પરીક્ષિત નુસખો – માત્ર ૧૦ મિનીટમાં ગોઠણ, હાથ, એડી અને કમરના દુખાવામાં આરામ આપેલ આંકડા એ

 

આંકડો જેને મદાર, આંકડા, અર્ક, અકડ વગેરે નામથી ઓળખવામાં આવે છે. ભારતીય સારવાર વિજ્ઞાનમાં ઘણા પ્રાચીન સમયથી આ એક દિવ્ય ઔષધી રહેલ છે. તેના વિષે એક વાત જાણીતી છે કે તે સૂર્યના આકરા તાપ સાથે વધે છે અને સૂર્યનો તાપ ઓછો થતા થતા તેની અસર પણ ઓછી થતી જાય છે. અને વરસાદના દિવસોમાં પણ આ છોડની અસર એકદમ ખલાશ થઇ જાય છે. સૂર્યના જેટલા નામ છે એટલા નામ પણ આંકડાના પણ છે.

તેના આમ તો ૪ પ્રકાર છે પણ ખાસ કરીને બે પ્રકાર મળી આવે છે. બે પ્રકાર અતિ દુર્લભ છે.

Calotropis procera જેને અંગ્રેજીમાં swallow wort કહે છે. Calotropis giginata અંગ્રેજી માં તેને giant milk weed કહે છે. આ Adclepidaceae કુટુંબ માંથી છે સામાન્ય ભાષા માં તેના નામ ઉપર જણાવી દેવામાં આવેલ છે.

આમ તો આંકડો કોઈ એવો રોગ નથી જેમાં તેનો ઉપયોગ ન થતો હોય, તે ગંભીરમાં ગંભીર રોગમાં પણ તેની વિશેષ અસર દેખાડે છે. પણ અમે આજે તેના એક ગુણ જે શારીરિક દર્દને દુર કરે છે, તેની ઉપર ચર્ચા કરીશું, કે તેમાં એવો કયો ગુણ મળી આવે છે જેને કારણથી તે અતિ વિશેષ છે. આવો જાણીએ.

આંકડામાં મળી આવતા કુદરતી Steroid, Alkaoid, Traterpernoids, Cardenoildes અને Saponin glycoside મળી આવે છે. આંકડામાં આ બધા રસાયણ હોવાને કારણે તેનાથી શરીરમાં દરેક ભાગમાં દુખાવાને દુર કરવાની ક્ષમતા મળી આવે છે, Specially ગઠીયાના રોગ, Arthritis નો રોગ, કમરનો દુખાવો, એડીનો દુખાવો, એટલે Musculoskelten એટલે કોઈ પણ માંસપેશીઓ અને હાડકા સાથે જોડાયેલ કેવા પણ દુખાવા હોય તેના તેના સતત ઉપયોગ કરવાથી આશ્ચર્યજનક પ્રણામ મળે છે.

સાવચેતી

આ પ્રયોગ કરતા પહેલા તમે એ ધ્યાન રાખશો કે દુધના ટીપા આંખ માં ન જવા જોઈએ નહી તો આંખોમાં આંધળાપણું આવી શકે છે.

આવો જાણીએ હવે જુદા જુદા દર્દોમાં જુદા જુદા પ્રયોગ.

એડીના દુખાવામાં.

૧. આંકડાના ૧૫ ફૂલને એક વાટકા પાણીમાં ઉકાળી લો. તેને ઉકાળ્યા પછી ફૂલને અને પાણીને જુદું કરી લો. હવે આ પાણીથી જેટલું ગરમ સહન કરી શકો એડી ની સારી રીતે ધુવો. હવે આ ફૂલોને સારી રીતે નીચોવી લીધા પછી કોઈ સુતરાઉ કપડાની મદદથી એડી ઉપર બાંધી લો. અને તેની ઉપર થી મોજા અને બુટ પહેરી લો. આ પ્રયોગ તમને ૧૦ થી ૧૫ દિવસ કરવાનો છે. ઘણો ફરક જોવા થી તમને લાગે તો વધુ સમય સુધી ચાલુ રાખો.

