હમણાં જ : અમેરિકામાં મહાવિનાશની શરૂઆત, 22 મર્યા હજારો લોકો ઘાયલ, વીજળી પાણી બધું જ બંધ.

અમેરિકાના અલબામા રાજ્યમાં ટોરનેડો(વાવાઝોડું) માંથી ૨૨ લોકોના મૃત્યુ થઇ ગયા. લી કાઉંટીના શેરીફને જોંસ એ મૃત્યુની પૃષ્ટિ કરી છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘણા લોકો ગુમ છે. તોફાનમાં હવા ૨૬૬ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી. તેનાથી વીજળી અને પાણી વગર પાંચ હજારથી વધુ લોકો જીવી રહ્યા છે.

તોફાનની સૌથી વધુ અસર લી કાઉંટી ઉપર પડી. અહિયાંના શેરીફ જે જોંસના જણાવ્યા મુજબ તોફાનથી કેટલાય ઘરોને ભારે નુકશાન પહોચ્યું. તોફાનનો વિસ્તાર ૫૦૦ મીટર હતો અને જમીન ઉપર કેટલાય કી.મી. સુધી ફેલાઈ ગયું. તોફાનને લીધે ઘણા વૃક્ષો ઉખડી ગયા અને કાટમાળ રોડ ઉપર આવી ગયો. મરનારની સંખ્યામાં વધારો થઇ શકે છે.

વર્મીધમ આવેલા નેશનલ હવામાન સેવા (એનડબ્લ્યુએસ) એ લી કાઉંટી સહીત ઘણા વિસ્તારોમાં ચેતવણી બહાર પાડી છે. અલબામા અને જોર્જિયામાં રવિવારે ઘણા વાવાઝોડા જમીન સાથે અથડાયા હતા. લોકોને ઘરેથી ન નીકળવા અને બિલ્ડીંગના નીચેના ભાગમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે.

લી કાઉંટી થી જે પહેલું તોફાન અથડાયું, તેની ગતિ એએફ-૩ હતી અને તે ૫૦૦ મીટર વિસ્તાર વિસ્તારમાં હતું. એએફ સ્કેલ માંથી હવાની ગતિ લગાવી શકાય છે. એએફ-૩ માં હવા ની ગતિ ૨૧૮ થી ૨૬૬ કી.મી. પ્રતિ કલાક ની હતી.

ગવર્નર એ વાવાઝોડાને લીધે મારનાર લોકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી છે. અલબામાંના સેલમાંમાં ઘણા લોકો એકઠા થયા હતા. તે તમામ ૧૯૬૫ ના સિવિલ રાઈટ્સ માર્ચની ઘટનાની યાદમાં એક કાર્યક્રમ કરી રહ્યા હતા. તોફાનને લીધે ઘણા લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા. તે જોર્જિયાના ટાલબોટન વિસ્તારમાં તોફાનને લીધે એક એપાર્ટમેન્ટ સહીત ૧૫ બિલ્ડીંગો જમીનદોસ્ત થઇ ગઈ. તેમાં ૬ લોકો ઈજાગ્રસ્ત થઇ ગયા.

આવા વાવાઝોડા ખુબ જ વિનાશ કરી હોય છે. સામે આવતી દરેક વસ્તુને હવામાં ક્યાંય ઉંચે સુધી લઇ જઈને દુર સુધી ફંગોળી દેવાની ક્ષમતા ધરાવે છે. આવી વસ્તુમાં મોટી કાર કે નાના બનાવેલા ઘરનો પણ સમાવેશ થઇ જાય છે. આવા સમયે સુરક્ષિત રહેવા માટે વિદેશમાં બંકરો બનાવામાં આવ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.