ડોક્ટર સમજતા રહ્યા સામાન્ય કમરનો દુઃખાવો પરંતુ શરીરમાં વિકસી રહ્યો હતો આ ભયાનક જીવ, આ રીતે…

૧૮ વર્ષના કિશોરનું મૃત્યુ

રીપોર્ટમાં થયો ખુલાસો

મગજમાં ઘણી ઈજા

દિલ્હીના ફરીદાબાદ માંથી એક ચિત્ર વિચિત્ર ઘટના સામે આવી. જ્યાં ૧૮ વર્ષના કિશોરનું વિચિત્ર પરિસ્થિતિઓમાં મૃત્યુ થઇ ગયું. રીપોર્ટના જણાવ્યા મુજબ તેના મગજની અંદર ટેપવર્મ શિસ્ટ મળ્યા હતા. ખાસ કરીને દ ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડીસીન (The New England Journal of Medicine ) દ્વારા ગુરુવારે એક કેસ સ્ટડી જાહેર કરવામાં આવી.

તે અનુસાર ૧૮ વર્ષના કિશોરને સામાન્ય રીતે ટોનિક ક્લોનીક મળવાને કારણે હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ભરતી કરવામાં આવ્યો હતો. અને તેવા સમયે માતા પિતાએ ડોકટરોને જણાવ્યું કે તેની કમરમાં એક અઠવાડિયાથી દુ:ખાવો થઇ રહ્યો હતો, ત્યાર પછી તેને દેખાડવા માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

પોતાના બેડરૂમમાં સુઈ રહી હતી મહિલા ત્યારે શરીર ઉપર કાંઈક અનુભવ થયો અને પછી…

તે દર્દી એ વાતથી દુ:ખી દ્વિધામાં હતો કે તેની જમણી આંખમાં સોજો હતો અને જમણી તરફ વૃષણ કોમળ હતા, પણ જયારે એમઆરઆરી સ્કેન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે તેના મગજમાં કોઈ ઈજા હતી. ઈજા ન્યુરોકેસ્ટીરોસીસ સાથે સુસંગત હતું, જેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (World Health Organization) દ્વારા ‘કેન્દ્રીય તંત્રના પરજીવી સંક્રમણ’ તરીકે પરિભાષિત કરવામાં આવ્યું છે. તે પોર્ક ટેપવર્મ ટેનીઆ સોલીયમને કારણે થાય છે. તે માંસમાં ખાસ કરીને ઓછું પાકેલું ભોજન ખાધા પછી સંક્રમિત થઇ શકે છે.

કીશોરની બાબતમાં એન્ટીપેરાસીટીસ દવાઓ સાથે ઉપચાર માટે કહેવામાં આવ્યું ન હતું કેમ કે તેનાથી સોજો અને મસ્તિક સોફ થઇ શકે છે. કિશોરને ઓક્જેલરી ઈજા હતી, એટલા માટે એવી દવાઓ સાથે ઉપચારથી દ્રષ્ટિને નુકશાન પણ થઇ શકે છે. તે ડેક્સામેથાસોન અને એન્ટીપીલેપ્ટિક દવાઓ અને ઈલાજ કરવા છતાં પણ બે અઠવાડિયા પછી દર્દીનું હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયું.

આમ તો આવો કેસ પહેલી વખત સામે નથી આવ્યો જયારે કોઈના મગજમાં એક ટેપવર્મ જોવા મળ્યો હોય. તે પહેલા સપ્ટેબર ૨૦૧૮ માં ડોક્ટરો એ મીર્ગીના હુમલા પછી એક ચીની વ્યક્તિના મગજ માંથી ૧૦ સે.મી.નો ટેપવર્મ કાઢ્યો હતો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.