જાણો આવ્યા પેલા નાં લક્ષણ અને ફક્ત ત્રણ દિવસ સુધી ખાવ આ વસ્તુ, ક્યારેય નહી આવે હાર્ટએટેક

 

હાર્ટ એટેક એક ખુબ જ ગંભીર રોગ છે. ખાસ કરીને લોકોને હાર્ટ એટેક ત્યારે આવે છે જયારે હ્રદય સુધી લોહી પહોચાડવા વાળી કોઈ એક કે તેનાથી વધુ ધમનીઓ માં જામેલ વસા (ખરાબ કોલેસ્ટ્રોલ) ના ધબ્બા ને લીધે અટકાવ આવી જાય છે. પહેલાના સમયમાં માત્ર ઉંમર લાયક લોકોને જ હાર્ટ એટેક આવતો હતો. પરંતુ આજ કાલ બગડતા જીવનધોરણ અને ચિંતાઓથી ભરેલા જીવનને લઈને આજકાલ નવ યુવાનો પણ હાર્ટ એટેકના રોગી બની રહ્યા છે.

હાર્ટ એટેકના રોગીઓને ક્યારેક ક્યારેક ખબર પણ નથી પડતી કે તે હાર્ટ એટેક નો દર્દી છે. કેમ કે તેને પોતાના શરીરમાં આ બીમારીના લક્ષણો જોવા મળે છે તે તેને ધ્યાન બહાર કરી દે છે. જેના લીધે પાછળથી ગંભીર પરીણામ ભોગવવા પડે છે.

હાર્ટ એટેક ના દર્દી જો પહેલાથી જ શરીરમાં જોવામાં આવતા લક્ષણોને ગંભીરતા થી લે તો તેની ઉપર કાબુ મેળવી શકાય છે. હાર્ટ એટેક થી લગભગ એક મહિના પહેલા થી છાતીમાં હળવો દુઃખાવો ,શ્વાસ લેવામાં તકલીફ, ફ્લુની તકલીફ, મીતલી, બ્લડ પ્રેશર લો કે હાઈ હોય, વધુ પરસેવો આવવો, નબળાઈ અનુભવવી, ચિંતા કે ગભરામણ જેવા લક્ષણો જોવા મળે છે.

જો કે હાર્ટ એટેક તેની ચરમ સીમાએ પહોચી ગયા પછી દવાઓ લેવી યોગ્ય છે. પરંતુ એક સામાન્ય વ્યક્તિ જેને ક્યારેય હાર્ટ એટેક આવ્યો નથી કે જેને હાર્ટ એટેકના લક્ષણો શરીરમાં જોવા મળે છે તેને કુદરતી વસ્તુઓ નો સહારો લેવો જોઈએ. આજે અમે તમને હાર્ટ એટેકથી બચવા માટે ઘઉં ના જોરદાર ફાયદા બતાવી રહ્યા છીએ. એટલે કે અંકુરિત ઘઉં ખાવાથી શરીરને તંદુરસ્ત રાખી શકાય છે.

અંકુરિત ઘઉં દ્વારા હાર્ટ એટેકથી બચવા માટે સૌથી પહેલા ઘઉંને ૧૦ મિનીટ માટે પાણીમાં ઉકાળો અને પછી તેને અંકુરિત કરવા માટે કોઈ કપડામાં બાંધીને રાખી મુકો. આમ કરવાથી ઘઉં સારી રીતે અંકુરિત થઇ જશે . જયારે ઘઉં ૧ inch ઇંચ સુધી લાંબા અંકુર થઇ જાય, ત્યારે રોજ અડધી વાટકી સવારે ખાલી પેટ તે ખાવ. ફક્ત ૨ થી ૪ દિવસ સુધી જ આમ કરવાથી તમને તમારા શરીરમાં ઘણો ફરક જોવા મળશે અને જીવનમાં હાર્ટ એટેક આવવાની શક્યતા પણ ખુબ જ ઘટી જાય છે.

હવે જો તમારા મનમાં તે સવાલ ઉભો થઇ રહ્યો છે કે જો ઘઉંને ઉકાળી શું તો તે અંકુરિત કેમ થશે? તો તમને જણાવી દઈએ કે જ્યારે ઉકળતા ઘઉંને અંકુર માટે રાખવામાં આવે છે તો તેમાં લગભગ ૫-૧૦ % ઘઉંમાં જ તે સામર્થ્ય હોય છે કે તે અંકુરિત થઇ જાય અને જે ઘઉં માં ઉકળી ગયા પછી આ સામર્થ્ય હોય છે તે જ હાર્ટ એટેક માટે ઔષધી રૂપ સાબિત થાય છે.