હવે જો મોબાઈલ ફોન પર જોયું પોર્ન, તો સીધા જશો જેલ.

ઘણા યુઝર્સ પતિબંધ કરવામાં આવેલી સાઈટ્સને પણ વીપીએન અને પોકસી જેવી ટ્રીકોથી જોઈ રહ્યા છે. જો તમે પણ કાંઈ એવું જ કરી રહ્યા છો? તો તમે એક મોટી મુશ્કેલીમાં પડી શકો છો.

દેશની મોટી ટેલીફોન કંપનીઓએ ઘણી પ્રસિદ્ધ પોર્ન સાઈટ્સને બંધ કરી દીધી છે. જેમાં Jio, airtel અને vodafone જેવી કંપનીઓ રહેલી છે. એવી સાઈબર ક્રાઈમ અને ચાઈલ્ડ પોર્નોગ્રાફીને ખલાસ કરી દેવામાં આવી છે. પરંતુ દેશમાં પોર્ન જોવા ઉપર કોઈ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો. તેવામાં ઘણા યુઝર્સ પ્રતિબંધ કરવામાં આવેલી પોર્ન સાઈટ્સને પણ વીપીએન અને પોકસી જેવી ટ્રીકોથી જોઈ રહ્યા છે. જો તમે પણ કાંઈક એવું કરો છો, તો તમે એક મોટી મુશ્કેલીમાં પડી શકો છો.

જણાવી આપીએ કે દેશમાં પોર્ન જોવી ગેરકાયદેસર તો નથી પરંતુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી ગુનો છે અને એમ કરવાથી ચોક્કસ રીતે સખ્ત કાર્યવાહી થશે. એવી રીતે રિવેન્જ પોર્ન જોવી, સર્કુંલેટ કરવી પણ તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે. તેવામાં આવા પ્રકારના કોઈ કામ તમે ન જ કરો. જણાવી આપીએ કે ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ (DOT) એ વર્ષ ૨૦૧૫ માં ઈન્ટરનેટ સર્વિસ પ્રવાઈડરોને ૮૫૭ વેબસાઈટોને પ્રતિબંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આમ તો વિનંતી પછી સરકારે પાછળથી પોર્ન પ્રતિબંધ ઉપર રાહત આપી. ત્યાર પછી કે વેબ્સાઈટો ઉપર ચાઈલ્ડ પોર્નોગ્રાફી ન હતી. તેની ઉપરથી પ્રતિબંધ દુર કરી દેવામાં આવ્યો હતો. સરકારે પોર્ન વેબસાઈટો ઉપર પ્રતિબંધનો આ નિર્ણય ત્યારે લીધો જયારે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કહ્યું કે ઓનલાઈન પોર્નને કારણે જ સેક્સ ક્રાઈમને પ્રોત્સાહન મળી રહ્યું છે.

ઘણી લોકપ્રિય પોર્ન સાઈટ્સ ઉપર પ્રતિબંધ લગાવ્યા પછી પણ લોકો ત્યાં સુધી પહોચવામાં સફળ એટલા માટે પણ થઇ રહ્યા છે. કેમ કે એક રીતે JIO, Vodafone અને Airtel જેવી મોટી કંપનીઓ સરકારના નિર્ણયને માનીને પોતાના નેટવર્ક ઉપર આ સાઈટ્સને બંધ કરી દીધી છે. તો તે ઘણી સાઈટ્સ હજુ પણ ચાઇનીઝ મોબાઈલ ઈન્ટરનેટ કંપની યુસીWebs યુસી બ્રાઉઝર ઉપર એક્સેસબ્લ છે. જણાવી આપીએ કે ભારતમાં મોટાભાગના લોકો ચાઇનીઝ મોબાઈલનો ઉપયોગ કરે છે. એવામાં આ સાઈટ્સને પ્રતિબંધ કર્યા પછી પણ વધુ લાભ નહિ મળે.

વાત પણ સાચી છે કે અત્યારે 5 વર્ષના છોકરાના હાથમાં મોબાઈલ આવી ગયા છે એને 12 વર્ષથી વધુની ઉંમરના થતા એ ખાનગીમાં શું કરે છે એ કોઈને ખબર રહેતી નથી. અને નાના યુવાનોમાં જાણવાની જીજ્ઞાસા વધુ હોવાથી એ સાચા ખોટનો ભેદ સમજી શકતા નથી અને ખોટું પગલું ભરી બેસે છે. અને ના ઈચ્છવા છતાં સેક્સ ક્રાઈમને પ્રોત્સાહન મળે છે તમારું શું માનવું છે કોમેન્ટમાં જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકોને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ

આ માહિતી પત્રિકા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.