પેટમાં હતુ 9 મા મહિનાનું બાળક તેમ છતા UPSC નું ઈન્ટરવ્યું આપવા ગઈ, ભ્રષ્ટ નેતાઓને આપ્યો આવો જવાબ અને બની ગઈ IPS

આજના હરીફાઈ વાળા યુગમાં યુવાઓ માટે કોઈપણ નાની એવી નોકરી મેળવવી પણ ઘણી જ મુશ્કેલ બની ગઈ છે. કોઈપણ નોકરીની જાહેરાતમાં લાખો ઉમેદવારો હાજર રહેતા હોય છે, અને તેમાંથી ૫૦૦ કે ૧૦૦૦ જ સિલેક્ટ થતા હોય છે. આવી જ એક પરીક્ષા હોય છે યુપીએસસીની. આવો જાણીએ આવી જ એક પરીક્ષાનો એક વિશેષ કિસ્સો.

“સંઘ લોક સેવા આયોગ” આ નામને ઘણા ઓછા લોકો જાણે છે. આ નામનો મતલબ મોટાભાગના લોકોને ખબર નથી પણ જયારે અમે તમને આનું એંગ્રેજીમાં નાનું નામ જણાવીશું તો ત્યારે તમને થશે કે તમને આના વિષે જાણો જ છો. આનો મતલબ છે “UPSC”. તમે બધા જાણો છો કે યુપીએસસીની પરીક્ષા પાસ કરવી ખુબ કઠિન છે આ વાતની તમને ખબર છે.

હાલમાં UPSC Mains Result 2018 જાહેર થઇ ગયું. ઉમેદવાર upsc.gov ડોટ in ઉપર જઈને પોતાનું રીઝલ્ટ જોઈ શકો છો, આ પરીક્ષા ૨૮ ઓક્ટોમ્બર સુધી આયોજિત કરવામાં આવી હતી. બાગપતની ડૉ. પ્રજ્ઞા જૈનએ ફૂલ પ્રેગ્નેસીમાં ન માત્ર ૩૫ મિનીટ યુપીએસસીનું ઈન્ટરવ્યું આપ્યું, પરંતુ પોતાની ઈંટેલીજેન્સ અને પ્રેઝનસ ઓફ માઈન્ડથી ઈન્ટરવ્યું પેનલને ઈમ્પ્રેસ કરી પોતાને IPS માટે ક્વોલીફાઈ પણ કરી.

પ્રેન્ગેન્સીમાં આપવા પહોંચી હતી ઈન્ટરવ્યું, બે અઠવાડિયા પછી જન્મી દીકરી : ડૉ. પ્રજ્ઞા જૈનએ જણાવ્યું, પ્રેગ્નેગ્સીના છેલ્લા અઠવાડિયા દરમિયાન ડોકટરોએ મને આરામ કરવા સાથે મોડે સુધી ન બેસવાનું કહ્યું હતું. તેમ છતાંપણ હું ઈન્ટરવ્યું આપવા ગઈ. હું સારી રીતે બેસી પણ શકતી ન હતી. એટલા માટે મેં બોર્ડના સભ્યો પાસે વિનંતી કરીને મારું ઈન્ટરવ્યું બીજાની પહેલા કરાવરાવ્યું હતું.

બે અઠવાડિયા પછી મને દીકરી જન્મી હતી. તે મારા માટે લકી બનીને આવી હતી. પ્રજ્ઞાનું યુપીએસસીમાં ત્રીજું અટેમ્ટ હતું. તેમણે જણાવ્યું, હું ૨૦૧૪ માં બે નંબર માટે પાછળ રહી ગઈ હતી. ૨૦૧૫ માં પણ હું પરીક્ષા ક્રેક કરી શકી ન હતી. એજ લીમીટના અંતર્ગત ૨૦૧૬ માં મારી પાસે છેલ્લી તક હતી અને મેં તેની ઉપર ચોક્કો મારી દીધો.

લગ્નના ૪ વર્ષ પછી આવી હતી દીકરી. પ્રજ્ઞા હાઈસ્કુલથી લઈને ગ્રેજ્યુએટ સુધી ટોપર રહી છે. હોમિયોપેથીક ડોક્ટરની ડીગ્રી પણ તેમણે ગોલ્ડ મેડલ સાથે મેળવી હતી. તેમણે ૨૦૧૨ માં બડોતના રહેવાસી વિનીત જૈન સાથે લગ્ન કર્યા હતા. તેના પતિ બેંક ઓફ બરોડામાં ઓફિસર છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.