રાત્રે ઊંઘતા પહેલા કરો હનુમાન કવચનો જાપ, દૂર થઇ જશે દરેક સંકટ

હનુમાન કવચ : હનુમાનજીને સંકટમોચનના નામથી ઓળખવામાં આવે છે. એવી માન્યતા છે કે જે કોઈ ભક્ત સાચા મનથી હનુમાન કવચના જાપ કરે છે, તેની ઉપરથી તમામ પ્રકારના દુ:ખ અને સંકટ દુર થઇ જાય છે, અને ઘરમાં ખુશીઓનો વાસ હોય છે. તે પંચમુખી હનુમાનજીનો ફોટો જો ઘરના પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવે તો ઘણું લાભદાયક સાબિત થાય છે

જણાવી દઈએ કે હિંદુ ધર્મમાં થોડા વિશેષ કવચ બનાવવામાં આવ્યા છે જે દરેક દુ:ખ અને રોગ માંથી મુક્તિ અપાવવામાં રામબાણ સાબિત થાય છે. તેમાંથી શ્રીરામ ભક્ત હનુમાન કવચ પણ એક છે. આ લેખમાં અમે તમને હનુમાન કવચના લાભ અને થોડા સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવીને તમે પણ તમારા જીવનની સ્થિતિ બદલી શકો છો.

શુ છે હનુમાન કવચ?

માન્યતા છે કે શ્રીરામના ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી ઉપર કોઈને કોઈ રીતે વિરાજમાન છે અને પોતાના ભક્તોની કાયમ રક્ષા કરતા આવ્યા છે. અને હનુમાનજીનું પંચમુખી હનુમાન કવચ એટલું શક્તિશાળી છે કે તેના જાપથી કોઈ મૃત પ્રાણીને પણ જીવિત કરી શકાય છે. એટલું જ નહિ ઘણા બધા લોકો હનુમાન કવચના જાપ કાર્યસિદ્ધી માટે કરતા આવ્યા છે. શાસ્ત્રોના જણાવ્યા મુજબ ત્રેતા યુગમાં રાવણ સાથે યુદ્ધ દરમિયાન સ્વયં ભગવાન રામએ પણ હનુમાન કવચના જાપ કર્યા હતા.

હનુમાન કવચ શ્રીરામજી દ્વારા રચિત એક સુરક્ષા કવચ છે, જેના નિયમિત જાપથી અન્યાય ઉપર ન્યાયની જીત મેળવી શકાય છે, અને નકારાત્મક શક્તિઓની અસરથી બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકારના ટોના ટુચકા અને રોગોથી આપણું રક્ષણ કરે છે એટલા માટે આ કાળા જાદુને પણ હનુમાન કવચથી સરળતાથી હરાવી શકાય છે.

હનુમાન કવચથી થતા લાભ :

જો તમે કોઈ પણ પ્રકારની મનોકામના પૂર્ણ કરવા માંગો છો, તો હનુમાન કવચ એટલે પંચમુખી હનુમાન કવચના જાપ જરૂર કરો. તેનાથી સ્વયં શ્રીરામ પ્રસન્ન થાય છે અને ભક્તોની ઈચ્છાઓ પૂરી કરે છે.

હનુમાન કવચના નિયમિત રીતે જાપ કરવાથી દરેક પ્રકારના રોગો અને દુ:ખો ઉપર વિજય મેળવી શકાય છે. તેનાથી શરીર રોગ મુક્ત બને છે.

“ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा”

હનુમાન કવચના આ મંત્રના જાપથી આપણા તમામ દુ:ખ દુર થાય છે, અને સાથે જ તે મંત્ર આપણું દુશ્મનોથી રક્ષણ કરે છે.

હનુમાન કવચ જાપ વિધિ :

હનુમાન કવચ મંત્રોના સિદ્ધીકરણ માટે વ્યક્તિએ સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. ત્યાર પછી આસન પાથરીને હનુમાનજીની મૂર્તિ કે ફોટા સામે બેસી જાવ. અને હનુમાનજીના આશીર્વાદ લો. હવે તમે તેમને ચોળો (ફકીરનો ચોળો), સિંદુર અને જનોઈ અર્પણ કરો અને આ મૂળ મંત્રનો જાપ કરો “ॐ श्री हनुमते नम:”. ધ્યાનરાખશો તમારે તેની એક માળાના જાપ કરવાના છે. આ માળામાં ૧૦૮ મણકા રહેવા જોઈએ. આ મંત્ર તમારે આવતા ૨૪ કલાક સુધી એક સુરક્ષા કવચની જેમ રક્ષણ કરશે.

