જો તમારા બેન્ક એકાઉન્ટ માં આવી રહી છે સબસીડી તો તરત કરો આ કામ નહિ તો પછતાસો

એલપીજી સિલિન્ડર પર સરકાર સબસિડી આપે છે.આ પૈસા આપના આપેલા એકાઉન્ટમાં થોડા દિવસ પછી આવી જાય છે. જ્યારે આજે પણ ઘણાં લોકો એવાં છે કે જેમને ખબર નથી પડતી કે પૈસા તેમના એકાઉન્ટમાં આવે છે કે નહીં.ત્યાં જો પૈસા આવી રહ્યાં છે તો ક્યાં એકાઉન્ટમાં આવે છે.એની સાથે કેટલાંય લોકોની સબસિડી નીકળી ગઈ હોય છે,જ્યારે તેમણે આ બાબતે જાણકારી જ નથી હોતી.એવામાં તમે સિલિન્ડર પર મળતી સબસિડીને ઓનલાઇન તમારા મોબાઈલથી ચેક કરી શકો છો.

# સબસિડી ચેક કરવાની પ્રોસેસ

1. સૌથી પહેલાં www.mylpg.in વેબસાઇટને ફોનમાં ઓપન કરો.

2. હવે તમે જે કંપનીનું સિલિન્ડર લેતા હો તેના ફોટા પર ક્લિક કરો.

3. ત્યાં ઘણા બધા ઓપ્શન આવશે,તમારે Audit Disributor પર ક્લિક કરો.

4. પછી તમારું રાજ્ય,જીલ્લો અને Disributor Agency Name સિલેક્ટ કરો.

5. પછી સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો.

6. હવે પેજની નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લિક કરો.

7. ત્યાં સિક્યુરીટી કોડ નાખી Proceed પર ક્લિક કરો.

8. તમારા સિલિન્ડરની સબસિડીથી જોડાયેલી વિગતો આવશે.

આ વિગતો માં કોઈ ભૂલ હોય કે કાઈપણ પ્રોબ્લમ હોય તો આ ટોલ ફ્રી નમ્બર 18002333555  કોલ કરી ને વધુ જાણકારી લઈ શકો છો