”દિલ મારું બાહુબલી” ગુજરાતી ફની ટાઈપ સોંગ, જુઓ ગુજરાતી વિડીયો સોંગ

‘દિલ મારું બાહુબલી, કેમ બની તુ કટપ્પા’ … આ ફની ગીત જોઈ તમે હસી હસી ને થાકી જશો. એવું કેવાય છે કે આ ગીત ને એ લોકો સમજી શકે છે જેના દિલ ઘવાયેલા છે. હવે જેના ઘવાયા નથી એ લોકો ને આ ગીત કોમેડી જ લાગે છે.

બાહુબલી ૨ ફિલ્મ કમાણી નાં રેકોર્ડ તોડી ચુકી છે એના નામથી જે રજુ થાય એ બધું હાલી જતું હોય છે ત્યારે આ ગીત ને નાં ચાલવા નો સવાલ જ નહોતો। બાહુબલી સાથે જે પણ જોક્સ ને ડાયરા ની જમાવટ થાય છે એપણ મોજ નો ભરચક મસાલો આવ્યો તો પણ આ સોંગ થી તો લોકો ને મજા લેવાની એક નવી રીત મળી ગઈ.

ફિલ્મ નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી : ધ કન્ક્લૂજન નો એન્ડ કરી દીધો. ગુજરાતી માં કોઈ બાહુબલી ફિલ્મ નો કોઈ ભાગ બને તો જરૂર એમાં આ સુપર હીટ રાખવા માં આવી શકે છે. ફિલ્મ ની સ્ટોરી માં થોડા વધુ ચેન્જ આવી શકે છે આની પર ફિલ્મ બને તો પછી ગુજરાત ની જનતા ને એક સવાલ જ થાય કે કેમ બની કટપ્પા? એવું તે સુ ઘટ્યું બાહુબલી માં કે એને છોડી ને વઈ ગઈ?

તમે ઘણા બધા વિડીયો સોંગ જોયા હશે. પણ આ વાળું ઘણું અલગ છે. જો બાહુબલીને આ ગીત એમની ભાષામાં સંભળાવવામાં આવે, તો તે પણ ચકિત થઈ જાય એના લીરીક્સ સાંભળીને. કમાલ છે આ ગીત લખનાર અને બનાવનાર. યુ ટ્યુબ પર આમને સારા પ્રતિભાવ પણ મળ્યા છે. અને આને એક લાખ કરતા વધારે લોકોએ જોયું છે.

જુયો આ દિલ રોવડાવે એવું સોંગ

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી

કેમ બની કટપ્પા કેમ બની કટપ્પા

પ્રેમ માં તારા પાગલ બની જગ થી બાંધ્યા વેર

મધ દરિયે છોડી કરી ભાલ્લાદેવ પર મેર

ડુબાડી નાવડી ને ભાગી રે અભાગણ

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી

કેમ બની કટપ્પા કેમ બની કટપ્પા

આ શોર્ટ લીરીક્સ છે એની નીચે ફૂલ સોંગ નો વિડીયો છે

દિલ મારું બાહુબલી, પાછળ થી તે ઘા કરી ….

આખું સોંગ સાંભળવા નીચે નો વિડીયો

વિડીયો

મિત્રો, જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય, તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તેમજ તમે તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો એ તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરીને લોકો સુધી પહોંચાડી શકીએ. અને ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશની જાણકારી, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.