ફાંસી ઉપર લટકાવતા પહેલા ગુનેગારના કાનમાં આવું કહે છે જલ્લાદ.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવ્યા પછી છેલ્લે તેને ફાંસી કેવી રીતે આપવામાં આવે છે અને ફાંસી આપનાર કેવી રીતે તે વ્યક્તિને ફાંસી આપે છે. આવો જાણીએ.

તમને જણાવી આપીએ, કોઈને ફાંસી આપતી વખતે થોડા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે, જેના વગર ફાંસીની પ્રક્રિયા અધુરી માનવામાં આવે છે. નિયમોનું પાલન કર્યા વગર ફાંસીની પ્રક્રિયા પૂરી કરવામાં આવતી નથી.

ફાંસી આપવાના નિયમમાં ફાંસીનું દોરડું, ફાંસી આપવાનો સમય, તમામ પ્રક્રિયા જોડાયેલી હોય છે.

જણાવી આપીએ, જયારે કોર્ટમાં કોઈ ગુનેગારને ફાંસીની સજા સંભળાવવામાં આવે છે. તો પેનનો પોઈન્ટ તોડી નાખવામાં આવે છે. જે એ વાતનો સંકેત હોય છે, હવે આ વ્યક્તિનું જીવન સમાપ્ત થઇ ગયું છે.

અને ફાંસી આપતી વખતે તે સમયે જેલ અધિક્ષક, એગ્જીકયુટીવ મેજીસ્ટ્રેટ, ફાંસી આપનાર અને ડોક્ટર હાજર રહે છે. તેના વગર ફાંસી નથી આપી શકાતી.

ફાંસી સવાર થતા પહેલા જ આપવામાં આવે છે. એવું એટલા માટે કરવામાં આવે છે. જેથી સવારે જેલના કેદીઓના કામમાં અડચણ ન પડે. અને રાત્રે જેલના કેદીને ફાંસી આપ્યા પછી કુટુંબ વાળાને સવારે અંતિમ સંસ્કાર આપવા માટે સમય પણ મળી શકે છે.

સાથે જ ફાંસી આપતા પહેલા કેદીને સ્નાન કરાવવામાં આવે છે અને નવા કપડા પહેરાવવામાં આવે છે. ત્યાર પછી તેને ફાંસીના માંચડા સુધી લઇ જવામાં આવે છે.

જણાવી આપીએ, ફાંસી આપતા પહેલા વ્યક્તિની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવે છે. પરિવાર વાળામાં મળે છે સારું ખાવાનું કે બીજી ઈચ્છાઓ રહેલી હોય છે. જે કોઈ વ્યક્તિ પોતાનું જીવન પૂરું કરતા પહેલા કરવા માંગે છે.

જે ગુનેગારને ફાંસી આપવામાં આવે છે, તેના છેલ્લા સમયમાં ફાંસી આપનાર જ તેની સાથે હોય છે. જણાવી આપીએ સૌથી મોટું અને મુશ્કેલ કામ ફાંસી આપનારનું જ હોય છે. ફાંસી આપતા પહેલા ફાંસી આપનાર ગુનેગારના કાનમાં કાંઈક કહે છે, ત્યાર પછી તે માંચડા સાથે જોડાયેલુ લીવર ખેંચી નાખે છે.

ખાસ કરીને ફાંસી આપનાર કહે છે, “હિંદુઓને રામ રામ અને મુસલમાનોને સલામ, હું મારી ફરજ સામે લાચાર છું. હું તમને સાચા રસ્તા ઉપર ચાલવાની પ્રાર્થના કરું છું.”

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.