ફક્ત 3 અઠવાડિયામાં કોલેસ્ટ્રોલ ઓછું થશે આ પ્રાચીન જર્મન નુસખા થી જાણો ખુબ સરળ રીત

ફક્ત 3 અઠવાડિયામાં કોલેસ્ટ્રોલ ઓછું થશે આ પ્રાચીન જર્મન નુસખા થી, રોગ પ્રતિકારક ક્ષમતા અને કિડનીની પથ્થરી માટે લાભકારી

જો તમારી રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર થઇ ગઈ છે અને તમારી ધમનીઓ બંધ થઇ રહી છે કે પછી કોલેસ્ટ્રોલ વધી ગયો છે, કોઈ પણ પ્રકારનું સંક્ર્મણ હોય કે લીવર ને સાફ કરવાની જરૂર હોય તો આમાંથી જો તમે કોઈ પણ સમસ્યાથી પીડિત છો તો આ જર્મન નુસખો તમારા માટે વરદાન છે.

આ પ્રાચીન જર્મન નુસખો સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે, આ નુસખો સદીઓથી એથરોસ્ક્લેરોસિસ (atherosclerosis), હાઈ કોલેસ્ટ્રોલ અને થાક થી લઈને નજલા અને સંક્ર્મણ સુધી ઇલાજના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે.

ડ્રિન્ક તૈયાર કરવા માટે સામગ્રી :

4 ઓર્ગેનિક લીંબુ છાલની સાથે

1 આદુનો ટુકડો (3-4 cm) કે પેસેલા આદુની 2 મોટી ચમચી

8 મોટી લસણની કળીઓ

2 લીટર પાણી

તૈયાર કરવાની વિધિ :

સૌથી પહેલા લીંબુને સારી રીતે ધોઈ ને ટુકડાઓમાં કાપી નાખો

લસણની છાલ કાઢી નાખો

આદુ, લસણ અને લીંબુ બધાને એક સાથે બ્લેન્ડર માં નાખીને ક્રશ કરી નાખો

આ મિશ્રણને એક વાસણમાં નાખી દો. વાસણ મોટું લેવાનું છે.

મિશ્રણને વાસણ માંથી કાઢ્યા પછી આમાં બે લીટર પાણી મિક્ષ કરો

મિશ્રણને ધીમા ગેસ પર રાખો અને ઉકળવા સુધી હલાવતા રહો

છેલ્લે ગેસ બંધ કરી નાખો અને આને ઠંડુ થવા માટે રાખી દો.

ઠંડુ થયા પછી આ મિશ્રણને ગાળી નાખો અને કોઈ ગ્લાસ કે બોટલ માં કાઢી લો.

ઉપયોગ કરવાની રીત :

દરરોજ 1 ગ્લાસ જમ્યાના 2 કલાક પહેલા કે ખાલી પેટ 3 અઠવાડિયા સુધી પીવો. આને ફ્રિજ માં રાખો

3 અઠવાડિયા સુધી આનો એક ગ્લાસ રોજ પીવો, 3 અઠવાડિયા સુધી પીધા પછી 1 અઠવાડિયાનો અંતરાલ(ગેપ) રાખો અને જરૂર પડવા પર પાછું 3 અઠવાડિયા માટે આ ઈલાજ શરુ કરો. જો તમને આનો સ્વાદ કડવો લાગે તો તમે આમાં શુદ્ધ મધ પણ મિક્ષ કરી શકો છો.

3 અઠવાડિયા સુધી ઉપયોગ કર્યા પછી તમને આનું સકારાત્મક પરિણામ જોવા મળશે તમે અનુભવ કરશો કે તમારું શરીર હલકું અને પહેલાથી વધારે ચુસ્ત, તરો તાજા થઇ જશે. આ કોલેસ્ટ્રોલને ઓછું કરશે અને હ્ર્દયની બીમારીઓથી તમને બચાવવામાં મદદ કરશે એટલું જ નહિ આ ઔષધિ કિડની સ્ટોન માટે પણ ખુબ ફાયદાકારક છે.