રોજ થોડા દિવસ માટે ફક્ત 5 મિનિટ મોંમાં રાખો આ વસ્તુ અને મેળવો હંમેશા માટે દાંતના કીડાઓથી છુટકારો.

જો તમે આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માગો છો? તો તમે ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ કરો છો, પરંતુ જીવાતોથી છુટકારો મેળવી શકો છો. આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપાય અપનાવો. તેનાથી માત્ર 5 મિનિટમાં દાંતની જીવાતોથી છુટકારો મેળવી શકો છો. જાણો આ ઘરેલું ઉપાય વિષે.

દાંતમાં જીવાત પડવી એક સામાન્ય સમસ્યા છે લગભગ બધા લોકો જાણે છે. રોજ નિયમિત રીતે બ્રશ કરતા હોવા છતાં પણ દાંતોમાં જીવાત પડી જાય છે. જેની સરળતાથી ખબર નથી પડી શકતી અને દરરોજ થઈ રહેલા દુ:ખાવાને કારણે વધુ મુશ્કેલી થઇ જાય છે

જો તમારા દાંતો એ સારી રીતે તમને સાથ ન આપ્યો, તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના કારણે ન તો તમે યોગ્ય રીતે ખાઈ શકો છો કે ન પી શકો છો. દાંતમાં જીવાત પડી જવાને કારણે અસહ્ય પીડા પણ થાય છે. જે કે કોઈ દવાથી ઝડપથી દુર થતો નથી.

જો તમે આ સમસ્યાઓથી મુક્ત થવા માટે તમે ઘણા પ્રકારની દવાઓનો ઉપયોગ કરો છો, પરંતુ જીવાતથી છુટકારો નથી મેળવી શકતા. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે તમે આ ઘરેલું ઉપાય અપનાવો. તેનાથી માત્ર 5 મિનિટમાં દાંતની જીવાતમાંથી છુટકારો મેળવી શકો છો. જાણો આ ઘરેલું ઉપાય કે વિષે.

દાંતમાં જીવાત પડવાના કારણો :-

કાળજી ન લેવાના કારણે જીવાત પડી જાય છે.

વધુ ગળ્યું ખાવાથી દાંતોમાં ચોંટી જવાને કારણે.

રાતે ઊંઘતા પહેલા દાંતોની સફાઈ ન કરવાને કારણે.

પાન, મસાલા, તંબાકુનું સેવન કરવાથી દાંતમાં જીવાત પડી જાય છે.

જ્યારે આપણા શરીરમાં વિટામીન સી અને વિટામીન ડી નો ઘટાડો થઇ જાય છે. જેના કારણે દાંત નબળા થઇ જાય છે.

દાંતની જીવાત દુર કરવા માટે જાયફળનો ઉપયોગ કરો :-

જાયફળનો ઉપયોગ સામાન્ય રીતે મસાલા તરીકે કરવામાં આવે છે પણ આ દવા તરીકે પણ ગણવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને તમે સરળતાથી જીવાત્ત માંથી છુટકારો મેળવી શકો છો.

આવી રીતે કરો ઉપયોગો :-

જાયફળના તેલનો ઉપયોગ કરી ફક્ત 5 મિનિટમાં આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. તેના માટે એક થોડા રૂમાં થોડું એવું જાયફળ તેલ નાખો અને તેને જીવાત વાળા દાંત અથવા પેઢામાં મુકો. ઓછામાં ઓછા 5 મિનિટ મૂકી રાખો. તેમાં તમને ઝણઝણાટી થશે. તે થવા દો. 5 મિનિટ પછી રૂ કાઢી નાખો. તે જીવાતને મૂળ માંથી કાઢી નાખે છે. જ્યારે તમે તમારા દાંત સાફ કરશો, તો તેની સાથે જીવાત પણ નીકળી જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.