ઘર બેઠા નંબર બદલ્યા વગર Jio નેટવર્કથી જોડાઈ જાઓ, ખર્ચવો નહિ પડે એક પણ રૂપિયો.

નંબર બદલ્યા વગર Jio નેટવર્ક સાથે જોડાવ

એક પણ રૂપિયો ખર્ચવો નહિ પડે

Join Jio without changing your number સ્કીમ શરુ

રિલાયન્સ જીયોએ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે Join Jio without changing your number સ્કીમ શરુ કરી છે. તેની હેઠળ airtel, vodafone,અને bsnl યુઝર્સ પોતાના સીમને જીયો નેટવર્કમાં બદલી શકે છે. તેના માટે વધુ કાંઈ કરવાની જરૂર નથી, માત્ર આપણા સ્માર્ટફોનમાં જીયો એપ્લીકેશન ડાઉનલોડ કરવાની છે કે પછી કંપનીની સાઈટ ઉપર જઈને તમારા નંબરને એન્ટર કરીને જીયો નેટવર્કમાં કરાવી શકો છો.

આ સુવિધા પ્રીપેડ અને પોસ્ટપેડ બન્ને યુઝર્સ માટે છે. તેના દ્વારા પ્રીપેડ કે પોસ્ટ પેડમાં અને પોસ્ટ પેડને પ્રીપેડમાં કન્વર્ટ કરાવી શકો છો. તેના માટે તમારે એક પણ પૈસો ખર્ચ નહિ કરવો પડે. જીયોએ પહેલી વખત પહેલા છ મહિનામાં સૌથી વધુ યુઝર્સને જોડ્યા છે.

આવી રીતે કરો નંબર ચેન્જ :-

તેના માટે સૌથી પહેલા www.jio. com ઉપર જાવ અને Join Jio without changing your number પેઝ ઉપર ક્લિક કરો. હવે જે નેટવર્કના નંબરને જીયોમાં ફેરવવા માગો છો, તેને અહિયાં નાખો. ત્યાર પછી પ્રીપેડ કે પોસ્ટ પેડ સીમના ઓપ્શનને પસંદ કરો. ત્યાર પછી આ નંબર ઉપર એક ઓટીપી આવશે, જેને એન્ટર કરીને આગળ વધો. તે દરમિયાન જીયો પ્રીપેડ કે પોસ્ટપેડની ડીટેલ જોવા મળશે.

અહિયાં તમારા એરિયાનો પીન કોડ નાખીને સીમ બુક કરો. તે દરમિયાન કંપની તરફથી તમારી પાસે એક મેસેજ આવશે જેમાં સીમ ડીલીવરીના સમય સમયનું મેન્શન હશે. ત્યાર પછી કંપની તમને ઓફીશીયલ એક્ટીવીટી કર્યા પછી તમને સીમ ડીલીવરી કરાવી દેશે.

હાલમાં જ કાઉંટરપ્વાઈંટ રીસર્ચએ ભારતીય સ્માર્ટફોન બજાર ભાગીદારી ૨૦૧૯ના પહેલા છ માસનો રીપોર્ટ જાહેર કર્યું છે, જેમાં સ્માર્ટફોમ સાથે ફીચર ફોનના રીપોર્ટ પણ જાહેર કરવામાં આવ્યા છે. રીપોર્ટ ના જણાવ્યા મુજબ, ભારતીય ફીચર ફોન બજારમાં વર્ષ ૨૦૧૯ના પહેલા છ મહિનામાં Reliance Jio Phone 30 ટકા ભાગીદારી સાથે પહેલા સ્ટેજ ઉપર છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે અમે હ્રદયપૂર્વક તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલને તમે તમારા મિત્રો અને સંબંધિઓને વધુમાં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવનમાં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે, અને પુણ્ય સમાન છે. કેમ કે તમારા શેરથી જો જોઈ એક પણ વ્યક્તિના જીવનમાં ઉપયોગમાં આવી જાય છે તો પણ ઘણું મોટું પુણ્યનું કામ કર્યા સમાન ગણાશે. તો તમે હ્રદયપૂર્વક શક્ય હોય એટલા વધુમાં વધુ લોકોને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.