ફૂડ પેકીંગનો વેપાર શરુ કરો અને કમાઓ લાખોમાં, જાણો કેવી રીતે શરુ કરશો આ વેપાર.

આ મહત્વપૂર્ણ વાતોને ધ્યાનમાં રાખીને કરશો ફૂડ પેકિંગનો વેપાર તો કમાશો લાખોમાં. ખાદ્ય પદાર્થો વ્યક્તિના જીવન માટે સૌથી પાયાની જરૂરીયાત હોય છે. જેમ કે આજના સમયમાં દરેક વ્યક્તિ ઘણા વ્યસ્ત રહે છે. વ્યક્તિ પાસે ખાવાનું બનાવવાનો પણ સમય નથી. જેના કારણે તે પેકિંગ વાળું ખાવાનું વધુ પસંદ કરે છે. બજારમાં તરફ ધ્યાન આપતા કોઈ પણ વ્યક્તિ ઇંડિયામાં પેકેટ ફૂડ વેપાર શરુ કરી શકે છે.

આજના સમયમાં બજારમાં ઘણા મોટા પ્રમાણમાં ખાદ્ય પેકેજીંગનો વેપાર કરવા વાળી કંપનીઓ રહેલી છે. અને આ કંપનીઓ ઘણો બધો નફો મેળવી રહી છે. તમે આ કંપનીઓ માંથી કોઈ એક કંપનીની પસંદગી કરીને તેની સાથે જોડાઈ શકો છો. જે કંપની વેચાણ અને પેકેજીંગ બંને કાર્ય કરે છે.

ભારતમાં ફૂડ પેકેજીંગ વેપાર શરુ કરવા માટે જરૂરી દ્રષ્ટિકોણ.

એક વેપારની યોજના બનાવવી : તમને જાણીને આપી દઈએ કે ખાદ્ય પેકેજીંગના વેપારની શરુઆત કરતા પહેલા તમને મેનેજમેન્ટ અને તેને કેવી રીતે ચલાવવો છે. તેનું આયોજન બનાવવું જરૂરી છે. તેના માટે વેપાર કરવા વાળા વ્યક્તિએ સૌથી પહેલા તે ખાદ્ય વિધિની પસંદગી કરવી પડશે, જે તે વેપાર કરવાનો વિચાર કરી રહ્યા છે. તેની પસંદગી માટે તે ખાદ્ય પદાર્થોની પસંદગી કરો જેની માગ માર્કેટમાં વધુ હોય. અને પેકેજીંગ તમે સરળતાથી કરી શકો છો. જે ખાદ્ય પદાર્થોનું માગ માર્કેટમાં ઓછી છે, જો તમે તેની પસંદગી કરો છો, તો તે તમારા માટે જોખમી સાબિત થઇ શકે છે. તેના માટે સૌથી પહેલા આયોજન કરી લો કે તમે ક્યા ખાદ્ય પદાર્થની પસંદગી કરવા માગો છો.

વેપાર સ્ટ્રક્ચરની પસંદગી કરવી : વેપારનું આયોજન કરવા માટે તે ચલાવવા વાળું એક સ્ટ્રેક્ચર તૈયાર કરવું ઘણું જરૂરી છે. વેપારીએ સૌથી પહેલા ઓપરેશનની સાયકલ તૈયાર કરવા માટે વધુ ધ્યાન આપવું જોઈએ. કેવા પ્રકારનું બનાવવું છે તેના માટે વેપારીએ સોર્સેજના ઉપાય કરવા પડશે. જો વેપારી ખાદ્ય પદાર્થ બનાવવાનું કામ અને પેકેજીંગ બંને કામ કરવા માગે છે. તો તેના માટે બિજનેસ અને ખાદ્ય પદાર્થ વેચવા માટેની પત્રિકા મદદ કરશે. એવું એટલા માટે કેમ કે તેના દ્વારા ડીટેલ પ્રાપ્ત થઈ જાય છે.

પેકેજીંગ બિજનેશને શરુ કરવા માટે યોગ્ય સ્થળ : પેકેજીંગનો વેપાર શરુ કરતા પહેલા તેના સ્થળની શોધ કરવી જરૂરી છે. જો ભૂલથી ખોટા લોકેશનની પસંદગી થઇ જાય છે, તો તમારા વેપાર ઉપર ઘણી ઊંડી અસર સાબિત થઇ શકે છે. એટલા માટે તેના માટે લોકેશનની પસંદગી એવી હોવી જોઈએ, જેથી ગુણવત્તાને ખરાબ ન કરીને ઈનપુટ પ્રાપ્ત થઇ શકે. આમ તો પેકેજીંગ બનાવવાનું સ્થળ એવા પ્રકારનું હોવું જોઇએ કે કાચા માલ સાથે પેકેજીંગનું વેચાણનું કામ કરવામાં સુવિધા હોય.

ફૂડ પેલેજીંગ વેપારમાં નોંધણી અને લાયસન્સ :

એફએસએસઈઆઈ રજીસ્ટ્રેશન : ખાદ્ય માપદંડ અને સુરક્ષા અધિનિયમ 2006 ઉત્પાદન, વેચાણ, પ્રોસેસિંગ, વિતરણ, નિકાસ, નિર્માણ, આવક અને કોઈ પણ પીણા કે પછી ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવા સંબંધિત વ્યાપારિક કામગીરીઓ માટે ખાદ્ય લાયસન્સ જરૂરી હોય છે. હોટલ્સ, પ્રોસેસિંગ યુનિટ્સ અને ડેરી વ્યવસાય માટે જરૂરી નિયમ જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે તમારે એફએસએસએઆઈનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું જરૂરી હોય છે. જયારે નોંધણી વિધિ પૂર્ણ થઇ જાય છે, તો વેપારીએ વેપારના સંચાલન માટે એક વ્યાવસાઈક માપદંડ અને લાયસન્સ પ્રાપ્ત થાય છે.

