આંખ પર ચશ્મા નહિ પણ સુંદરતા ચમકશે, દ્રષ્ટિ વધારવાનો ઘરેલુ ઉપાય

આંખ આપણા શરીરનું સૌથી વધુ આકર્ષણ વાળો ભાગ નથી પણ સૌથી ઉપયોગી અંગ છે. તેનો માત્ર સુંદર હોવું ત્યાં સુધી આધાર નથી રાખતો જ્યાં સુધી કે તમારી આંખોની દ્રષ્ટિ પણ સલામત ન હોય, કેમ કે આવું ન થયું તો કે પછી સુંદર આંખોને ચશ્માની મોટી મોટી ફ્રેમ ની નજર લાગી જાય કે પછી લેંસ લગાવવાની માથાકૂટમાં ફસાયેલા જ રહેશો.

આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું પહેલું કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉમ્મરથી જ આંખો નબળી થવા લાગે છે.

બીજું કારણ કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું.

ત્રીજું કારણ આંખીની સફાઈ ઉપર ધ્યાન ન આપવું.

આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગતતા, કામ નું દબાણ, તનાવ, પોષણની ઉણપ, વધુ વાચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર વધતા જાય છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશન થી દુર રાખવા ઉપરાંત તમારે થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

આવો જાણીએ દ્રષ્ટિ માટે ઘરેલું નુસખા વિષે.

આજે અમે તમારા માટે એક એવો ઘરેલું નુસખો લઈને આવ્યા છીએ જેના ઉપયોગ થી તમારી આંખો સમજો બાજની આંખો થઇ જશે અને તમારા ચશ્માં ઉતારવા માટે મજબુર થઇ જશે. આ નુસખાની ખાસ વાત એ છે કે તે કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. આ નુસખા થી તમારી દ્રષ્ટિના ઘણો સુધારો આવશે ભલે તમારી ઉંમર ૭૦ વર્ષ હોય.

આ નુસ્ખાના ઉપયોગ કર્તા પહેલા જરૂરી જાણકારી.

તમે આ નુસખાનો ત્યાં સુધી ઉપયોગ નથી કરી શકતા જો તમને નીચે જણાવેલ બીમારીમાંથી કોઈ બીમારી છે.
Acute Kidney Failure

Gastrointestinal Disorders

ગર્ભાવસ્થા (pregnancy)

તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :

૧૦૦ ગ્રામ એલોવેરા રસ (Aloe jyuce)

૫૦૦ ગ્રામ વાટેલા અખરોટ

૩૦૦ ગ્રામ મધ

૩-૪ લીંબુનો રસ

રીત :

એલોવેરા નો રસ કાઢતા પહેલા તેના પાંદડાને ઉકાળેલ પણ ઠંડા પાણીથી ધોઈને સાફ કરો.

બધી વસ્તુ એક સાથે ભેળવીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે બ્લેન્ડ કરો.

તમારું ૧૦ દિવસનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણ ને ફ્રીજમાં બંધ કરીને રાખો.

આ મિશ્રણની એક ચમચી દિવસમાં ૩ વખત સેવન કરો (ખાવાના અડધા કલાક પહેલા)

આ મિશ્રણનું રોજ સેવન કરો જ્યાં સુધી તમને સારા પરિણામ પ્રાપ્ત ન થાય.

૧૦ દિવસ પછી આ પ્રક્રિયા ને ફરી વખત દોહરાવો.

આવાજ હેલ્થ વિષે ઘરેલું ઉપાયો વાંચવા ફેસબુક પર ગુજ્જુ ફેન ક્લબ પેજ જોતા રહો લાઈક નાં કર્યું હોય તો કરી દેજો

આંખો માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> ઉતારવા છે આંખોના ચશ્માં? તો નિયમિત કરો આ ૫ કસરત આંખો ને તંદુરસ્ત રાખવા પણ અપનાવો

આંખો માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો >>>> આંખો નીચેનાં કાળા ડાઘ દુર થશે, 1 મહિનામાં ચશ્માં દુર થશે, આંખોમાં વાસી થૂક લગાવો, જાણો રીત