”દિલ મારું બાહુબલી” ગુજરાતી ફની ટાઈપ સોંગ

‘દિલ મારું બાહુબલી, કેમ બની તુ કટપ્પા’ … આ ફની ગીત જોઈ તમે હસી હસી ને થાકી જશો. એવું કેવાય છે કે આ ગીત ને એ લોકો સમજી શકે છે જેના દિલ ઘવાયેલા છે. હવે જેના ઘવાયા નથી એ લોકો ને આ ગીત કોમેડી જ લાગે છે.

બાહુબલી ૨ ફિલ્મ કમાણી નાં રેકોર્ડ તોડી ચુકી છે એના નામથી જે રજુ થાય એ બધું હાલી જતું હોય છે ત્યારે આ ગીત ને નાં ચાલવા નો સવાલ જ નહોતો। બાહુબલી સાથે જે પણ જોક્સ ને ડાયરા ની જમાવટ થાય છે એપણ મોજ નો ભરચક મસાલો આવ્યો તો પણ આ સોંગ થી તો લોકો ને મજા લેવાની એક નવી રીત મળી ગઈ.

ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી : ધ કન્ક્લૂજન નો એન્ડ કરી દીધો। ગુજરાતી માં કોઈ બાહુબલી ફિલ્મ નો કોઈ ભાગ બને તો જરૂર એમાં આ સુપર હીટ રાખવા માં આવી શકે છે. ફિલ્મ ની સ્ટોરી માં થોડા વધુ ચેન્જ આવી શકે છે આની પર ફિલ્મ બને તો પછી ગુજરાત ની જનતા ને એક સવાલ જ થાય કે કેમ બની કટપ્પા? એવું તે સુ ઘટ્યું બાહુબલી માં કે એને છોડી ને વઈ ગઈ?

જુયો આ દિલ રોવડાવે એવું સોંગ

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી

કેમ બની કટપ્પા કેમ બની કટપ્પા

પ્રેમ માં તારા પાગલ બની જગ થી બાંધ્યા વેર

મધ દરિયે છોડી કરી ભાલ્લાદેવ પર મેર

ડુબાડી નાવડી ને ભાગી રે અભાગણ

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી

કેમ બની કટપ્પા કેમ બની કટપ્પા

આ શોર્ટ વિડીયો છે એની નીચે ફૂલ સોંગ નો વિડીયો છે

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી ….

આખું સોંગ સાંભળવા નીચે નો વિડીયો

વિડીયો