વિડીયોમાં જુઓ : બાળક ને કોખ માંથી બહાર નથી આવવા દેતા આ ડોક્ટર, ઓપરેશનનું કરે છે દબાણ

સોનોગ્રાફી કરીને બાળકોના સબંધમાં જણાવેલી તકલીફો ક્યારેય સહન ન કરી શકાય. સ્ત્રીરોગ વિશેષક ઓપરેશનથી કમાણી માટે નવજાતનું માથું પાછું અંદર ધકેલી દે છે. ગર્ભવતી મહિલાઓને ડરાવતા રહીને બેડ રેસ્ટ નું કહે છે. જેનાથી નોર્મલ ડીલેવરી ન થાય.

પ્રસુતા જયારે અંદરના દુઃખાવાની વાત કહે તો, ડોક્ટર તેને દુખાવાની ટીકડી આપી દે છે. જેનાથી અંદરનો દુઃખાવો ઓછો થઇ જાય છે, પછી સર્જરી કરવામાં આવે છે. આ વાત કોઈ બીજા નહી ઇન્દોરના વીમા હોસ્પિટલમાં હોદ્દા ઉપર રહી ચુકેલા અને પ્રદેશના સ્વાસ્થ્ય સચિવના બહેન બાળરોગના જાણકાર ડૉ. કિરણ સહારે કહી રહ્યા છે.

તમે પણ કદાચ આવા બનાવ નો ભોગ બન્યા હસો કે એનાથી બચ્યા હસો જો એક ડોક્ટર સીજીરીયન ઓપરેશન નું કહે તો જરૂર બીજા ડોકટરો ની એકવાર સલાહ જરૂર લો કેટલાય એવા બનાવ માં ડોકટરો ની છેતરપીંડી બહાર આવી જ છે.

સોસીયલ મીડિયામાં અત્યારે વાયરલ એક વિડીયોમાં જણાવેલ તેમના સંબોધને હલચલ મચાવી દીધી છે. આ વિડીયો ભારત મંદિર આશ્રમ નો છે. ત્યાં એક કાર્યક્રમમાં બોલતા ડૉ. કિરણે કહેતા જણાવે છે કે 25 વર્ષના કેરિયરમાં મેં સ્ત્રી રોગ જાણકાર દ્વારા દર્દીઓ સાથે કેવી રીતે રમત કરવામાં આવે છે, તે જોયું છે. સાથે જ તેમણે ડોકટરો માટે ચાલાક, બદમાશ અને ઝુઠા માણસો એવા શબ્દો વાપર્યા છે. આ વિડીયોને લોકો એ ઈન્ટરનેટ ઉપર અપલોડ કર્યો છે. યુ ટ્યુબ સહિત સોસીયલ મીડિયામાં વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પ્રસુતિ અને સ્ત્રી રોગ જાણકાર એસો. સચિવ ડૉ. બ્રજબાળા તિવારી એ વિચારની ખુબ નિંદા કરી છે.

કોણ છે ડૉ. કિરણ સહારે

ડૉ. કિરણ ઇન્દોર ના વીમા હોસ્પિટલમાં લગભગ ત્રણ વર્ષ પહેલા જ બાળરોગ જાણકાર ના હોદ્દા પર હતા. ઓવરી કેન્સર થવાથી તે લાંબા સમયથી રજા ઉપર છે. તે પ્રદેશના સચિવ સ્વાસ્થ્ય સેવાઓ સુરજ ડામોરના બહેન છે.

નીચે ના ત્રણ વિડીયો જરૂર જોજો

વિડીયો – ૧

વિડીયો ૨

વિડીયો – ૩