પંચમુખી હનુમાન કવચ મંત્ર :

|| श्री गणेशाय नम: ||

ओम अस्य श्रीपंचमुख हनुम्त्कवचमंत्रस्य ब्रह्मा रूषि:|

|| गायत्री छंद्: ||

पंचमुख विराट हनुमान देवता| र्हींह बीजम्|

श्रीं शक्ति:| क्रौ कीलकम्| क्रूं कवचम्| क्रै अस्त्राय फ़ट्| इति दिग्बंध्:|

श्री गरूड उवाच्|| अथ ध्यानं प्रवक्ष्यामि|

श्रुणु सर्वांगसुंदर| यत्कृतं देवदेवेन ध्यानं हनुमत्: प्रियम्||१||

पंचकक्त्रं महाभीमं त्रिपंचनयनैर्युतम्| बाहुभिर्दशभिर्युक्तं सर्वकामार्थसिध्दिदम्||२||

पूर्वतु वानरं वक्त्रं कोटिसूर्यसमप्रभम्| दंष्ट्राकरालवदनं भ्रुकुटीकुटिलेक्षणम्||३||

अस्यैव दक्षिणं वक्त्रं नारसिंहं महाद्भुतम्| अत्युग्रतेजोवपुष्पंभीषणम भयनाशनम्||४||

पश्चिमं गारुडं वक्त्रं वक्रतुण्डं महाबलम्| सर्वनागप्रशमनं विषभूतादिकृन्तनम्||५||

उत्तरं सौकरं वक्त्रं कृष्णं दिप्तं नभोपमम्| पातालसिंहवेतालज्वररोगादिकृन्तनम्|

ऊर्ध्वं हयाननं घोरं दानवान्तकरं परम्| येन वक्त्रेण विप्रेन्द्र तारकाख्यमं महासुरम्||७||

जघानशरणं तस्यात्सर्वशत्रुहरं परम्| ध्यात्वा पंचमुखं रुद्रं हनुमन्तं दयानिधिम्||८||

खड्गं त्रिशुलं खट्वांगं पाशमंकुशपर्वतम्| मुष्टिं कौमोदकीं वृक्षं धारयन्तं कमण्डलुं||९||

भिन्दिपालं ज्ञानमुद्रा दशभिर्मुनिपुंगवम्| एतान्यायुधजालानि धारयन्तं भजाम्यहम्||१०||

प्रेतासनोपविष्टं तं सर्वाभरण्भुषितम्| दिव्यमाल्याम्बरधरं

दिव्यगन्धानु लेपनम सर्वाश्चर्यमयं देवं हनुमद्विश्वतोमुखम्||११||

पंचास्यमच्युतमनेकविचित्रवर्णवक्त्रं शशांकशिखरं कपिराजवर्यम्|

पीताम्बरादिमुकुटै रूप शोभितांगं पिंगाक्षमाद्यमनिशं मनसा स्मरामि||१२||

मर्कतेशं महोत्राहं सर्वशत्रुहरं परम्| शत्रुं संहर मां रक्ष श्री मन्नपदमुध्दर||१३||

ओम हरिमर्कट मर्केत मंत्रमिदं परिलिख्यति लिख्यति वामतले|

यदि नश्यति नश्यति शत्रुकुलं यदि मुंच्यति मुंच्यति वामलता||१४||

ओम हरिमर्कटाय स्वाहा ओम नमो भगवते पंचवदनाय पूर्वकपिमुखाय सकलशत्रुसंहारकाय स्वाहा|

ओम नमो भगवते पंचवदनाय दक्षिणमुखाय करालवदनाय नरसिंहाय सकलभूतप्रमथनाय स्वाया|

ओम नमो भगवते पंचवदनाय पश्चिममुखाय गरूडाननाय सकलविषहराय स्वाहा|

ओम नमो भगवते पंचवदनाय उत्तरमुखाय आदिवराहाय सकलसंपत्कराय स्वाहा|

ओम नमो भगवते पंचवदनाय उर्ध्वमुखाय हयग्रीवाय सकलजनवशकराय स्वाहा|

||ओम श्रीपंचमुखहनुमंताय आंजनेयाय नमो नम: ||