. લોહી ટેસ્ટ કરાવીને તેની અસરની ખબર પડી શકે છે. ડેન્ગ્યું ઉપર કાબુ કરવા માટે કોઈ સચોટ દવા હજુ સુધી સામે નથી આવી. પણ થોડા કુદરતી નુસખા ડેન્ગ્યુથી બચવામાં આપણી મદદ કરી શકે છે.

આજે અમે તમને જણાવીશું કે પપૈયા ના પાંદડા ડેન્ગ્યુંના ઇલાજમાં કેવી રીતે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

પપૈયા ના પાંદડાથી ડેન્ગ્યુનો ઈલાજ

સામાન્ય રીતે પપૈયુ એક ફળના રૂપમાં ઘણી જાતની બીમારીઓને દુર કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે તે એન્ટી-મેલેરિયા ના ગુણો થી પણ ભરપુર હોય છે. આવી રીતે તે ડેન્ગ્યું અને મેલેરિયા બન્ને સામે લડવામાં આપણી મદદ કરે છે. ડેન્ગ્યું ના ઈલાજ માટે પપૈયાના પાંદડા નો ઉપયોગને લઈને ઘણી જાતની શોધ પણ થઇ છે.

400 લોકો ઉપર કરવામાં આવેલ અધ્યયન

૪૦૦ ડેન્ગ્યું દર્દીઓ ઉપર કરવામાં આવેલ એક શોધમાં લગભગ 200 લોકોનો ઈલાજ પોપૈયા ના પાંદડાથી કરવામાં આવેલ હતો જયારે બીજા લોકોનો ડેન્ગ્યુના સાદા ઉપચાર આપવામાં આવેલ હતો. શોધ પછી તે જાણવામાં આવ્યું કે જે લોકોને પપૈયાના પાંદડાની સારવાર આપવામાં આવી હતી તેમના પ્લેટલેટ્સ આંકડા ખુબ ઝડપથી વધ્યા હતા અને તેની આડ અસર પણ ઓછી હતી.

કેવી રીતે કરવો ઉપયોગ

એડીજ મચ્છરો થ્ર ડેન્ગ્યું રોગમાં પપૈયાના પાંદડાનો જ્યુસનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. પપૈયા ના પાંદડા ડેન્ગ્યુના તમામ ચિન્હો ને દુર કરવાની ખાસ ભૂમિકા નિભાવે છે.

તેના ઉપયોગ કરવા માટે સૌથી પહેલા મધ્યમ સાઈઝના થોડા પપૈયા ના પાંદડાને અડધા સુકવી લો. હવે તેને ધોઈને ઓછામાં ઓછું 2 લીટર પાણી સાથે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે પાણી અડધું ન રહી જાય. પછી તે મિશ્રણને ગાળી લો. તૈયાર જ્યુસનું સેવન કરવાથી ડેન્ગ્યું નાં રોગમાં ઘણો લાભ મળે છે.

આવી જ કામની અને તમને ફાયદાકારક જાણકારી તમારા સુધી પહોચે તે માટે પેજ લાઈક કરવા નું બાકી હોય તો પેજ લાઈક જરૂર કરજો અને આ પોસ્ટ જરુર્રીયાત વાળા સુધી પહોચે તે માટે સેર જરૂર કરજો

ચિકનગુનિયા ડેન્ગ્યું માટે નાં બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>>> ચીકનગુનિયા નાં મચ્છર દિવસે કરડે છે જાણો ચીકનગુનિયા નો ઈલાજ અને સાવચેતી

આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> ડેંગ્યું અને ચીકનગુનિયાની બીમારીમાં પણ ડોક્ટર આપે છે કીવી ખાવાની સલાહ જાણો આટલા બધા ફાયદા

આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> ઘરમાં રાખો માત્ર 2 વસ્તુ, આજુ બાજુ પણ નહી આવે ડેન્ગ્યું, ચીકનગુનિયા, મેલેરિયા ના મચ્છર

આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>> ચીકનગુનિયા ના સાંધાનો દુઃખાવો દુર કરવા માટે વિશેષ આયુર્વેદિક ચટણી ક્લિક કરી જાણો બનાવા ની રીત