ગૈગ્રીનનો સૌથી અસરકારક આયુર્વેદિક ઘરગથ્થું ઉપચાર આ કરવા થી મળશે ગેન્ગ્રીન થી છુટકારો

 

ગૈગ્રીન ના કારણ, લક્ષણ અને ઉપચાર :

કોઈ વસ્તુને લીધે ઈજા થવાને લીધે જયારે ઘાવ થઇ જાય છે અને તે જલ્દી ઠીક ન થતો હોય તો તે જુનો થઈને સડવા લાગે છે જેને ગૈગ્રીન રોગ કહે છે. ગૈગ્રીન એક લૈટીન ભાષાનો શબ્દ છે, જેમ કે ગૈગરાઈના શબ્દમાંથી બનેલ છે. જેનો અર્થ થાય છે ઉતકોનું સડવું. ગૈગ્રીન ની વધુ અસર હાથ અને પગમાં જોવા મળે છે. ગૈગ્રીન એક જાતનું ઇન્ફેકશન હોય છે, જેને અટકાવવામાં ન આવે તો તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. જેને લીધે ઘણી વખત રોગીનું મૃત્યુ થઇ જાય છે. આ રોગમાં શરીરના સડતા ભાગમાં લોહીનો પ્રવાહ અટકી જાય છે. તેને લીધે જ રોગીના શરીરની કોશિકાઓ નું પણ મૃત્યુ થઇ જાય છે. જેનો સમય પસાર થતાની સાથે શરીર સડવા લાગે છે. આ રોગની શરૂઆત કોઈ ઇન્ફેકશન કે હળવી ઈજા થી પણ થઇ શકે છે. ગૈગ્રીન
આ રોગ બે પ્રકારનો હોય છે. સુકો અને ભીનો.

ગૈગ્રીન રોગના કારનો :

* ગૈગ્રીન રોગ જુદા જુદા કારણોથી થાય છે જેવા કે અસ્થીભંગ થવું એટલે કે હાડકા તુટવા, ધમની ઉપર દબાણ પડવો, દાઝી જવાથી ઘા થવો, ખુબ વધુ શરદી થવી, પાલા મારવા, વીજળીનો ઝટકાને લીધે અને રાસાયણિક અસર કે મધુમેહ ને લીધે થઇ શકે છે.

* ક્યારેક ક્યારે ધમનીઓમાં ઇન્ફેકશન દેઅરા દવા આપવાને લીધે પણ આ રોગ થઇ શકે છે.

* કાર્બકલ, ઈજા દ્વારા ઘાવ જે કોઈ જગ્યા ઉપર ઈજા થવાને કારણે અને શય્યાક્ષત રોગને કારણે પણ આ રોગ થાય છે.

* ગળાની પેશીઓમાં લકવા લાગી જવો (પક્ષઘાત) ને કારણે પણ આ રોગ થાય છે અને એથરોકાઠીન્ય વગેરે ને લીધે પણ આ રોગ થઇ શકે છે.

ગૈગ્રીન રોગના લક્ષણ :

* ગૈગ્રીન રોગ થાય તો રોગવાળા ભાગ ઉપર કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા નો કોઈ અનુભવ થતો નથી.

* રોગવાળા ભાગ ઉપર ગરમ, ઠંડું અને દુખાવા નો અહેસાસ થતો નથી.

* ગૈગ્રીન રોગ થાય તો રોગવાળી જગ્યાનો રંગ બદલાવા લાગે છે જેનો તે ભાગ પહેલા પીળો હોય છે પછી વાદળી, ભૂરો અને છેલ્લે લીલો, કાળો કે સંપૂર્ણ કાળો થઇ જાય છે.

* લીલો ગૈગ્રીન રોગ થાય ત્યારે ચેપ ફેલાવાની શક્યતા વધુ રહે છે.

ગૈગ્રીન રોગ થવાથી શું કરવું :

(૧) ફોડકા કે કાર્બકલ નો યોગ્ય ઉપચાર કરાવો.

(૨) રોગવાળા અંગોને હમેશા સુકા રાખવા અને ખુલ્લા રાખો જેથી હવા મળી શકે.

