ધુમ્રપાન કરવાવાળાઓ માટે વિશેષ!! આવી રીતે કરો ઘરે બેઠા ફેફસાની સફાઈ ફેફસા થશે નવા જેવા

 

પર્યાવરણના હાનીકારક પદાર્થોથી બચવા માટે નાક(Nose) એક અનિવાર્ય સંરક્ષકનું કામ કરે છે. ફેફસા/લંગ્સ(Lungs) આ કડીમાં બીજી પંક્તિના રૂપમાં કામ કરે છે. ફેફસા/લંગ્સ નું સ્વાસ્થ્ય કોઈ પણ પ્રકારની બીમારીઓથી મુક્ત રાખવું ખુબ જ મહત્વપૂર્ણ છે.

ફેફસા તમને શ્વાસ લેવામાં મદદ કરે છે. અસ્વસ્થ ભોજનની આદત અને આજની જીવનશૈલી લોકોના ફેફસાને ઘણી રીતે નુકસાન પહોચાડે છે. તમારા શરીર અને ચામડીના અન્ય ભાગોની જેમ, ફેફસાની પણ સારી રીતે સારસંભાળ રાખવી જરૂરી છે. ફેફસા અને નસના માધ્યમથી ઓક્સીજનની આપણા શરીરના દરેક ભાગમાં પૂર્તિ થાય છે. જો ફેફસા સારી રીતે કામ ન કરે તો તે સ્વાસ્થ્યની સમસ્યાઓને જન્મ આપે છે. હ્રદય રોધગલન, શ્વાસની સમસ્યા જેવા રોગ થઇ શકે છે.

આજે અમે તમને એક એવો પ્રાકૃતિક ઉપચારની જણાવીશું જેનાથી તમારા ફેફસા સાફ થઈને નવા જેવા કામ કરવા લાગશે. આ પ્રયોગને અજમાવવાના બે દિવસ માજ પરિણામ દેખાવા લાગશે. આ પ્રયોગને ઘર પર તૈયાર કરવો ખુબ જ સરળ છે. આ પ્રયોગને બાળકોથી લઈને વ્રુધ્ધો સુધી કોઈ પણ ઉપયોગ કરી શકે છે. આ ઉપચાર ખાંસીથી પણ આરામ દેવડાવશે. આગળ તમે જાણસો કે કેવી રીતે તમે ઘર પર બેસીને પોતાના ફેફસાની સફાઈ કરી શકો છો.

સામગ્રી:

૧/૨kg ગાજર
૩-૪ ચમચી મધ

વિધિ:

ગાજરને કાપીને આમાં થોડું પાણી નાખીને આગ પર રાખો અને પકાવો.

હવે ગાજરને બ્લેન્ડર માં નાખીને મિક્સ કરો. (જે પાણીમાં ગાજરોને પકાવ્યા હતા તે પાણીને સાચવી રાખો આગળ કામ આવશે)

હવે ગાજરોના મિશ્રણમાં મધ અને ગાજરોનું પાણી નાખીને મિક્સ કરો. અને આ મિશ્રણને ફ્રીઝમાં સ્ટોર કરો.

દરરોજ દિવસમાં ત્રણ વાર આ મિશ્રણની ૩-૪ ચમચી સેવન કરો. જલ્દી લાભ થશે.