‘E’ અક્ષર વાળા લોકો હોય છે વાતોડિયા અને રમુજી સ્વભાવના જાણો બીજી એમની ખૂબીઓ

જો કોઈ છોકરી અથવા છોકરનું નામ અંગ્રેજીના E અક્ષરથી શુરુ થાય તો તમે સમજી લો કે તે માણસ બહુ બોલવા વાળા હોય છે. તેને લોકો વાતુડીયા પણ કહે છે. તે રમુજી સ્વભાવના હોય છે. પરંતુ પોતાના વધુ બોલવાને કારણે કે તે હંમેશાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેને લોકો પાસેથી તેવા જ વર્તનની અપેક્ષા રાખવામાં આવે છે. જેવી તે લોકો પાસેથી રાખે છે. જો તેને તેમના પોતાના વર્તન જેવું વર્તન નથી મળતું તો તેઓ કોઈને પણ ગમે તેવું સંભળાવી દે છે.

તેથી આ લોકો ઘણા ખુલ્લા મનના હોય છે. વિપરીત જાતિ પ્રત્યે તે ખૂબ આકર્ષિત રહે છે. તેથી તેમની યાદીમાં છોકરા-છોકરીઓની સંપૂર્ણ યાદી હોય છે. તેને એકથી વધુ વખત પ્રેમ પણ થઇ શકે છે, પરંતુ હા, તે જે સંબંધ નિભાવે છે તેના પ્રત્યે વફાદાર રહે છે, એટલે કે ભલે ચાર લોકો સાથે પ્રેમ કરે, પણ જો તે કોઈપણ સાથે લગ્ન કરે છે. તો પોતાના જીવનસાથી માટે વફાદાર રહે છે.

તેમને પાર્ટીઓમાં જવું સારું લાગે છે. આ જીંદગીને સહેલાઇથી જીવે છે. વધારે ચિંતિત નથી તેથી તેમને અભાવની ખામી નથી હોતી. તેમની પાસે શિક્ષણ, વ્યવસાય, મોભો અને પૈસા એટલા જ હોય છે, જે જેટલા તેઓ ઇચ્છે છે. તે હંમેશા ખુશ રહેનારા હોય છે. તેથી તેને લોકો ઘણા પસંદ પણ કરે છે. તેમની સેક્સ લાઇફ પણ ખૂબ સારી હોય છે. તે “જ્યાં સુધી જીવવું છે આનંદથી જીવવું છે.” નું સૂત્ર માનીને ચાલે છે, તેથી હંમેશાં સુખી રહે છે.

E અથવા E થી શરુ થતા નામવાળા બેફાટ પ્રકારના હોય છે. હસી મજાકનું જીવન જીવવું તેને ગમે છે. તેઓને પોતાની ઇચ્છા પ્રમાણે બધી વસ્તુઓ મળી જાય છે. જે તેને ટોક્યા કરે છે તેના થી દુર પણ તરત થઇ જાય છે. ઇ અથવા ઇ નામવાળા લોકો જીંદગી ને સારી રીતે જીવવાનું પસંદ નથી કરતા. તેને બધી વસ્તુઓ પોતાની રીતે અને સુવ્યવસ્થિત રાખવાનું જ ગમે છે.

ઇ અથવા ઇ થી નામવાળા લોકો પ્રેમની બાબતમાં એટલા સજાગ રહે છે, તેથી સંબંધોની બાબતમાં પણ પાછળ રહે છે. શરૂઆતમાં મેં સાચા આશીકની જેમ વર્તન કરે છે, કારણ કે તેઓનું દિલ કોઈ ઉપર આવી જાય કહી નથી શકાતું. પણ એક સત્ય એ પણ છે કે જેણે તે છેલ્લે દિલ આપી દે છે તેમના પ્રત્યે સંપૂર્ણ રીતે સાચા થઇ જાય છે.

જેનું નામ ઇ અક્ષર થી શરૂ થાય છે, તે લોકો ખૂબ મજાકિયા પ્રકારના હોય છે. આ લોકો ઘણું વધારે બોલે છે અને ક્યારેક ક્યારેક પોતાના વધારે બોલવાને છે કારણે કે મુશકેલીમાં પડી જાય છે. તેને લોકો પાસેથી જેવા વર્તનની અપેક્ષા હોય છે જેવી તે લોકો પાસેથી રાખે છે. જો તેને પોતાના વર્તન જેવો વર્તાવ નથી મળતો તો તે કોઈને પણ સાચું ખોટું સંભળાવી દે છે. આ લોકો ઘણા ખુલ્લા મન ના હોય છે.

વિપરીત જાતિ પ્રત્યે તે ખૂબ આકર્ષિત રહે છે. તેથી તેમની યાદીમાં છોકરા-છોકરીઓની સંપૂર્ણ યાદી હોય છે. તેને એક કરતાં વધુ વખત પ્રેમ પણ થઈ શકે છે, પરંતુ તે જે સંબંધ નિભાવે છે તેના પ્રત્યે વફાદાર રહે છે. તેમને પાર્ટીઓમાં જવું સારું લાગે છે. તે જીંદગી ને સહેલાઇથી જીવે છે. તેઓ પાસે શિક્ષણ, વ્યવસાય, મોભો અને પૈસા એટલા હોય છે, જેટલા તેઓ ઇચ્છે છે. તે હંમેશાં સુખી રહેનારા હોય છે તેથી તેને લોકો ખુબ પસંદ કરે છે. તેમનું સેક્સ લાઇફ પણ ખૂબ સારી હોય છે.