દૂધમાં મધ મિક્ષ કરીને પીવાથી થાય છે આ મોટા ફાયદા વિટામીન D ની ઉણપ વાળા ખા વાંચો

આમ તો ગરમ દૂધ પીવું આરોગ્ય માટે ફાયદાકારક છે, પણ મધ ભેળવીને પીવું આરોગ્ય માટે વધુ ફાયદાકારક હોય છે. કેમ કે ગરમ દૂધમાં મધ ભેળવવાથી હિલીંગ નો ગુણ ઉત્પન થાય છે. આમ તો દૂધ અને મધ બન્ને આરોગ્ય માટે ઘણા ફાયદાકારક હોય છે પણ તેનું એક સાથે સેવન કરવામાં આવે તો તે ઔષધી જેવું કામ કરે છે.

મધ વાળું દૂધ પીવાના ફાયદા.

તેમાં કાર્બોહાઈડ્રેટ હોય છે. – તે પીવાથી નબળાઈ દુર થાય છે.તરત એનર્જી મળે છે.

તેમાં કેલ્શિયમ હોય છે – તે ગોઠણ સહીત સાંધાના તમામ દુખાવા દુર કરવામાં મદદ કરે છે.

તેમાં ફાઈબર હોય છે, તે ડાઈજેશન ઈમ્પ્રુવ કરવા અને કબજિયાત દુર કરવામાં ફાયદાકારક છે.
તેમાં એમીનો એસીડ હોય છે. રાત્રે સુતા પહેલા તે પીવાથી ઊંઘ સારી આવે છે.

એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીઝ – તેનાથી સ્કીનનો ગ્લો વધે છે અને સામળાપણું દુર થાય છે.

તેમાં પ્રોટીન હોય છે. તે મસલ્સ મજબુત બનાવવામાં મદદ કરે છે. તેમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

તેમાં વિટામીન E હોય છે. તે પીવાથી પીંપલ્સ જેવી સ્કીન તકલીફ દુર થાય છે. તે તંદુરસ્ત સ્કીન માટે ફાયદાકારક છે.

તેમાં એન્ટીસેપ્ટિક ગુણ હોય છે. તે ઇન્ફેકશન થી બચાવવામાં મદદ કરે છે.

તેમાં વિટામીન D હોય છે. તે પીવાથી હાડકા મજબુત થાય છે.