સ્પાઇડર મેન નું આ ગુજરાતી કોમેડી રૂપાંતર ૯૯ લાખ લોકોએ જોયું

૨૦૦૮ માં યુ ટ્યુબ પર અપલોડ કરવા માં આવેલી સ્પાઈડર મેન ની આ દેસી અસલ અંદાજ ની વિડીયો ”દેસી કરોડીયો” ને 9,968,126 views મળ્યા છે. કરોડ ને ટચ થાતા વાર નઈ લાગે.

ધવલ સાકરિયા નામની યુ ટ્યુબ ચેનલ પર આ વિડીયો ૨૦૦૮ માં અપલોડ કરવા માં આવેલી છે કદાચ એમને જ બનાવી હોઈ સકે. સ્પાઈડર મેન નાં આ રમુજી ગુજરાતી રૂપ ને વોટ્સ એપ ફેસબુક ટ્વીટર પર પણ કેટલાયે લોકોએ જોઈ હશે. ગમે ત્યારે જોઈએ આ વિડીઓ ખુબ પસંદ આવે છે આમાં બેકગ્રાઉન્ડ મ્યુજિક માં જે અસલ ગુજરાતી સંગીત વાગે છે એની મોજ જ અલગ છે.

સવાંદ માં જે રીતે કાઠીયાવાડી દેસી સ્ટાઈલ માં ડાયલોગ બોલાયા છે એના કારને આ નાની વિડીયો ખુબ લોકપ્રિય થઇ છે. આવી વિડીયો બાદ દરેક ફિલ્મ નાં અમુક ખાસ દ્રશ્યો પર ગુજરાતી મિક્સિંગ નું ચલણ ખુબ વધ્યું ને લોકો ને ખુબ પસંદ આવી.

વિડીયો