એક સિરિયલને કારણે ડૂબી ગયું આ 5 અભિનેત્રીઓનું કરિયર, નંબર 4 તો હતી બધાની મનપસંદ વહુ.

અમે તમને આ અભિનેત્રીઓ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કારકિર્દી માત્ર એક ટેલિવિઝન લઇને ડૂબી ગયી.

ટેલિવિઝનની દુનિયામાં કામ કરવા વાળા કલાકારોનું કેરિયર જેટલી ઝડપથી આકાશને સ્પર્શે છે, બસ એટલી જ ઝડપથી તેમની કારકિર્દી ખલાસ પણ થઇ ગઈ છે. જી હા, એક સિરિયલથી ઘર ઘરમાં લોકપ્રિય બનનારા કલાકારોની કારકિર્દી ક્યારે અને કઇ સિરિયલ ડૂબી જાય તે કહેવું અશક્ય છે. સીરીયલ દ્વારા ઘર ઘરમાં લોકપ્રિય બનનારા કલાકારો ક્યારે ટેલિવિઝનની દુનિયા માંથી ગુમ થઇ જાય છે, તેના વિશે પણ કંઈ કહેવું મુશ્કેલ હોય છે.

આ કડીમાં આજે અમે તમને તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કારકિર્દી માત્ર એક ટેલીવિઝન ધારાવાહિક લઇને ડૂબી. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

સ્નાયા ઈરાની :-

ઘણી બધી સુપરહિટ સીરિયલમાં કામ કરનારી સનાયા ઇરાનીના એકી ખોટા નિર્ણયથી તેમની કારકિર્દી ડૂબી ગઈ. જી હા, ઘણી બધી સુપરહિટ સિરિયલમાં કામ કર્યા પછી સનાયા ઈરાનીએ સીરીયલ છનછનમાં કામ કર્યું, જે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઇ. ફ્લોપ થયા પછી તેમની કારકિર્દી પણ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ અને આજે તેને કોઈ ખાસ રૂપમાં નથી જોવા મળતા.

શિવાની તોમર :-

સુપરહિટ સિરિયલ ‘ઇસ પ્રેમ કો, ક્યા નામ દુ’ થી પોતાની ઓળખાણ કરનારી શિવાની તોમર જ્યારે એ જ્યારે આ સિરિયલની ત્રીજી સીઝનમાં કામ કર્યું, તો દર્શકોને તેમનું કામ પસંદ ન આવ્યું, ત્યાર પછી શિવાનીની કારકિર્દી ડૂબતા જોવા મળી રહી છે. આમ તો શિવાની તોમર પોતાની સીરીયલથી ઘર ઘરમાં ફેમસ થઇ હતી, પરંતુ હવે તેમની કોઈ માંગ નથી.

તેજસ્વી પ્રકાશ :-

તેજસ્વી પ્રકાશ ઘણી સારી અભિનેત્રી છે, જેને ઘણી બધી સિરિયલમાં કામ કર્યું છે, પરંતુ તેમના જીવનની વિલન એક સિરિયલ જ બની. જી હા, સીરિયલ ‘પહેરેદાર મેં પિયા કી’ થી તેમના જીવનમાં ભૂકંપ આવી ગયો અને પ્રેક્ષકોએ તેને ખુબ ટ્રોલ કર્યો. એટલું જ નહીં, આ સીરીયલ પછી તેજસ્વી પ્રકાશનીની કારકિર્દી ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ છે અને હજુ પણ તેને એક સુપરહિટ પ્રોજેક્ટની રાહ છે.

હિના ખાન :-

ટેવીઝનની ટોચની અભિનેત્રીઓમાં હિના ખાનનું નામ સૌથી પહેલું લેવામાં આવે છે. સીરિયલ યે રીસ્તા ક્યાં કહેલાતા હે થી ઘર ઘરમાં અક્ષરા વહુનું નામથી જાણીતી થયેલી હિના ખાનની સૌથી મોટી ભૂલ એ હતી કે તેમણે આ શો છોડી દીધો, બીગ બૉસનું વલણ અપનાવ્યું, જેથી તેમની કારકિર્દી કાંઈ વધારે કમાલ ન કરી શકી. એટલું જ નહીં, હિના ખાન આ દિવસોમાં કોમોલીકાનો રોલ રોલ કરી રહી છે, પણ હિના ખાનને તે ઓળખ ન મળી શકી જેની તેમને આ શો માંથી અપેક્ષા હતી.

કૃતિકા કામરા :-

સિરિયલ ‘કિતની મોહબ્બતે હે’ થી હિટ બનનારી કૃતિકા કામરાને સોની ટીવીની સીરીયલ રિપોર્ટર લઇને ડૂબી. જી હા, ખાસ કરીને રિપોર્ટર આ સિરિયલમાં કૃતિ કામરાને પસંદ ન કરવામાં આવી અને શો પણ એકદમથી ફ્લોપ થઈ ગયો, ત્યાર પછીથી અત્યાર સુધી કૃતિકા કામરા કોઈ સારી સિરિયલમાં જોવા મળી ન હતી.