એન્જીનીયરે લખ્યું “તે મને રાત્રે ઊંઘવા નથી દેતી, નખુરિયા ભરે છે” પછી મોતને ભેટ્યો. હવે સામે આવી સચ્ચાઈ.

કાનપુરમાં કોચિંગ સંચાલક હત્યાકાંડમાં પત્ની નમરાનું મૃત્યુ કરી આત્મહત્યા કરનારા કોચિંગ સંચાલક શહવાન એ એક ડાયરીમાં થોડી એવી પરિસ્થિતિનું વર્ણન કર્યું છે, જેને કારણે આ પગલું ભર્યું. ફ્લેટ માંથી મળેલી ડાયરીમાં આઈઆઈટી રૂડકી માંથી બીટેક કરનારા શહવાન એ લખ્યું કે સપ્ટેમ્બર ૨૦૧૬ માં નમરા મારા જીવન માં આવી.

મેં મારી પત્ની અને બાળકો વિષે મેં તેને જણાવ્યું. દુર રહેવાનું કહ્યું, તેમ છતાંપણ તે ન માની. તેના કહેવા થી મેં મારી પહેલી પત્ની સમરાના ને છૂટાછેડા આપી દ્દીધા. પહેલા ૨૧ જુલાઈ ૨૦૧૮ ના રોજ તેની સાથે લગ્ન કર્યા, ત્યાર પછી ઘરવાળા ને જાણકારી આપી ને ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ નિકાહ કર્યા.

લગ્ન પછી મારો દીકરો સાથે રહેતો હતો. મજબુરીમાં મારે દીકરા ને મારાથી દુર કરવો પડ્યો. રોજ ના ઝગડા સહન નથી થતા. હવે જીવવા નથી માંગતો. પોલીસે ડાયરી કબ્જા માં લઇ ને તપાસ શરુ કરી દીધી છે. ડાયરી માં આગળ લખ્યું છે કે મર્યા પછી મારી મિલકત મારી પહેલી પત્ની અને બાળકો ને આપી દેવામાં આવે.

કુટુંબીજનો એ ડાયરી જોયા પછી હેન્ડ રાઈટીંગ મોહમ્મદ સહવાન ના જ હોવાની પુષ્ટિ કરી. છતાં પણ પોલીસે ડાયરી ને હેન્ડ રાઈટર નિષ્ણાત પાસે મોકલી છે. પોલીસ ના જણાવ્યા મુજબ શહવાન એ ગેસ ના ચુલા ઉપર કોઈ કાગળ પણ સળગાવ્યું છે. સળગવા ને કારણે ખબર નથી પડી શકી કે તેમાં શું લખ્યું હતું.

ડાયરી માં એ પણ લખ્યું છે કે પત્ની નમરા ઘણા છોકરાઓ સાથે વાતચીત કરતી હતી. ડાયરી માં લખ્યું છે કે તે દિવસ આખો પોતે સુતી હતી. જયારે તે સુવે છે તો તેને ચૂંથે છે. ગંદી ગંદી ગાળો આપે છે. તેવા માં મનમાં એવું થાય છે, પોતે મરી જાઉં કે ક્યાંક ભાગી જાવ. એ વાત વાચી ને પોલીસ નું કહેવું છે કે કદાચ આ વાક્ય ઘટના પહેલાનું છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.