(૩) રોગવાળા અંગો ઉપર હવા મળવાથી આરામ મળે છે.

(૪) રોગીને આ રોગમાં જરૂર રહે છે રોગવાળો ભાગ સ્થિર રાખે.

(૫) મધુમેહના રોગીને ગૈગ્રીન થાય તો તેને જરૂર છે નિયમિત આહાર અને દવા લઈને શુગર નું પ્રમાણ નિયંત્રિત રાખે અને ઉઘાડા પગે ક્યારે પણ ન ચાલે.

(૬) ગૈગ્રીન રોગથી પીડિત રોગીએ હમેશા આરામદાયક ચપ્પલ પહેરવા જોઈએ.

(૭) માચીસની સળી, વીજળીનો તાર અને રસાયણથી દુર રહો કેમ કે આ બધી વસ્તુઓ રોગી માટે નુકશાનકારક હોઈ શકે છે.

જરૂરી વાતો :

ગૈગ્રીન રોગમાં જણાવવામાં આવેલ તમામ લક્ષણોમાં કોઈપણ લક્ષણ હોય તો તરત ડોક્ટરની સલાહ લઈને સારવાર કરવો.

આયુર્વેદ ઘરગથ્થું સારવાર :

ઔષધી છે દેશી ગાયનું મૂત્ર લો સુતરાઉના આઠ પડ વાળા કપડામાં ગાળી લો. હળદર અને ગલગોટાના ફૂલ લો. ગલગોટાના ફૂલની પીળી કે નારંગી પાંખડીઓ કાઢવાની છે, પછી તેમાં હળદર નાખીને ગાયનું મૂત્ર નાખીને તેની ચટણી બનાવવાની છે.

હવે ઈજા નો આકાર કેટલો વધેલ છે તેની સાઈઝ પ્રમાણે ગલગોટાના ફૂલની સંખ્યા નક્કી થશે, માનો કે ઈજા નાના ભાગમાં છે તો એક ફૂલ ઘણું, વધુ ઈજા છે બે, ત્રણ, ચાર અંદાઝ મુજબ લેવાના છે. તેની ચટણી બનાવીને આ ચટણી લગાવવાની છે જે ભાગમાં બહારથી ખુલી ગયેલ ઈજા છે જેમાંથી લોહી નીકળી ગયું છે અને ઠીક નથી થઇ રહેલ. કેટલી પણ દવા ખાઈ રહ્યા છો પણ ઠીક થતું નથી, ઠીક ન થવાનું કારણ તો છે ડાયાબિટીક પેશન્ટ અને બીજું કોઈ જેનેટીક કારણ પણ હોઈ શકે છે.

તેને દિવસમાં ઓછામાં ઓછું બે વખત લગાવવાનું છે જેમ કે સવારે લગાવ્યા ઉપર રૂ પાટો બાંધી દો જેથી તેની અસર શરીરમાં રહે, અને સાંજે જયારે ફરી વખત લગાવો તો પહેલા વાળું ધોવું પડશે. તેને ગૌમૂત્રથી ધોવાનું છે ડેટોલ જેવાનો ઉપયોગ ન કરવો, ગાયનું મૂત્ર ડેટોલ જેવું કામ કરે છે. ધોયા પછી ફરી વખત ચટની લગાવી દો. પછી બીજા દિવસે સવારે કરી લો.

તે એટલું અસરકારક છે એટલું અસરકારક છે કે તમે વિચારી પણ નહી શકો, જોશો તો ચમત્કાર જેવું લાગશે. અહિયાં તમે માત્ર વાચી રહ્યા છો, પણ તમે ખરેખર કરશો ત્યારે તેના ચમત્કારની ખબર પડશે. આ ઔષધી હમેશા તાજી બનાવીને લગાવવાની છે. કોઈની પણ ઈજા કોઈપણ દવાથી ઠીક નથી થઇ રહી તો આ લગાવો. જે સોરાઈસીસ ભીનું છે જેમાં લીહી પણ નીકળે છે, પરુ પણ નીકળે છેટે ઈજા ને પણ આ ઔષધી સંપૂર્ણ રીતે ઠીક કરી દે છે.