૨. આંકડાના પાંદડાને તાવડી ઉપર ગરમ કરી લો. તેની ઉપર બની શકે તો તલનું તેલ લગાવો. જો તલનું તેલ ન મળે તો સરસીયાનું તેલ લગાવો, હવે આ પાંદડાને કોઈ કપડાની મદદથી એડી ઉપટ બાંધી દો, હવે તેને કોઈ વસ્તુથી ગરમ શેક કરો. કોઈ ઈંટ કે પથ્થરને ચુલા ઉપર ગરમ કરી લો, એટલો ગરમ કરો જેટલો તમે સહન કરી શકો. તેને હવે પાંદડા ઉપરથી એડી ઉપર શેક કરો. તેનાથી પાંદડા ની અંદરથી રસાયણ એડીના દુખાવા વાળા ભાગ ની અંદર સુધી જશે. અને ત્યાં તરત જ આરામ નો અનુભવ થશે આ પ્રયોગ પણ તમારે ૧૦ થી ૧૫ દિવસ કરો. ઘણો ફરક જોવા થી જો જરૂર લાગે તો તેને વધુ સમય સુધી ચાલુ રાખી શકો છો.

૩. ત્રીજો સરળ પ્રયોગ એ છે કે આંકડાનું દૂધ કાઢીને તેને એડી ઉપર સારી રીતે ઘસો. એટલું ઘસો કે તે અંદર સુધી શોષાય જાય. થોડા દિવસ આમ કરવાથી તેમાં આરામ મળી જશે. એક વખત તો તરત પણ અસર દેખાડશે.

ગોઠણના દુખાવામાં.

૧. ગોઠણના દુખાવામાં બપોરે આંકડાની તાજી ડાળીમાંથી દૂધ કાઢીને તેને હળવા હાથે સર્ક્યુલર મોશન માં માલીશ કરવાનું છે જ્યાં સુધી તે પૂરું શોષાય ન જાય આવું દિવસમાં બે વખત કરો આ પ્રયોગ પણ તમે ૧૦ થી ૧૫ દિવસ કરો. ઘણો ફરક જોવા મળશે. જો જરૂર લાગે તો તેને વધુ સમય સુધી પણ ચાલુ રાખી શકો છો.

૨. આંકડાના તાજા પાંદડાને તાવડી ઉપર હળવા ગરમ કરો અને તેને સરસીયાનું કે તલનું તેલ લગાવો અને હવે તમે તેને ગોઠણ ઉપર કોઈ સુતરાઉ કપડાની મદદથી બાંધી લો અને પછી તેનો ગરમ શેક કરો.

કમરના દુખાવામાં .

આંકડાના દુધને થોડા કાળા તલ સાથે ખરલ કરી લો. (ખરલ રસોડામાં રહેલ મસાલા વાટવામાં લેવાય છે) જયારે તે પાતળા લેપ જેવી થઇ જાય તો તેને ગરમ કરીને દુખાવા વાળી જગ્યા ઉપર લગાવીને સારી રીતે માલીશ કરો જેથી આ તેલ શોષાઈ જાય અને ત્યાર પછી અંક્ડાના પાંદડા ઉપર તલનું તેલ કે સરસીયાનું તેલ ચોપડીને તાવડી ઉપર ગરમ કરીને તેને દુખાવા વાળા ભાગ ઉપર બાંધી લો. તેનાથી તરત જ લાભ થાય છે.

તેમાં ઓછું કરશે કામ

જો દુખાવો એનીમિયાને લીધે છે તો.

ફેકચરને કારણે દુખાવો હોય તો તે ધીમે ધીમે અસર કરશે.

Ostepporosis તેના માટે તમારે તેની સાથે કેલ્શિયમનું પણ સેવન કરવું પડશે. ત્યાર પછી જ તમારા દુખાવામાં આરામ મળશે.

ઉપરના નુસખા અમે જાતે ૪ દર્દી ઉપર અજમાવેલ અને તે બધાને ૧૦ મિનીટમાં સકારાત્મક પરિણામ મળે છે.