એમએસએસઈ રજીસ્ટ્રેશન : જો નાના યુનિટ્સ અને સહાયતા કરવા વાળા યુનિટ્સના રૂપમાં આ વેપાર કરવો છે. જેમાં તમને દસ મીલીયનથી ઓછી મશીનરી અને સંયંત્ર છે, તેને એમએસએમઈ હેઠળ સ્વેમના વેપારને રજીસ્ટર કરાવવું પડે છે. તેનાથી તેને સરકાર તરફથી લાભ પણ પ્રાપ્ત થાય છે.

નગરપાલિકા વિભાગ પાસેથી NOC પ્રમાણપત્ર : પોતાના વેપારના યુનિટની શરુઆત કરતા પહેલા આ વેપાર કરવા વાળા વ્યક્તિએ નગરપાલિકા વિભાગ પાસેથી NOC પ્રમાણપત્ર લેવાનું રહેશે.

GST રજીસ્ટ્રેશન : કોઈ પણ વેપારને કાયદેસર ચલાવવા માટે GST રજીસ્ટ્રેશન ફાઈલ કરવું જરૂરી છે. રજીસ્ટ્રેશનની જરૂરિયાત મુજબ ત્રિમાસિક, માસિક અને વાર્ષિક મુજબ પછી તમારે રજુ કરવું પડે છે.

ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન : તમારા વેપાર સ્લોગન અને બ્રાંડની સુરક્ષા માટે જરૂરી છે કે તમારા વેપારનો યુનિટ અલગ હોય તે સ્ટ્રકચર તૈયાર થયા પછી મળી શકે છે. ટ્રેડમાર્ક લાયસન્સ માટે માત્ર એક ઓનરનું નામ હોવું જરૂરી છે. જે આ વેપાર કરી રહ્યા છે.

ફૂડ પેકેજીંગ વેપારની માર્કેટમાં સ્કોપ : ઉત્પાદન મુજબ જોવામાં આવે તો ઇંડિયામાં ખાદ્ય પેકેજીંગ માર્કેટ કડક, ફેક્સીબલ છે. વસ્તુ અનુસાર ઇંડિયા ખાદ્ય પેકેજીંગ માર્કેટમાં પેપરબોર્ડ, પ્લાસ્ટિક, પેપર, કાચ, મેટલ અને બીજી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. યુઝર & બાય મુજબ ઇંડિયામાં ખાદ્ય પેકેજીંગ માર્કેટ બેકરી અને કાંફેક્શનરી, ફળ શાકભાજી, ડેરી પ્રોડક્ટ, માંસ અને દરિયાઈ ભોજન, ડ્રેસિંગ અને સોસ અને બીજી સામગ્રી શામેલ છે.

ફૂડ પેકેજીંગ વેપારમાં કર્મચારીઓની જરૂર અને ટ્રેડીંગ :  એફએસએસએઆઈ ખાદ્ય સમાનને સંભાળવામાં કર્મચારીઓનો તાલીમ પ્રોગ્રામ રજુ કરે છે. તેમાં તે બધું રહેલું હોય છે જે ખાદ્ય વિસ્તાર સાથે જોડાયેલુ હોય છે, આમ તો તેમાં તે ખાદ્ય પેકેજીંગ કે બનાવવા વાળા કામ બંને પ્રકારના વ્યક્તિ તાલીમ લઇ શકે છે

જે લોકો આ વેપાર સાથે જોડાવા માટે તૈયાર છે, તે વ્યક્તિએ સપ્લાઈ ચેન, સાધનો અને ખાદ્ય પદાર્થ તૈયાર થવા સાથે ખાદ્ય પદાર્થના હેંડલિંગના કાર્યો જણાવવાના હોય છે. જયારે તે તાલીમ યોગ્ય રીતે લઇ લે છે. તો ત્યાર પછી તેને એફએસએસએઆઈના માધ્યમથી પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.

ફૂડ પેકેજીંગ વેપારમાં જરૂરી સાધનો અને મશીનરી : તમારા ખાદ્ય પેકેજીંગ વેપારમાં જરૂરીયાત મુજબની મશીનરી અને રસોડાના સાધનો પેકિંગ કરવાના ખાદ્ય પદાર્થ ઉપર આધારિત છે. તેના માટે મોટા સાધનો અને મશીનરીની જરૂર પડે છે ત્યારે તમારે વધુ ખર્ચ થઇ શકે છે.

આમ તો સરકાર તેમાં વેપારીઓની મદદ કરવા માટે આગળ આવે છે. ઉદાહરણ તરીકે મશીનરી, જરૂરો લોન અને સાધનો ખરીદવા માટે નાના વેપારીઓને નાણાકીય લાભ પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. એટલે કે વેપાર કરવા વાળા વ્યક્તિની આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી લાયસન્સ અને રજીસ્ટ્રેશન કરાવ્યા પછી ફૂડ પેકેજીંગનો વેપાર શરુ કરી શકે છે. બધા નિયમનું પાલન કરવું જરૂરી છે આ વેપાર કરવા માટે.

આ માહિતી કરિયર ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.